સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા લેવાઈ રહેલી કોન્સ્ટેબલની ભરતી પરીક્ષામાં બે ડમી ઉમેદવાર ઝડપાયા છે. ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવી ભાટ ખાતેના કેન્દ્રમાં પરીક્ષા આપવા મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશથી આવેલા બે ઉમેદવાર સહિત પાંચ સામે ગુનો દાખલ કરી અડાલજ પોલીસે તપાસ હાથ ધરી છે.
This story is from the March 03, 2024 edition of Madhya Gujarat Samay.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the March 03, 2024 edition of Madhya Gujarat Samay.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
રિક્ષા ઊભી ન રાખવા બાબતેબે ભાઇને ચાકુ માર્યું, એકનું મોત
ચાંદખેડા બસ સ્ટેશન પાસે જાહેરમાં હત્યાનો બનાવ ચાંદખેડા પોલીસે ગુનો નોંધી પ્રાંતિજથી આરોપીની ધરપકડ કરી
શાળામાં શિક્ષકોની ભરતી અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડવા કોંગ્રેસની માગ
ખાલી જગ્યા જોતા વધુમાં વધુ શિક્ષકોને બે માસમાં નિમણૂક આપવા રજૂઆત
ગોલ્ડ લોનમાં રોકાણ કરાવી વળતરની લાલચ આપી 1.52 કરોડની છેતરપિંડી
પંચવટી સ્થિત ફિનો પેમેન્ટ બેંકના કર્મચારીઓએ કૌભાંડ આચર્યું
કપડવંજની BOBમાં ખાતાધારકો અને લોનધારકોને પારાવાર પરેશાનીઓ
બેંકના કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ આતવામાં આવતા ના હોવાની ફરિયાદો
નાટકીય વળાંકો પછી આખરે શાહજહાં શેખ CBIને હવાલે
બે દિવસમાં કોલકતા હાઇકોર્ટનાં બે આદેશ બાદ મમતા સરકાર ઝૂકી
નારોલમાં નીલકંઠ ફ્લેટના ગેટ પાસે સિક્યોરિટી પર કાર ચડાવી દેતાં મોત
ગાડી ચાલક ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો
વેપારીનું અપહરણ કરી 5 લાખની ખંડણી માગી હોટલ-ખેતરની ઓરડીમાં પૂરી દીધો
વેપારી ઘર નજીક કબૂતરને દાણા નાખવા ગયા ત્યારે છરી બતાવી અપહરણ કર્યું સોલા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા આપવા UP-MP થી આવેલા બે ડમી વિદ્યાર્થી ઝડપાયા
આધારકાર્ડ અને ઉમેદવારના ફોટોગ્રાફની સરખામણી દરમિયાન પોલ ખુલતા પાંચ સામે તપાસ હાથ ધરાઈ
પાટણ લોકસભા બેઠક પર ભરત ડાભી રિપીટ બનાસકાંઠામાં ભાજપની પસંદગીએ સૌને ચોંકાવ્યા
બનાસડેરીના આધ્ય સ્થાપક સ્વ.ગલબાભાઇની પૌત્રીની પસંદગી કરાઇ
ચેતી જો! અજાણી મહિલાને ‘ડાર્લિંગ’ કહેશો તો જેલ જવાનો વારો આવશે
ચેતવણી: IPCની કલમ 354-એ હેઠળ જાતીય સતામણીનો કેસ થઈ શકે