
અમદાવાદ, મંગળવાર
શહેરમાં વારંવાર મહિલાઓને અપાતા માનસિક અને શારીરિક ત્રાસના કિસ્સાઓમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે ત્યારે શહેરમાં વધુ એક પરિણીતાએ પતિ તેમજ દીકરાના ત્રાસથી કંટાળીને જિંદગી ટૂંકાવી છે. પતિ તેમજ દીકરો જમીન બાબતમાં શારીરિક અને માનસિક ત્રાસ આપી માર મારતા હતા. પરિણીતાએ આખરે ત્રાસ સહન ન થતાં મણિનગર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ચાલુ ટ્રેનની આગળ પડતું મૂકીને આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે આત્મહત્યા માટે દુપ્રેરણાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
મણિનગરમાં રહેતા ૮૦ વર્ષીય જગદીશભાઈ ઠક્કરે જમાઈ અને દોહિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જગદીશભાઈને સંતાનમાં બે દીકરા અને ચાર દીકરીઓ છે.
Bu hikaye SAMBHAAV-METRO News dergisinin September 13, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye SAMBHAAV-METRO News dergisinin September 13, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap

માર્ચ મહિનાની શરૂઆતે જ મોંઘવારીનો મારઃ | કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો
આજથી ખિસ્સાતે અસર કરતા અન્ય મોટા ફેરફારો પણ થયા
એક જ દિવસમાં ૧૭,૦૫૬ મિલકત સીલ ૭.૫૦ કરોડના પ્રોપર્ટી ટેક્સની વસૂલાત
રોપ-વે બંધ રહેશે પણ ગબ્બરના દર્શન ખુલ્લા રહેશે

સિંધુ ભવન પાસેની હોટલમાં વેપારીને ડિજિટલ એરેસ્ટ કરી ટોળકીએ રૂ. ૫૬.૫૨ લાખ પડાવ્યા
ડ્રગ્સ ટ્રાફિકિંગ અને મની લોન્ડરિંગના કેસમાં નામ આવ્યું છે તેમ કહીને વેપારી સાથેનું ચીટિંગ કર્યું

એક જ દિવસમાં ૧૭,૦૫૬ મિલકત સીલ ૭.૫૦ કરોડના પ્રોપર્ટી ટેક્સની વસૂલાત
પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૫૩૭૬ મિલકત સીલ કરી, ૧.૮૮ કરોડના ટેક્સની આવક મેળવવામાં આવી ૨૦૨૪-૨૫માં અગાઉના રેકોર્ડ તોડવા એએમસી મક્કમઃ રૂ.૧૭૦૦થી ૧૮૦૦ કરોડના ટેક્સની વસૂલાત કરશે

ચંડોળા તળાવ વચ્ચે ચાલતા જુગારધામ પર PCBના દરોડાઃ ૧૧ જુગારિયા રંગેહાથ ઝડપાયા
હાઈ-ફાઈ કેસિનોની જેમ રૂપિયા લઈ આવતા ખેલીઓને કોઈન અપાતા તેમ જમવા-ધૂમ્રપાનની સુવિધા પણ મળતી

જો તમે પણ કલાકો બેસીને રીલ્સ જોતા હો તો નુકસાન જાણીતે થશો હેરાત
લોકો કલાકો સુધી એક જ જગ્યાએ બેસીને રીલ્સ જોતા રહે છે, જેના કારણે તેમના શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે.

૨૦ માર્ચ, ૨૦૧૬તા દિવસે ૪૮ ડિગ્રી ગરમીએ અમદાવાદીઓને શેકી નાખ્યા હતા
માર્ચ મહિતો અમદાવાદ માટે મોટા ભાગે અકળાવનારો જ સાબિત થયો છે

PM મોદી ગુજરાતના પ્રવાસે આજે રાત્રિ રોકાણ જામનગરમાં કરશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના પ્રવાસે આવશે

ડાકોર જતા માર્ગ ‘જય રણછોડ'ના નાદથી ગુંજી ઊઠ્યા
ભાવિક ભક્તોએ ફાગણી પૂનમતા પાંચ કે આઠ દિવસ અગાઉ ચાલીને ડાકોર પહોંચી દર્શન કરવાનો કાર્યક્રમ ઘડ્યો

સાઉથ એક્ટ્રેસ અપણ વિનોદનું લગ્નજીવન બે વર્ષમાં જ તૂટ્યું
એક્ટ્રેસે ખુલાસો કર્યો કે લગ્ન તેના માટે ઈમોશનલી થાક આપનારો અનુભવ હતો.