અમદાવાદ, શુક્રવાર
શહેરમાં છેલ્લા એક મહિના દરમિયાન આદુંના ભાવ મોસમના મિજાજની જેમ રંગ બદલી રહ્યા છે. એક સમયે રૂ. ૧૦૦થી ૧૨૦નું પ્રતિ કિલો મળતું આદું અત્યારે રૂ. ૩૦૦એ કિલો વેચાતાં ગૃહિણીઓ પરેશાન છે. એક જ મહિનામાં આદુંનો એક કિલોનો ભાવ ૧૨૦ રૂપિયાથી વધીને ૩૦૦ રૂપિયાએ પહોંચી ગયો છે. સામાન્ય રીતે ઉનાળામાં શાકભાજીની આવક ઘટે છે, જેથી ભાવ આસમાને પહોંચી જાય છે. ખાસ કરીને લીંબુ, ટામેટાં સહિતના ભાવમાં વધારો થાય છે. પરંતુ આ વર્ષે આદુંના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. તેની સામાન્ય લોકોને પણ નવાઈ લાગી રહી છે. ચાના સ્વાદરસિયા પણ પરેશાન છે. કેમ કે ભાવ આસમાને પહોંચી જતા ચાની ચૂસકીમાંથી પણ આદું હાલમાં ગાયબ થઈ ગયું છે. વરસાદની સિઝનમાં પણ આદું વગરની ચા પીવાની ફરજ પડી રહી છે.
This story is from the June 23, 2023 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the June 23, 2023 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
હેમંત સોરેન સાંજે ઝારખંડના મુખ્યપ્રધાનપદે શપથ લેશેઃ ઈન્ડિયા બ્લોકનું શક્તિ પ્રદર્શન જોવા મળશે
હેમંત સોરેન આજે એકલા શપથ લેશે, બાદમાં કેબિનેટનું વિસ્તરણ થાય તેવી શક્યતા
બાંગ્લાદેશમાં ચિન્મય પ્રભુની ધરપકડ બાદ એક્શનઃ 30ની અટકાયત, છ પર વકીલતી હત્યાતો આક્ષેપ
પોલીસના એક્શનથી હિન્દુ સમુદાયમાં ભારે ડરતો માહોલ ફેલાયો
‘ફેંગલ' તોફાન ચક્રવાતમાં ફેરવાયુંઃ તામિલનાડુના અનેક જિલ્લાની શાળા-કોલેજો બંધ તંત્ર એલર્ટ
તામિલતાડુમાં જળબંબાકારતી સ્થિતિઃ અનેક ફલાઈટ મોડી પડી, ૭૫-૮૦ પ્રતિકિલોમીટરની ઝડપે પવન ફુંકાશે
RTOમાં સર્વરનાં ધાંધિયાં: હજારોનાં કામ ટલ્લે ચઢ્યાં
એપોઈન્ટમેન્ટ તો રિશેડ્યૂલ કરાઈ, પરંતુ અમારા ધક્કાનું શું? અરજદારો ભારે નારાજ
તસ્કરોનો ત્રાસઃ ગઠિયાઓએ ચાલુ ટ્રેનમાં વૃદ્ધ દંપતીના સાત લાખના દાગીના ચોરી લીધા
વૃદ્ધ દંપતી સૂઈ રહ્યું હતું ત્યારે ગઠિયાએ દાગીનાની ચોરી કરી: મણિતગર રેલવે સ્ટેશનમાં બેગ ચેક કરી ત્યારે ચોરી થઈ હોવાનું સામે આવ્યું
શાળા ચોક્કસ સ્વેટર પહેરવા દબાણ કરશે તો હલ્લાબોલ
કોંગ્રેસ મેદાન માં ઊતરી વાલીઓની મદદ કરશે`
આજે તને જાનથી મારી નાખવાનો છે' કહી શખ્સ યુવકની પાછળ છરી લઈને દોડ્યો
યુવતીઓને જોતો આરોપ મૂકી યુવક પર હુમલો કર્યો રોડ પર ફિલ્મી દૃશ્યો સર્જાયાં
અમદાવાદમાં નકલી ડોલર છાપવાની ફેક્ટરીનો પર્દાફાશઃ ચાર ઝડપાયા
વેજલપુરમાં હેર કટિંગ સલૂનના માલિકતી સતર્કતાના કારણે કૌભાંડ ઝડપાયું: બે માસ્ટરમાઈન્ડ અને બે એજન્ટની ધરપકડ કરાઈ
મેનોપોઝ દરમિયાન થતા સાંધાના દુઃખાવામાં ઉપયોગી નીવડશે આ ફૂડ
હેલ્થ ટિપ્સ
ચક્રવાત ‘ફેંગલ'તી અસર ગુજરાતમાં વર્તાશે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું જોર વધશે
આજે સવારે ૧૩.૬ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે વડોદરા રાજ્યનું કોલ્ડેસ્ટ સિટી બન્યુંઃ તલિયામાં ૧૩.૮ ડિગ્રી ઠંડી