
બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક આવેલા ત્રિશૂળિયા ઘાટ પાસે આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાતાં સન્નાટો વ્યાપી ગયો છે. શ્રદ્ધાળુઓથી ભરાયેલી લકઝરી બસ અંબાજીથી પરત ખેડા જઇ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો છે. અકસ્માતની આ ઘટનામાં પાંચ લોકોનાં કરુણ મોત થયાં છે, જ્યારે ૨૫થી વધુ લોકો ઘાયલ થયા છે. આ લક્ઝરી બસમાં ૫૬ પેસેન્જર્સ બેઠા હતા અને તે ખેડાના વતની હતા. ઘટનાની જાણ થતાં બનાસકાંઠા એસપી-કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
Esta historia es de la edición October 07, 2024 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición October 07, 2024 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar

અનુપમ ખેરે પોતાની ૫૪૪મી ફિલ્મની કહાણીને ગણાવી ‘કમાલ'
ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે પોતાની કરિયરની ૫૪૪મી ફિલ્મ સાઈન કરી લીધી છે.

સવારથી હીટવેવની અસર વર્તાઈ: અસહ્ય બફારાથી અમદાવાદીઓ પરેશાન થઈ ગયા
બપોરે બહાર નીકળતા પહેલાં વિચારજોઃ આજે અમદાવાદ સહિત નવ જિલ્લામાં માથું ફાડી નાખે તેવી લૂ વરસશે

પાકિસ્તાની રાજદૂતને અમેરિકામાં એન્ટ્રી ન મળીઃ અમેરિકા ઈમિગ્રેશને ડિપોર્ટ કર્યા
તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાની રાજદૂત કે. કે, અહેસાન વાત સાથે ઘટના ઘટી

ફ્રાન્સેસ કોનોલી પર લક્ષ્મીજી મહેરબાન થયાં તે ૧૨ અબજ રૂપિયાની લોટરી લાગ
એવા પ્રશ્ન જો કોઈના નસીબમાં અમીર નવાનું લખ્યું હોય તો તેના નસીબમાંથી આ વાત કોઇ છીનવી શકતું નથી.

ડિહાઇડ્રેશન, નબળાઈ અને ગેસ માટે રામબાણ ઈલાજ છે ચોખાનું પાણી
આપણા દેશમાં દાળ-ભાત એ લોકોનો મુખ્ય ખોરાક છે.

X પર સાયબર એટેક પાછળ મસ્કે યુક્રેનને જવાબદાર ગણાવ્યું, કહ્યું: ‘ત્યાંના IP એડ્રેસનો ઉપયોગ થયો'
ગઈ કાલે xનું સર્વર અનેક વખત ક્રેશ થયું હતું

ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા સાથે ચોમાસા જેવો માહોલ, જ્યારે અન્ય રાજ્યમાં લોકોને લૂ તપાવશે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી દિવસોમાં ઉત્તર ભારતનું હવામાન સંપૂર્ણપણે બદલાશે

લાંભામાં ત્રીજા માળ પરના છ ગેરકાયદે રહેણાક યૂનિટને તંત્રએ તોડી પાડ્યા
મહત્ત્વતા વિસ્તારમાં AMCની દબાણ હટાવો ડ્રાઈવઃ રૂ. ૯૭,૯૦૦નો દંડ વસૂલાયો

ઉત્તર પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં તંત્રનો સપાટો: ૫૨૫ એકમ સીલ
બંને ઝોનમાંથી કુલ બે કરોડથી પણ વધુના પ્રોપર્ટી ટેક્સની વસૂલાત કરવામાં આવી

અમિતાભ બચ્ચનને જેસલમેરના લોકો શા માટે ભગવાન માને છે?
સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના લાખો ફેન્સ છે.