સેટેલાઈટ પોલીસ સ્ટેશન પાસે જ SMCનો સપાટો: રૂ. ૨.૫૯ લાખનો દારૂ ઝડપી લીધો
SAMBHAAV-METRO News|October 21, 2024
ટ્રાફિક સિગ્નલ બંધ હોવાથી ખેપિયો દારૂ ભરેલી કાર મૂકીને નાસી ગયોઃ સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો ઊઠ્યા
સેટેલાઈટ પોલીસ સ્ટેશન પાસે જ SMCનો સપાટો: રૂ. ૨.૫૯ લાખનો દારૂ ઝડપી લીધો

કારમાં હાઇ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (એચએસઆરપી) લગાવીને દારૂની ખેપ મારવાનો પર્દાફાશ વધુ એક વખત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કર્યો છે.

જ્યારે દિવાળી નજીક આવી રહી છે ત્યારે સ્થાનિક પોલીસના કેટલાક લાંચિયા પોલીસ કર્મચારીઓની મહેરબાનીથી બુટલેગર્સ બેફામ બન્યા છે. લાંચિયા પોલીસ કર્મચારીઓ તેમજ બુટલેગરના ઇરાદા ઉપર પાણી ફેરવી દેવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ મેદાનમાં ઊતરી છે. શહેરમાં એક પછી એક દારૂના કેસ કરતાં સ્થાનિક પોલીસમાં ફફડાટ વ્યાપી ગયો છે. મોડી રાતે એસએમસી ની ટીમે સેટેલાઇટ જેવા પોશ દારૂનો જથ્થો વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. એસએમસીએ સેટેલાઇટ વિસ્તારમાંથી કુલ ૨.૫૯ લાખ રૂપિયાનો દારૂ ઝડપી લીધો છે.

This story is from the October 21, 2024 edition of SAMBHAAV-METRO News.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the October 21, 2024 edition of SAMBHAAV-METRO News.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM SAMBHAAV-METRO NEWSView All
પાક.માં બેઠેલો TRF ચીફ શેખ સજ્જાદ ગાંદરબલ એટેકનો માસ્ટર માઈન્ડ
SAMBHAAV-METRO News

પાક.માં બેઠેલો TRF ચીફ શેખ સજ્જાદ ગાંદરબલ એટેકનો માસ્ટર માઈન્ડ

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં થયેલા આતંકી હુમલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે

time-read
1 min  |
October 21, 2024
ખાલિસ્તાનીઓએ દિલ્હી CRPF સ્કૂલ બ્લાસ્ટતી જવાબદારી સ્વીકારી: ‘અમે ગમે ત્યારે હુમલો કરી શકીએ છીએ'
SAMBHAAV-METRO News

ખાલિસ્તાનીઓએ દિલ્હી CRPF સ્કૂલ બ્લાસ્ટતી જવાબદારી સ્વીકારી: ‘અમે ગમે ત્યારે હુમલો કરી શકીએ છીએ'

સમગ્ર મામલે સઘન પોલીસ તપાસ શરૂ: ગૃહ મંત્રાલયે વિસ્તૃત રિપોર્ટ માગ્યો

time-read
1 min  |
October 21, 2024
ગુજરાતમાં હવે લીલા દુષ્કાળનું જોખમઃ આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘ પ્રકોપ
SAMBHAAV-METRO News

ગુજરાતમાં હવે લીલા દુષ્કાળનું જોખમઃ આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘ પ્રકોપ

કેટલાક જાણીતા હવામાનશાસ્ત્રીઓએ દિવાળીના સપરમા દિવસોમાં પણ વરસાદ વિલન બતશે તેવી આગાહી કરી

time-read
2 mins  |
October 21, 2024
નશાનો કાળો કારોબારઃ અંકલેશ્વર GIDCમાંથી રૂ. ૨૫૦ કરોડના ડ્રગ્સનો જથ્થો ઝડપાતાં ચકચાર
SAMBHAAV-METRO News

નશાનો કાળો કારોબારઃ અંકલેશ્વર GIDCમાંથી રૂ. ૨૫૦ કરોડના ડ્રગ્સનો જથ્થો ઝડપાતાં ચકચાર

એક જ અઠવાડિયામાં બીજી વખત અંકલેશ્વર જીઆઈડીસીમાંથી કરોડોનું ડ્રગ્સ પકડાયું: સુરત અને ભરૂચ પોલીસનું સંયુક્ત ઓપરેશન

time-read
2 mins  |
October 21, 2024
સેટેલાઈટ પોલીસ સ્ટેશન પાસે જ SMCનો સપાટો: રૂ. ૨.૫૯ લાખનો દારૂ ઝડપી લીધો
SAMBHAAV-METRO News

સેટેલાઈટ પોલીસ સ્ટેશન પાસે જ SMCનો સપાટો: રૂ. ૨.૫૯ લાખનો દારૂ ઝડપી લીધો

ટ્રાફિક સિગ્નલ બંધ હોવાથી ખેપિયો દારૂ ભરેલી કાર મૂકીને નાસી ગયોઃ સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો ઊઠ્યા

time-read
2 mins  |
October 21, 2024
જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં કોને મળશે તાજ?: કાલે ચૂંટણીના પરિણામો જાહેર થશે
SAMBHAAV-METRO News

જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં કોને મળશે તાજ?: કાલે ચૂંટણીના પરિણામો જાહેર થશે

કેન્દ્રશાસિત પ્રદેશના એક્ઝિટ પોલનાં પરિણામો પણ સામે આવ્યાં છે.

time-read
1 min  |
October 07, 2024
અંબાજી દર્શન કરીને પરત જતી લક્ઝરી બસને અકસ્માતઃ પાંચતાં મોત, ર૫ ઘાયલ
SAMBHAAV-METRO News

અંબાજી દર્શન કરીને પરત જતી લક્ઝરી બસને અકસ્માતઃ પાંચતાં મોત, ર૫ ઘાયલ

ત્રિશૂળિયા ઘાટ ઉપર અકસ્માતઃ બસ પહેલાં થાંભલાને અથડાઈ ત્યાર બાદ મંદિરમાં ઘૂસી ગઈ

time-read
2 mins  |
October 07, 2024
મેયર વિજયપદ્મ ગરબા સ્પર્ધાતા વિજેતાઓ નક્કી કરવા માટે AMC દ્વારા ટીમો બતાવાઈ
SAMBHAAV-METRO News

મેયર વિજયપદ્મ ગરબા સ્પર્ધાતા વિજેતાઓ નક્કી કરવા માટે AMC દ્વારા ટીમો બતાવાઈ

ટ્રેડિશનલ ડ્રેસ અને ટ્રેડિશનલ ગરબા માટે ૪૦ માર્ક

time-read
1 min  |
October 07, 2024
૨૯ સપ્ટેમ્બરથી ૫ ઓક્ટોબર સુધીમાં ૯૩ શંકાસ્પદ ખાધપદાર્થતા તમૂના લેવાયા
SAMBHAAV-METRO News

૨૯ સપ્ટેમ્બરથી ૫ ઓક્ટોબર સુધીમાં ૯૩ શંકાસ્પદ ખાધપદાર્થતા તમૂના લેવાયા

૧૭૭ ખાધ ધંધાકીય એકમોને નિયમોની અવગણતા બદલ નોટિસ ફટકારાઈ

time-read
1 min  |
October 07, 2024
ખાડિયા વોર્ડમાં પથ્થર પેવિંગ કામતાં ધાંધિયાંથી લોકો પરેશાન
SAMBHAAV-METRO News

ખાડિયા વોર્ડમાં પથ્થર પેવિંગ કામતાં ધાંધિયાંથી લોકો પરેશાન

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરમાં રોજેરોજ પાણી, ગટર, રસ્તા, સ્ટ્રીટ લાઇટની સાથે-સાથે પથ્થર પેવિંગ જેવાં પ્રજાની સામાન્ય સુખાકારીને લગતાં કામો હાથ ધરવામાં આવે છે.

time-read
1 min  |
October 07, 2024