લંડનથી પરિવારને મળવા આવેલા યુવકની ઘાતકી હત્યા થઇ જતાં ચકચાર મચી ગઇ છે. હત્યા કરનાર કોઈ અજાણ્યો શખ્સ નહીં, પરંતુ યુવકનો અંગત મિત્ર હોવાનો પર્દાફાશ થયો છે. યુવકે મિત્રની માતાને ગાળ બોલતાં ખૂની હુમલો કર્યો હતો. બંને મિત્રો આખો દિવસ હસીખુશીથી રહ્યા હતા અને મોડી રાતે મામલો બીચક્યો હતો.
મિત્રએ યુવકને આડેધડ છરીના ઘા ઝીંકી દીધા હતા. ત્યાર બાદ ફોન પર ધમકી આપીને નાસી ગયો હતો. ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી યશકુંજ સોસાયટીમાં રહેતા કરણ ઉપેન્દ્રભાઇ પટેલે શાહપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાની કોશિશની ફરિયાદ કરી હતી. કરણ વસ્ત્રાપુર ખાતે આવેલી મહાવીર સીસ પાવ૨ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરીને ગુજરાન ચલાવે છે. કરણ તેની પત્ની, માતા-પિતા, ભાઇ નિહાલ અને દીકરી રિહાના સાથે રહે છે.
નિહાલ છેલ્લાં ચાર વર્ષથી લંડન રહેતો હતો અને થોડા દિવસ પહેલાં અમદાવાદ આવ્યો હતો. નિહાલનાં લગ્ન વર્ષ ૨૦૨૦માં રિદ્ધિ સાથે થયાં હતાં, પરંતુ અગમ્ય કારણોસર બંને અલગ અલગ રહે છે. કરણના પિતા ઉપેન્દ્રભાઇનું શાહપુર બાઇ સેન્ટર પાસે હરિદર્શન નામથી અમૂલનું પાર્લર આવેલું છે. ઉપેન્દ્રભાઇ બીમાર હોવાથી નિહાલ છેલ્લા બે દિવસથી પાર્લર પર બેસતો હતો.
This story is from the December 10, 2024 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 10, 2024 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
સમગ્ર ગુજરાતમાં ઠંડીએ ભુક્કા બોલાવી દીધા નલિયાવાસીઓ ૬.૪ ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયા
ડાંગમાં ૮.૨ ડિગ્રી અને દાહોદમાં ૯.૫ ડિગ્રી ઠંડી નોંધાઈ
લંડનથી પાંચ દિવસ પહેલાં આવેલા યુવકતી અંગત મિત્રએ છરીતા ઘા ઝીંકી હત્યા કરી
યુવકે મિત્રની માતાને ગાળ બોલતાં હુમલો કરાયો મોડી રાતે છરીના ઘા ઝીંક્યા બાદ મિત્રએ ફોન પર ધમકી આપી
દુનિયાનો એક એવો જીવ, જે જીવનભર આંખ બંધ કરતો નથી
આ જીવ આપણી આસપાસ જ છે. અસલમાં માછલી એ જીવ છે, જે ક્યારેય આંખનું મટકું પણ મારતી નથી.
મૃત્યુ બાદ લાશમાં કયા ફેરફાર થાય છેઃ નર્સે જણાવેલી વાત સાંભળીને રૂવાંડાં ઊભાં થઈ જશે
અહો વૈચિત્ર્યમ્
મહેબૂબાતી દીકરીનાં નિવેદન પર સંતો ભડક્યા, કહ્યું ‘પાકિસ્તાન જતાં રહો'
ઈપ્તિજા મુફ્તીના હિન્દુત્વ વિરોધી નિવેદનથી વિવાદ
મુંબઈમાં બેસ્ટની બસે ૫૦ લોકોને કચડી નાખ્યાઃ સાતના મોત, ૪૩થી વધુ ઘાયલ
આરોપી ડ્રાઈવર સંજય મોરે સોમવારે પહેલી જ વાર બસ ચલાવી રહ્યો હતો
મહેબૂબાની દીકરીનાં નિવેદન પર સંતો ભડક્યા, કહ્યું ‘પાકિસ્તાન જતાં રહો'
ઈપ્તિજા મુફ્તીનાં હિન્દુત્વ વિરોધી નિવેદનથી વિવાદ
ફિલિપાઈન્સના કાનલોન જ્વાળામુખીમાં વિસ્ફોટઃ ૮૭,૦૦૦ લોકોનું રેસ્ક્યુ કરાયું
આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો, 3000 મીટર સુધી મોજાં ઊછળ્યાં
ઉત્તર ભારતમાં તાપમાનનો પારો ગગડ્યો: પહાડો બરફની ચાદરથી ઢંકાયા, માઈનસ તાપમાનમાં પ્રવાસીઓને મોજ પડી
હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરતા પહાડી પ્રદેશોમાં ભારે હિમવર્ષાની આગાહી જારી
પૂર્વ વિદેશપ્રધાત એસએમ કૃષ્ણાનું ૯૨ વર્ષતી વયે નિધતઃ બેંગલુરુ ખાતે અંતિમ શ્વાસ લીધા
કોંગ્રેસના દિગ્ગજ નેતા વર્ષ ૨૦૧૭માં ભાજપમાં જોડાયા હતા