આઈસીએમઆરના નવા રિસર્ચ એ અફવાઓને ફગાવી દીધી છે, જેણે કોવિડ વેક્સિનેશનને અચાનક મૃત્યુનું કારણ ગણાવ્યું હતું. કેન્દ્રીય આરોગ્યપ્રધાન જે.પી. નડ્ડાએ ગઈ કાલે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના સંશોધનમાં સ્પષ્ટ થઈ ગયું છે કે કોરોનાની રસીથી ભારતમાં યુવાનો અને પુખ્ત વયના લોકોમાં અચાનક મૃત્યુનું જોખમ વધ્યું નથી. તેમણે કહ્યું હતું કે હકીકતમાં આઈસીએમઆરનો રિપોર્ટ દર્શાવે છે કે કોરોના વેક્સિન આવાં મૃત્યુની શક્યતા ઘટાડે છે. આઈસીએમઆરએ પોતાના રિપોર્ટમાં એ આશંકાઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતમાં યુવાનો અને પુખ્ત વયના લોકોનાં અકાળે મૃત્યુ કોરોના વેક્સિનેશન સાથે સંબંધિત હતાં.
This story is from the December 11, 2024 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 11, 2024 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
મેમો આપતાં જ રિક્ષાચાલકે મારે આત્મહત્યા કરવી છે' તેમ કહી માથું દીવાલમાં અથડાવ્યું
રિક્ષાચાલકે પુત્ર સાથે મળીને બીબીસી માર્કેટ રોડ માથે લીધોઃ અર્ધ નગ્ન થઈને જાહેર રોડ પર તમાશો કરતાં ફરિયાદ
વહેલી સવારે ઠંડા પવનોએ લોકોને ધ્રુજાવી દીધાઃ પાંચ ડિગ્રી સાથે નલિયા ‘ઠંડુગાર'
રાજકોટમાં સિઝનમાં પહેલી વાર ઠંડીનો પારો ૧૦ ડિગ્રીથી નીચે ગગડીને ૯.૭ ડિગ્રીએ પહોંચ્યો
દેશનાં ૧૪ રાજ્યમાં ગાઢ ધમ્મસ અને ઠંડીનું એલર્ટ
બિહાર, ઝારખંડ-બંગાળમાં ગાઢ ધુમ્મસતી ચાદર કેદારનાથ અને બદરીનાથધામ બરફથી ઢંકાયાં
૪૮ કલાકમાં ૪૮૦ એરસ્ટ્રાઈકઃ ઈઝરાયલે અસદના સમર્થકોનાં ૮૦ ટકા સૈન્ય ઠેકાણાં તબાહ કરી દીધાં
ઈઝરાયલ સતત આક્રમક વલણ અપનાવી રહ્યું છે
અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, પણ ખરાબ લાઈફસ્ટાઈલઃ નડ્ડાએ સંસદમાં ICMRનો રિપોર્ટ રજૂ કર્યો
રિસર્ચમાં ૧૯ રાજ્યનાં સેમ્પલ લેવામાં આવ્યાં
સીરિયામાં તખ્તાપલટ બાદ ભારત હવે એક્શનમાં ૭૫ લોકોને એરલિફ્ટ કરી સુરક્ષિત બહાર કાઢ્યા
લેબેનોન થઈને ઈન્ડિયા લવાશેઃ અન્ય નાગરિકોને ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવા સલાહ
કોમ્બિંગ નાઈટમાં રાહત મળતાં બુટલેગર્સ એક્ટિવ થયાઃ ક્રાઈમ બ્રાંચે ઘરમાંથી દારૂનો જથ્થો ઝડપ્યો
જૂના વાડજ અને નવા નરોડામાં આવેલાં મકાનમાં ક્રાઈમ બ્રાંચતા દરોડાઃ દારૂનો જથ્થો જપ્ત
વેજલપુર પોલીસચોકી પાસેથી અમૂલની ગાડીમાંથી દૂધનાં ૧૯ કેરેટની ઉઠાંતરી
રાતના નવ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધીમાં ચોર દૂધતાં કેરેટની ચોરી કરીને નાસી ગયાઃ પોલીસે તપાસ શરૂ કરી
આજે ગીતા જયંતી અને મોક્ષદા એકાદશીની ભાવભેર ઉજવણી
શ્રદ્ધાળુઓ એકત્રિત થઈ મંદિર પરિસરમાં સાંજે શ્રીમદ્ ભગવદ્ગીતા'નું પઠન કરશે
શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસમાં કરોડો રૂપિયાની ઉચાપતના કૌભાંડમાં ED-CBI તપાસ કરશે -
બોગસ પાસબુક બનાવીને રોકાણકારોના કરોડો રૂપિયાનું રોકાણ અન્ય મિલકતોમાં કરાયું: શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસના બે અધિકારીઓની મિલીભગતથી કૌભાંડ આચરવામાં આવ્યું હતું