ન્યૂ યરની ઉજવણીમાં ડ્રગ્સ પાર્ટીને રોકવા પોલીસ મેદાનમાંઃ પેડલર્સ સહિતના માફિયા પર બાજનજર
SAMBHAAV-METRO News|December 16, 2024
ડ્રગ્સ પર વાર એ જ પોલીસનું સાચું અભિયાનઃ પોલીસ ઠેરઠેર વોચ અને ચેકિંગ કરીને તપાસ કરશે
ન્યૂ યરની ઉજવણીમાં ડ્રગ્સ પાર્ટીને રોકવા પોલીસ મેદાનમાંઃ પેડલર્સ સહિતના માફિયા પર બાજનજર

વર્ષ ૨૦૨૪ને બાયબાય કરવામાં અને વર્ષ ૨૦૨૫ને આવકારવા માટે યુવાઓ થનગનાટ કરી રહ્યા છે તેવા સમયે શહેરમાં કોઇ શરાબ અને ડ્રગ્સની પાર્ટી ના થાય તેની સંપૂર્ણ જવાબદારી પોલીસના શીરે છે. ડ્રગ્સના મામલે ગુજરાતે હવે પંજાબને પણ પાછળ છોડી દીધું છે. યુવાઓ એમડી, કોકેન, હેરોઇન, ગાંજો, ચરસ, કફ સિ૨૫ સહિતના ડ્રગ્સના રવાડે ચઢીને પોતાનું ભવિષ્ય બગાડી રહ્યા છે, ત્યારે પોલીસ યુવાઓને બચાવવા માટે તેમજ ડ્રગ્સ માફિયાઓને ઝડપી પાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે.

ક્રિસમસના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પોલીસ અને સુરક્ષા એજન્સી, ડ્રગ્સ ડીલર્સ તેમજ પેડલર્સ સહિતના લોકોને ઝડપી પાડવા માટેની ખાસ ઝુંબેશ શરૂ કરાઈ છે. આ સિવાય કોમ્બિંગ નાઇટ ગોઠવીને ડ્રગ્સ તેમજ દારૂની હેરફેરને રોકવા માટેના પ્રયાસ શરૂ કરી દેવાયા છે.

ડ્રગ્સ પર વાર એ જ પોલીસનું સાચું અભિયાન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે પોલીસ તેમજ સુરક્ષા એજન્સી રાત દિવસ એક કરીને ડ્રગ્સ માફિયાને ઝડપી રહી છે. ક્રિસમસનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે શહેરમાં નબીરાઓ ડ્રગ્સ પાર્ટી કરે તેવી શક્યતા નકારી શકાતી નથી.

Bu hikaye SAMBHAAV-METRO News dergisinin December 16, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

SAMBHAAV-METRO NEWS DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
વિજય ચાર રસ્તા પાસે બેફામ બસે બાઈકચાલકને કચડ્યો: ટાયર માથા પર ફરી વળતાં યુવકનું મોત
SAMBHAAV-METRO News

વિજય ચાર રસ્તા પાસે બેફામ બસે બાઈકચાલકને કચડ્યો: ટાયર માથા પર ફરી વળતાં યુવકનું મોત

ઓડિશાનો યુવક સવારે કલર લેવા જતો હતો અને કાળ ભરખી ગયો

time-read
2 dak  |
Sambhaav METRO 06-03-2025
લોકોને જૂનો રામ પસંદ છે, પરંત હું એવો બનીને ના રહી શકું
SAMBHAAV-METRO News

લોકોને જૂનો રામ પસંદ છે, પરંત હું એવો બનીને ના રહી શકું

ટીવી અને ફિલ્મોમાં પોતાનું નામ બનાવનારો એક્ટર રામ કપૂર છેલ્લા ઘણા સમયથી સમાચારોમાં ઝળકી રહ્યો છે.

time-read
1 min  |
Sambhaav METRO 06-03-2025
કપિલના શોમાં વર્ષો સુધી કામ કર્યા બાદ સુમોનાએ કહ્યું: ‘બધું સ્ક્રિપ્ટેડ છે’
SAMBHAAV-METRO News

કપિલના શોમાં વર્ષો સુધી કામ કર્યા બાદ સુમોનાએ કહ્યું: ‘બધું સ્ક્રિપ્ટેડ છે’

કપિલની ઓનસ્ક્રીન પત્નીનો રોલ સુમોના ભજવતી નજરે પડી છે,

time-read
1 min  |
Sambhaav METRO 06-03-2025
રૂ. ૧૫ લાખ નહીં લાવે ત્યાં સુધી મારે બાળક નથી જોઈતું: દહેજ લાલચુ પતિએ રંગ દેખાડ્યો
SAMBHAAV-METRO News

રૂ. ૧૫ લાખ નહીં લાવે ત્યાં સુધી મારે બાળક નથી જોઈતું: દહેજ લાલચુ પતિએ રંગ દેખાડ્યો

મકાન બનાવવા માટે પતિએ ૧૫ લાખ રૂપિયા માગ્યાઃ પત્નીને ગર્ભવતી જોતાંતી સાથે જ પતિએ બબાલ કરવાનું શરૂ કર્યું

time-read
2 dak  |
Sambhaav METRO 06-03-2025
મધ્ય ઝોનમાં ૧૦૨ એકમને નોટિસ: રૂ. ૧.૫૮ લાખથી વધુનો દંડ વસૂલાયો
SAMBHAAV-METRO News

મધ્ય ઝોનમાં ૧૦૨ એકમને નોટિસ: રૂ. ૧.૫૮ લાખથી વધુનો દંડ વસૂલાયો

શહેરના હાર્દસમા ગણાતા મધ્ય ઝોનમાં અવારનવાર ગંદકીની ફરિયાદો ઊઠતી રહે છે.

time-read
1 min  |
Sambhaav METRO 06-03-2025
વટાણાની કચોરી છોડો: હવે બનાવો હલવો, કબાબ અને બન ઢોસા
SAMBHAAV-METRO News

વટાણાની કચોરી છોડો: હવે બનાવો હલવો, કબાબ અને બન ઢોસા

શિયાળાની સિઝનમાં તમે વટાણા ફોલીને ઘરે ફ્રોઝન કરી આખા વર્ષ માટે સંધરી લીધા હશે.

time-read
2 dak  |
Sambhaav METRO 06-03-2025
દક્ષિણ અને પૂર્વ ઝોનમાં મેગા ડિમોલિશનઃ ગેરકાયદે ઈન્ડસ્ટ્રિયલ-કોમર્શિયલ બાંધકામો પર હથોડા ઝીંકાયા
SAMBHAAV-METRO News

દક્ષિણ અને પૂર્વ ઝોનમાં મેગા ડિમોલિશનઃ ગેરકાયદે ઈન્ડસ્ટ્રિયલ-કોમર્શિયલ બાંધકામો પર હથોડા ઝીંકાયા

SRPના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મ્યુનિસિપલ એસ્ટેટ અને ટીડીઓ વિભાગની કાર્યવાહી

time-read
1 min  |
Sambhaav METRO 06-03-2025
અમદાવાદમાં લઘુતમ તાપમાન અઢી ડિગ્રી ગગડીને ૧૪.૭ ડિગ્રીએ પહોંચી ગયું
SAMBHAAV-METRO News

અમદાવાદમાં લઘુતમ તાપમાન અઢી ડિગ્રી ગગડીને ૧૪.૭ ડિગ્રીએ પહોંચી ગયું

સતત બીજા દિવસે ઠંડાગાર પવનો ફૂંકાતાં અમદાવાદીઓ ઠૂંઠવાઈ ગયા સવારે

time-read
2 dak  |
Sambhaav METRO 06-03-2025
ઘરે તાજી અને કુદરતી એલોવેરા જેલ બનાવવી છે એકદમ સરળ, જાણો રીત
SAMBHAAV-METRO News

ઘરે તાજી અને કુદરતી એલોવેરા જેલ બનાવવી છે એકદમ સરળ, જાણો રીત

એલોવેરા એક ઔષધીય છોડ છે,

time-read
1 min  |
Sambhaav METRO 06-03-2025
ગુરુવાર, ૬ માર્ચ ૨૦૨૫, અમદાવાદ બંધકોને અત્યારે જ છોડો, નહીં તો તમારો ખાતમો નક્કીઃ હમાસને ટ્રમ્પની છેલ્લી ચેતવણી
SAMBHAAV-METRO News

ગુરુવાર, ૬ માર્ચ ૨૦૨૫, અમદાવાદ બંધકોને અત્યારે જ છોડો, નહીં તો તમારો ખાતમો નક્કીઃ હમાસને ટ્રમ્પની છેલ્લી ચેતવણી

ગાઝામાં બંધક બતાવેલા અમેરિકન નાગરિકોને મુક્ત કરવા ગુપ્ત વાતચીત

time-read
2 dak  |
Sambhaav METRO 06-03-2025