પ્રેગ્નન્સી સમસ્યા અને બચાવ
Grihshobha - Gujarati|September 2022
ગર્ભાવસ્થા દરમિયાન કેટલીક સમસ્યા થવાની સંભાવના વધી જાય છે, પરંતુ જો કેટલીક વાતને નજરઅંદાજ કરવામાં આવે તો..
પ્રેગ્નન્સી સમસ્યા અને બચાવ

મા બનવું એક ઘણો ખૂબસૂરત અહેસાસ હોય છે. જેને શબ્દોમાં વ્યક્ત કરવો ન માત્ર મુશ્કેલ, પરંતુ અસંભવ લાગે છે. કોઈ પણ મહિલા મા તે દિવસે નથી બનતી જ્યારે તે બાલકને જન્મ આપે છે, પરંતુ તેનો સંબંધ નાનકડા જીવ સાથે ત્યારે બની જાય છે જ્યારે તેને જાણ થાય છે કે પોતે પ્રેગ્નન્ટ છે.

ગર્ભાવસ્થાદરમિયાન બધી મહિલાઓના અનુભવ અલગઅલગ રહેતા હોય છે, પરંતુ આજે આપણે સામાન્ય સમસ્યાની વાત કરીશું, જેને જાણવી ખૂબ જરૂરી છે.

આમ તો ગર્ભાવસ્થાના પૂરા ૯ મહિના મહિલાએ પોતાનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે, પરંતુ શરૂઆતના ૩ મહિના પોતાના પર ખાસ ધ્યાન આપવાની જરૂર પડે છે. પહેલા ટ્રાઈમેસ્ટરમાં બાલકના શરીરના અંગ બનવા શરૂ થાય છે, આ સ્થિતિમાં તમારે તમારા શરીરમાં થતા બદલાવ પર નજર રાખવી જોઈએ અને જો કઈ ઠીક ન લાગે તો ડોક્ટર સાથે ચર્ચા જરૂર કરો.

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને ખૂબ સારા હોર્મોનલ અને શારીરિક બદલાવમાંથી પસાર થવું પડે છે, પરંતુ તમે કેવી રીતે આ બધી સમસ્યાથી મુક્તિ મેલવી શકો છો, તે વિશે અહીં જણાવી રહ્યા છે ગાયનેકોલોજિસ્ટ ડો. વિનિતા પાઠક:

શરીર પર સોજો

શરીર પર સોજો આવવો પણ ગર્ભાવસ્થાનું એક સામાન્ય લક્ષણ છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ગર્ભાવસ્થામાં મહિલાનું શરીર લગભગ ૫૦ ટકા વધારે લોહીનું નિર્માણ કરે છે. ગર્ભમાં ઊછરી રહેલા બાલકને પણ માના શરીરમાંથી પોષણ મલતું હોય છે, જેથી માનું શરીર વધારે પ્રમાણમાં લોહી અને લૂઈડનું નિર્માણ કરે છે.

આ દરમિયાન શરીર પર સોજો આવવો એક સામાન્ય વાત છે, પરંતુ જો સોજો ખૂબ વધારે હોય તો તે ચિંતાજનક હોઈ શકે છે. સામાન્ય બોલચાલની ભાષામાં તેને ઓએડેમા કહે છે. આ દરમિયાન હાથ, પગ અને ફેસ પર સૌથી વધારે સોજો દેખાય છે.

સોજાને ઓછો કરવા માટે નવશેકા પાણીમાં મીઠું નાખીને પગને થોડો સમય ડુબાડેલા રાખો. રાત્રે પગની નીચે તકિયો મૂકવાથી પણ સોજામાં રાહત મલશે.

ગર્ભાવસ્થાની કબજિયાત ન કરી દે મસા

This story is from the September 2022 edition of Grihshobha - Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the September 2022 edition of Grihshobha - Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM GRIHSHOBHA - GUJARATIView All
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
Grihshobha - Gujarati

5 વેડિંગ ફૂટવેર આઈડિયા

બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...

time-read
4 mins  |
December 2024
પરફેક્ટ બ્રાઈડલ-વેર
Grihshobha - Gujarati

પરફેક્ટ બ્રાઈડલ-વેર

લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...

time-read
3 mins  |
December 2024
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
Grihshobha - Gujarati

9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ

જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...

time-read
3 mins  |
December 2024
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
Grihshobha - Gujarati

બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી

પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...

time-read
4 mins  |
December 2024
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
Grihshobha - Gujarati

હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી

જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...

time-read
5 mins  |
December 2024
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
Grihshobha - Gujarati

બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ

નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...

time-read
4 mins  |
December 2024
સમાચાર.દર્શન
Grihshobha - Gujarati

સમાચાર.દર્શન

આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.

time-read
2 mins  |
December 2024
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
Grihshobha - Gujarati

એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો

સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો

time-read
2 mins  |
December 2024
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

જે ભાગલા પાડે તે કાપે

time-read
6 mins  |
December 2024
ફૂલ અને કાંટા
Grihshobha - Gujarati

ફૂલ અને કાંટા

હારીને પણ આ રીતે જીતો

time-read
2 mins  |
December 2024