સુંદરતા નિખારવામાં સુંદર વાળની મહત્ત્વની ભૂમિકા રહેલી હોય છે. આ સ્થિતિમાં જરૂર છે વાળની નેચરલ બ્યૂટિ જાળવી રાખવા પૌષ્ટિકતાથી ભરપૂર ડાયટ લેવાની સાથેસાથે નેચરલ વસ્તુનો ઉપયોગ. તો આવો જાણીએ કે તમારા શેમ્પૂમાં કયાકયા ઈન્ગ્રીડિએંટ્સ હોવા જોઈએ, જે તમારા વાળનું ધ્યાન રાખે :
આમળા આપે વાળને સ્ટ્રેથ
આમળા વિટામિન સીનો ઉત્તમ સ્રોત હોવાની સાથેસાથે તે એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. જેનાથી ન માત્ર પાચનતંત્ર અને લિવરની હેલ્થ સારી બને છે, પરંતુ તે વાળના ગ્રોથ તથા તેની હેલ્થ માટે પણ જરૂરી છે, કારણ કે આમળામાં રહેલા ફેટી એસિડ ફોલિકલ્સ સુધી પહોંચીને વાળને સોફ્ટ, શાઈનિંગ બનાવે છે અને તેને વોલ્યૂમ આપવાનું કામ કરે છે. સાથે તેમાં રહેલા આયર્ન અને કેરોટીન કન્ટેન્ટને વાળના ગ્રોથ માટે લાભદાયી માનવામાં આવે છે. તેનાથી વાળને સ્ટ્રેથ મળે છે.
This story is from the September 2022 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 2022 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...
છોકરામાં શું શોધે છે છોકરી
શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...
હેર કેર ફોર ફેસ્ટિવલ
ફેસ્ટિવલમાં નવા કપડાં સાથે સ્ટાઈલિશ હેરમાં બધાની સામે આકર્ષક દેખાવા માંગો છો, તો આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે...
હેપી ફેસ્ટિવલ
ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...
સમાચારદર્શન
અમેરિકામાં, સારી અમીરી છે પણ એટલી જ પીડાજનક ગરીબી પણ છે.
ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
પાર્કિંગ ફી વધારો, ઘરોની મુશ્કેલી વધારો