લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના પ્રોફેસર (જે હેપીનેસ એક્સપર્ટ પણ છે) પાલ ડોલનના શબ્દોમાં, ‘‘લગ્ન પુરુષો માટે લાભદાયી છે, પરંતુ મહિલા માટે નહીં. તેથી મહિલાઓએ લગ્ન માટે પરેશાન ન થવું જોઈએ, કારણ કે તેઓ પતિ વિના વધારે ખુશ રહી શકે છે. તેમાં ખાસ કરીને મધ્ય ઉંમરની પરિણીત મહિલાઓમાં પોતાની સમવયસ્ક અપરિણીત મહિલાઓની સરખામણીમાં શારીરિક અને માનસિક સમસ્યા થવાનું વધારે જોખમ હોય છે, તેનાથી તેમનું મૃત્યુ જલદી થઈ શકે છે.”
પરિણીત મહિલાઓની સરખામણીમાં અપરિણીત મહિલાઓ વધારે ખુશ રહે છે. પરિણીત, કુંવારા, ડિવોર્સી, વિધવા અને અલગ રહેનારા લોકો પર કરવામાં આવેલા સર્વેના આધારે પાલ ડોલનનું કહેવું છે કે કુલ વસ્તીમાં જે ભાગ સૌથી વધારે સ્વસ્થ અને ખુશહાલ રહેતો હોય છે તે એવી મહિલાઓનો છે જેમણે ક્યારેય લગ્ન કર્યા નથી અને બાળકો નથી. તેમના જણાવ્યા અનુસાર જ્યારે પતિપત્ની એકસાથે હોય છે અને તેમને પૂછવામાં આવે કે તેઓ કેટલા ખુશ છે ત્યારે તેમનું કે કહેવું હોય છે કે તેઓ ખૂબ ખુશ છે, પરંતુ જ્યારે પતિ અથવા પત્ની એકસાથે નથી હોતા ત્યારે તેમને સ્વાભાવિક રીતે એમ કહેતા સાંભળી શકાય છે કે જિંદગી બરબાદ થઈ ગઈ છે.
જો કોઈ પણ જગ્યાએ લગ્નની વાત પર ચર્ચા થાય ત્યારે લગ્નની જરૂરિયાતના ઘણા બધા કારણો જણાવવામાં આવે છે જેમ કે નવી સૃષ્ટિની રચના, ભાવનાત્મક સુરક્ષા અને સામાજિક વ્યવસ્થા મહિલાના મા બનવાથી પૂરી થાય છે. મહિલા-પુરુષ આમ પણ એકબીજાના પૂરક છે, સમાજમાં અરાજકતા રોકવામાં સહાયક વગેરે. આ બધા કારણ લગ્નને માત્ર એક જરૂરિયાતનો દરજ્જો આપે છે, પરંતુ એ વાત કોઈ નથી કહેતું કે અમે લગ્ન અમારી ખુશી માટે કર્યા છે.
મોટાભાગના ઘરમાં છોકરીઓને બાળપણથી લગ્ન કરીને ખુશીખુશી ઘર વસાવવાના સપનાં બતાવવામાં આવે છે. દરેક વાત પછી તેમને સમજાવવામાં આવે છે કે લગ્ન પછી તે પોતાની ઈચ્છા મુજબનું કરી શકશે, લગ્ન પછી તેમને ખૂબ પ્રેમ મળશે તેમજ લગ્ન પછી તે પોતાના ઘરે જશે અવા લગ્ન પછી પણ અનેક છોકરીઓના સપના વાસ્તવમાં અરીસામાં બેરંગ દેખાતા હોય છે.
પોતાનું ઘર
This story is from the March 2023 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the March 2023 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો