બદામ તેલના 11 ફાયદા
Grihshobha - Gujarati|March 2023
સ્વાસ્થ્ય હોય કે સૌંદર્ય, બદામ તેલના આ ફાયદા જાણીને આશ્ચર્યચકિત રહી જશો..
બદામ તેલના 11 ફાયદા

બદામ સ્વાસ્થ્ય અને સૌંદર્ય બંને માટે ફાયદાકારક હોય છે. બદામનું તેલ પણ અનેક રીતે ફાયદા પહોંચાડે છે. બદામમાં ૪૪ ટકા તેલ હોય છે, જેને કોલ્ડ પ્રેસ કરીને કાઢવામાં આવે છે. બદામના તેલમાં એન્ટિઈનફ્લેમેટરી, ઈમ્યૂનિટી બૂસ્ટિંગ સહિત કેટલાય ગુણ હોય છે. તેમાં વિટામિન અને મિનરલ્સની ભરપૂર માત્રા હોય છે. પોષક તત્ત્વોથી ભરપૂર બદામનું તેલ અનેક બીમારીથી દૂર રાખે છે. બદામ તેલથી બાળકોની માલિશ કરવામાં આવે તો તેમનો શારીરિક વિકાસ ઝડપથી થાય છે.

બદામ તેલના કેટલાક એવા ગુણ વિશે જાણીએ, જે સુંદરતા જાળવી રાખવાની સાથે તમને હેલ્થિ રાખવામાં મદદ કરે છે:

સ્કિન માટે ફાયદાકારક:

બદામ તેલનો સુંદરતા નિખારવામાં જવાબ નથી. તે ફેસનો રંગ નિખારવાની સાથેસાથે તેને ગ્લો આપવામાં પણ અસરકારક હોય છે. તેનાથી સ્કિનને યોગ્ય પ્રમાણમાં પોષણ મળે છે, જેથી તે પહેલાંથી વધારે ચમકદાર અને મુલાયમ થાય છે. બદામ તેલમાં ગ્લાઈકોસાઈડ એમિગડેલિન હોય છે, જે રફ સ્કિન, કરચલી, અલ્ટ્રાવાયોલેટ કિરણોથી સ્કિનને થયેલા નુકસાન વગેરેમાં ફાયદાકારક હોય છે. જે છોકરીઓએ બહાર રહેવું પડે છે અને સ્કિન શ્યામ અને કાળી થઈ ગઈ છે, તેમના માટે બદામ તેલના નિર્માતા તેને ફાયદાકારક જણાવે છે.

ડાર્ક સર્કલ્સ માટે ફાયદાકારક:

This story is from the March 2023 edition of Grihshobha - Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the March 2023 edition of Grihshobha - Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM GRIHSHOBHA - GUJARATIView All
ઊડતી નજર -ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર -ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને જાલિમ સમાજ

time-read
6 mins  |
November 2024
"ફૂલ અને કાંટા
Grihshobha - Gujarati

"ફૂલ અને કાંટા

આ અંકમાં આપેલા લેખમાં ‘હેપી ફેસ્ટિવલ’, ‘હેર કેર ફોર ફેસ્ટિવલ’, ‘ફેસ્ટિવલ લુક માટે પરફેક્ટ સ્કિન કેર’, ‘રંગોથી આપો ઘરને ન્યૂ લુક’, ‘સેક્સના ભરોસે ન ચાલે રિલેશનશિપ’ વગેરે લેખ દિવાળીના તહેવારને અનુરૂપ ઘણા ઉપયોગી બની રહ્યા.

time-read
2 mins  |
November 2024
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
Grihshobha - Gujarati

૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ

આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...

time-read
5 mins  |
October 2024
છોકરામાં શું શોધે છે છોકરી
Grihshobha - Gujarati

છોકરામાં શું શોધે છે છોકરી

શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...

time-read
5 mins  |
October 2024
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
Grihshobha - Gujarati

બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો

તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...

time-read
3 mins  |
October 2024
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
Grihshobha - Gujarati

રંગોથી ઘરને આપો ન્યૂ લુક

તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...

time-read
4 mins  |
October 2024
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
Grihshobha - Gujarati

ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર

તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...

time-read
3 mins  |
October 2024
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
Grihshobha - Gujarati

પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ

આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...

time-read
6 mins  |
October 2024
હેર કેર ફોર ફેસ્ટિવલ
Grihshobha - Gujarati

હેર કેર ફોર ફેસ્ટિવલ

ફેસ્ટિવલમાં નવા કપડાં સાથે સ્ટાઈલિશ હેરમાં બધાની સામે આકર્ષક દેખાવા માંગો છો, તો આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે...

time-read
4 mins  |
October 2024
હેપી ફેસ્ટિવલ
Grihshobha - Gujarati

હેપી ફેસ્ટિવલ

ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...

time-read
6 mins  |
October 2024