જો તમને જીવનમાં કંઈક ઉત્તમ કરવાની ઈચ્છા હોય તો રસ્તો ગમે તેટલો મુશ્કેલ કેમ ન હોય તમે તેને અચૂક પ્રાપ્ત કરી શકો છો. એક યુવતી ત્યારે જ સફળ થઈ શકે છે જ્યારે તેને પોતાની ક્ષમતા વિશે પૂરી જાણકારી હોય અને તે પોતાના કામ પર પૂરી રીતે ફોકસ્ડ હોય.
પુરુષોની સાથે ઉદ્યોગના ક્ષેત્રમાં કામ કરવું હંમેશાં પડકારભર્યું થઈ રહ્યું છે તેમ છતાં મોટી સંખ્યામાં યુવતીઓ પોતાનું સ્વતંત્ર કામકાજ શરૂ કરી રહી છે. મહિલા હોય કે પુરુષ બંનેની જર્ની શરૂઆતમાં બરાબરની હોય છે. બંને માટે પોતાના પરિવારનો સહયોગ જરૂરી રહે છે. ઘણી વાર તમે એવી પરિસ્થિતિમાં પડો છો, જ્યારે તમે ઈચ્છવા છતાં તે કામ નથી કરી શકતા, કારણ કે પિતા, પત્ની અથવા ભાઈબહેનો વિરોધ કરે છે.
આ સ્થિતિમાં યુવતીએ નક્કી કરવું જોઈએ કે હવે શું કરવું છે. કેટલીક યુવતીઓ એવી હોય છે જેમને કામ કરવાની આઝાદી હોય છે, પરંતુ જો નિશ્ચિત સમય કરતા વધારે મોડા સુધી કામ કરવું પડે તો તેમના પતિ અથવા બાળકો તેમને સહકાર નથી આપતા. આ સ્થિતિમાં તેમણે વિચારવું પડે છે કે આખરે તેમના જીવનમાં શું જરૂરી છે પરિવાર કે કરિયર.
ડબલ ઈન્કમ
Esta historia es de la edición April 2023 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición April 2023 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...
છોકરામાં શું શોધે છે છોકરી
શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...
હેર કેર ફોર ફેસ્ટિવલ
ફેસ્ટિવલમાં નવા કપડાં સાથે સ્ટાઈલિશ હેરમાં બધાની સામે આકર્ષક દેખાવા માંગો છો, તો આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે...
હેપી ફેસ્ટિવલ
ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...
સમાચારદર્શન
અમેરિકામાં, સારી અમીરી છે પણ એટલી જ પીડાજનક ગરીબી પણ છે.
ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
પાર્કિંગ ફી વધારો, ઘરોની મુશ્કેલી વધારો