જ્યારે શિશુના દાંત નીકળે
Grihshobha - Gujarati|June 2023
બાળકના દાંત નીકળતી વખતે માતાપિતાએ કેટલીક ખાસ વાતનું ધ્યાન રાખવું જરૂરી બની જાય છે..
જ્યારે શિશુના દાંત નીકળે

બાળકના દાંતને નીકળતા જોવા દરેક પેરન્ટ માટે ખૂબ ખુશીની વાત હોય છે. બાળકનો પહેલો દાંત આવવાનો અર્થ એ થાય છે કે હવે શિશુ ખાવાપીવાની સામાન્ય નક્કર વસ્તુ ખાઈ શકશે, પરંતુ બાળક માટે દાંત નીકળવાની પ્રક્રિયા પીડાનું કારણ બની જાય છે, કારણ કે દાંત આવતી વખતે બાળકને દુખાવો, તાવ જેવી ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે.

તમારું નાનું બાળક કોઈ કારણ વિના રડી રહ્યું હોય, દરેક વસ્તુને પોતાના મોંમાં નાખી રહ્યું હોય અથવા કારણ વિના પરેશાન રહેતું હોય તો આ સંકેત દાંત નીકળવાના હોઈ શકે છે. આમ કેટલાક બાળકોના દાંત આવવામાં મોડું પણ થાય છે. દાંત નીકળવાના ક્રમમાં શરીરમાં કેટલાક બદલાવ આવે છે, પરંતુ જાણકારીના અભાવે પેરન્ટ્સ સમજી નથી શકતા અને કારણ વિના પરેશાન થવા લાગે છે.

દાંત નીકળવાના લક્ષણ

વારંવાર રડવું અને પરેશાન દેખાવું જ્યારે દાંત નીકળતા હોય છે ત્યારે બાળકોના પેઢામાં તકલીફ થાય છે. આ સ્થિતિમાં તેઓ ચીડિયલ અને પરેશાન થઈ જાય છે. બરાબર ઊંઘી નથી શકતા.

પેટમાં સમસ્યા

જ્યારે બાળકોના દાંત નીકળતા હોય છે ત્યારે તેમને ડાયેરિયા એટલે કે લૂઝ મોશનની સમસ્યા થઈ શકે છે, જે ૨-૩ દિવસ સુધી રહે છે. કેટલાક બાળકો આ દિવસોમાં કબજિયાતની સમસ્યાથી પરેશાન રહે છે, જેથી તેમને પેટમાં દુખાવો થાય છે.

This story is from the June 2023 edition of Grihshobha - Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the June 2023 edition of Grihshobha - Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM GRIHSHOBHA - GUJARATIView All
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
Grihshobha - Gujarati

5 વેડિંગ ફૂટવેર આઈડિયા

બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...

time-read
4 mins  |
December 2024
પરફેક્ટ બ્રાઈડલ-વેર
Grihshobha - Gujarati

પરફેક્ટ બ્રાઈડલ-વેર

લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...

time-read
3 mins  |
December 2024
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
Grihshobha - Gujarati

9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ

જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...

time-read
3 mins  |
December 2024
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
Grihshobha - Gujarati

બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી

પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...

time-read
4 mins  |
December 2024
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
Grihshobha - Gujarati

હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી

જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...

time-read
5 mins  |
December 2024
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
Grihshobha - Gujarati

બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ

નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...

time-read
4 mins  |
December 2024
સમાચાર.દર્શન
Grihshobha - Gujarati

સમાચાર.દર્શન

આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.

time-read
2 mins  |
December 2024
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
Grihshobha - Gujarati

એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો

સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો

time-read
2 mins  |
December 2024
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

જે ભાગલા પાડે તે કાપે

time-read
6 mins  |
December 2024
ફૂલ અને કાંટા
Grihshobha - Gujarati

ફૂલ અને કાંટા

હારીને પણ આ રીતે જીતો

time-read
2 mins  |
December 2024