5 સુપર હેલ્ધી ઓઈલ હાર્ટ રાખે હેલ્ધી
Grihshobha - Gujarati|July 2023
જાણો એવા કુકિંગ ઓઈલ વિશે જે તમારા હાર્ટને હેલ્ધી બનાવવામાં મદદ કરે છે..
5 સુપર હેલ્ધી ઓઈલ હાર્ટ રાખે હેલ્ધી

જ્યારે પણ આપણે કુકિંગ ઓઈલ ખરીદવા જઈએ છીએ ત્યારે જોઈએ છીએ કે તેની કિંમત કેટલી છે. જે ઓઈલની કિંમત ઓછી હોય છે આપણે તે જ ખરીદીએ છીએ. એ જાણ્યા વિના કે તે આપણી હેલ્થ માટે સારું છે કે નહીં. જ્યારે ઓઈલનો સીધો સંબંધ આપણી હેલ્થ અને હાર્ટ સાથે જોડાયેલો છે. તેથી એ સમજવું ખૂબ જરૂરી છે કે કુકિંગ ઓઈલની પસંદગી સાવચેતીથી કરો, જેથી તમારું ભોજન સ્વાદિષ્ટ બનવાની સાથેસાથે તમારા હાર્ટની હેલ્થ પણ સારી રહે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં દર વર્ષે ૧૨ લાખની આસપાસ યંગસ્ટર્સના હાર્ટએટેકના લીધે મૃત્યુ થઈ રહ્યા છે, જે ચિંતાજનક આંકડા છે. તેથી સમય રહેતા સતર્ક થવાની જરૂર છે.

તો આવો જાણીએ, કયું કુકિંગ ઓઈલ આપણી હેલ્થ માટે સારું છે :

સેચ્યુરેટેડ-અનસેચ્યુરેટેડ ઓઈલ

હાર્વર્ડ મેડિકલ સ્કૂલના એક રિસર્ચ મુજબ, જો આપણે આપણા હાર્ટને હેલ્પિ રાખવું છે તો આપણે અનસેચ્યુરેટેડ ઓઈલ અથવા ગુડ ફેટ, જેને પોલી અનસેચ્યુરેટેડ ફેટ અને મોનો અનસેચ્યુરેટેડ ફેટમાં કહેવામાં આવે છે, તેનું સેવન કરી શકો છો. તે રૂમ ટેંપરેચર પર લિક્વિડ હોય છે. ઓમેગા ૩ ફેટી એસિડ, જે અનસેચ્યુરેટેડ ફેટ હોય છે, તે આપણી હેલ્થ માટે સારું માનવામાં આવે છે. આ ફેટ હાર્ટએટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે, સાથે આ શરીરમાં ટ્રિગ્લીસેરિડેસ લેવલને પણ ઘટાડે છે.

તે ઉપરાંત શરીરમાં બેડ કોલેસ્ટ્રોલના પ્રમાણને ઓછું કરીને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારવાનું કામ કરે છે. તેની સાથે તે આપણા બ્લડપ્રેશર લેવલને કંટ્રોલ કરવા અને આપણી આર્ટરીજને હાર્ડ થવા નથી દેતું. બીજી બાજુ સેચ્યુરેટેડ ફેટ, જેને બેડ ફેટ પણ કહેવાય છે. આપણે તેને ખાવાથી પરેજ કરવી જોઈએ અને ઓછા પ્રમાણમાં ખાવું જોઈએ, કારણ કે તે આપણા કોલેસ્ટ્રોલને વધારવાનું કામ કરે છે.

આ ફેટ રૂમ ટેંપરેચર પર સોલિડ હોય છે. તમારે આર્ટિફિશિયલ ટ્રાન્સ ફેટ્સથી દૂર રહેવું જોઈએ, કારણ કે તે હાર્ટએટેક, સ્ટ્રોક, કેન્સર, સ્થૂળતા વગેરેને વધારવાનું કામ કરે છે.

ઈન્ફોર્મેટિવ ફેક્ટ

જો તમારા શરીરને રોજ ૨૦૦૦ કેલરીની જરૂર હોય તો તમારે તેની ૨૦-૨૫ કેલરી ફેટમાંથી લેવી જોઈએ અને પ્રયાસ કરવો જોઈએ કે આ ફેટ અનસેચ્યુરેટેડ ફેટ હોય અને જો સેચ્યુરેટેડ ફેટ લઈ રહ્યા છો તો તેની લિમિટ નક્કી કરો એટલે માત્ર ૫-૬ ટકા જ લો.

This story is from the July 2023 edition of Grihshobha - Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the July 2023 edition of Grihshobha - Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM GRIHSHOBHA - GUJARATIView All
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
Grihshobha - Gujarati

બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ

નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...

time-read
4 mins  |
December 2024
સમાચાર.દર્શન
Grihshobha - Gujarati

સમાચાર.દર્શન

આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.

time-read
2 mins  |
December 2024
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
Grihshobha - Gujarati

એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો

સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો

time-read
2 mins  |
December 2024
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

જે ભાગલા પાડે તે કાપે

time-read
6 mins  |
December 2024
ફૂલ અને કાંટા
Grihshobha - Gujarati

ફૂલ અને કાંટા

હારીને પણ આ રીતે જીતો

time-read
2 mins  |
December 2024
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
Grihshobha - Gujarati

મતભેદ ભૂલીને તહેવાર ઊજવો

પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...

time-read
2 mins  |
November 2024
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
Grihshobha - Gujarati

થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...

ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.

time-read
2 mins  |
November 2024
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
Grihshobha - Gujarati

જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ

સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...

time-read
4 mins  |
November 2024
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
Grihshobha - Gujarati

એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ

ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...

time-read
4 mins  |
November 2024
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
Grihshobha - Gujarati

ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ

તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...

time-read
2 mins  |
November 2024