‘ગ્ સીગૂસી જેન્ડર..’, ‘જેક એન્ડ જિલ..’, ‘રિંગ એ રિંગ ઓ રોસીઝ..’, ‘બાબા બ્લેક શીપ..’, ‘લંડન બ્રિજ ઈઝ ફોલિંગ ડાઉન..’, ‘હંપ્ટીડંખી..’. ‘ઈનામીની મો..’, ‘ઓલ્ડ મધર હબ્બર્ડ..’. ‘રબ એ ડબડબ..’, ‘યાનકી ડૂડલી..’, ‘થ્રી બ્લાઈન્ડ માઈસ..’
આ પ્રકારની નર્સરી રાઈમ્સને ભારતમાં પણ ભણાવવામાં આવે છે, જ્યારે પણ ઘરે કોઈ આવે છે ત્યારે બાળકોને આવેલા આંટી અથવા અંકલ સામે સમય સંભળાવતા ખૂબ શાબાશી મળતી હોય છે. પછી ભલે ને માતાપિતા અથવા ઘરે આવેલા મહેમાનને તે સમયનો અર્થ સમજમાં ન આવે.
રાઈમ્સને શીખવવા પર ભાર આપવા પાછળની માનસિકતા એ હોય છે કે આ ઈગ્લિશની નર્સરી રાઈમ્સ બાળકોની અંગ્રેજીની પકડ અને તેમની સારી મોંઘી સ્કૂલનો અભ્યાસ અપાવે છે. મહેમાનને આ ઈંગ્લિશ રાયમ્સ સાંભળીને પૂછવું પડે છે કે તમારું બાળક કઈ સ્કૂલમાં ભણવા જાય છે. આ તક રુઆબ જમાવવા માટે હોય છે.
પેરન્ટ્સને લાગતું હોય છે કે જો તેમના બાળકો આ રાયમ્સ શીખશે તો જ તેઓ મોડર્ન દેખાશે. તેઓ જુનવાણી નહીં દેખાય.
ઈંગ્લેન્ડની બ્રિસ્ટલ રોયલ બાળ ચિકિત્સાલયની ટીમને જોવા મળ્યું છે કે ટીવી કાર્યક્રમોની સરખામણીમાં અથવા પરંપરાગત નર્સરી રાઈમ્સમાં હિંસા ૧૦ ઘણી વધારે થાય છે.
સાહિત્યિક ઈતિહાસકારોની રોમાંચક શોધ છે કે ‘બાબા બ્લેક-શીપ..’ ‘લંડન બ્રિજ ઈઝ ફોલિંગ..’, ‘હંખીડેપ્ટી..’, ‘જેક એન્ડ જિલ..', ‘મેરીમેરી..’, ‘લિટલ બોય બ્લૂ..’,‘ઈ વર્લ્ડ કોક રોબિન..’, ‘ઈટ્સ રેનિંગ ઈટ પોરિંગ..’, ‘ગોંગીપોંગી..’, જેવી પ્રસિદ્ધ રાયમ્સ નેગેટિવ છે.
આ બધી રાઈમ્સ ઇંગ્લેન્ડ તથા અમેરિકાના દાયકા પહેલાંના સમયના રીતરિવાજ, અત્યાચાર, વેશ્યાવૃત્તિ, અંધશ્રદ્ધા, અસમાનતા તથા ધાર્મિક કુરિવાજના સંદર્ભમાં બનાવવામાં આવી હતી. જોકે તે અનૈતિકતાનું મૂળ છે.
કેટલીક રાઈમ્સ પર એક નજર નાખીએ
This story is from the July 2023 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 2023 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
રિંકલ્સ હટાવો ફેસ્ટિવ ગ્લો મેળવો
રિંકલ્સ હટાવવા માટે આ મેડિકલ ટ્રીટમેન્ટ અપનાવશો તો તહેવારની રોનક તમારા ફેસ પર ચમકશે...
સમાચાર દર્શન
પ્રવાસ અને મસ્તી બંને: ડેસ્ટિનેશન મેરિજ કે માત્ર એંગેજમેન્ટ આજકાલ દુબઈ તેમનું ફેવરિટ સ્પોટ બનતું જઈ રહ્યું છે.
છોકરામાં શું શોધે છે છોકરી
શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...
હેપી ફેસ્ટિવલ
ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...