પૂરા ઘરમાં પોતાના રૂમ સાથે દરેકને, ખાસ યુવાનોને જરૂર કરતા વધારે લગાવ હોવો કુદરતી વાત છે. રૂમની બહાર જિંદગી અનેક ભાગમાં વહેંચાયેલી રહે છે, પરંતુ જ્યારે આપણા રૂમમાં હોઈએ છીએ ત્યારે આ નાના એરિયામાં આઝાદી અને શાંતિનો અહેસાસ થાય છે. દિવાળીમાં ઘરની સાફસફાઈ થાય છે જેના વિશે કહેવામાં આવે છે કે મોસમ છે, તક છે અને સમય પણ છે.
વરસાદના લીધે ઘર ભેજવાળું થઈ જાય છે, જેથી તેનાથી છુટકારો મેળવવા માટે ઠંડીની શરૂઆતમાં જ રૂમ સાફ કરવો સ્વાસ્થ્યની ગેરન્ટી છે. દિવાળીના દિવસોમાં બધા સાફસફાઈ અને રંગરોગાનમાં વ્યસ્ત રહે છે તો તમે કેમ રહી જાઓ? એક દિવસ પોતાના રૂમને આપો. તેને દિલથી ચમકાવો અને પૂરા વર્ષનો કચરો બહાર કાઢીને ફેંકો. આ કામ સરળ છે અને રસપ્રદ પણ કે તમને તમારો રૂમ પરફેક્ટ પસંદ છે તો તેને તમારી રીતે સજાવો, જેથી ચમકતા ઘરથી તમારો રૂમ ફિક્કો ન લાગે.
તેના માટે પહેલા તમારા રૂમને ચમકાવવાની જવાબદારી જાતે લો અને પછી એક વાર તેને ધ્યાનથી જુઓ કે શું-શું ખામીઓ છે અને કેવી રીતે કરશો. સામાન્ય રીતે બેડરૂમ મોટા નથી હોતા. તેને ચમકાવવા માટે વધારે ખર્ચ નથી થતો અને વધારે મહેનત નથી થતી.
This story is from the November 2023 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the November 2023 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો