કઈ નવું કરીએ, આપણે આવું બોલીએ તો વિચારીએ છીએ ત્યારે મામલો ટાંયટાંય ફિસ થઈ જાય છે. તહેવારમાં જ જોઈ લો, જ્યારે કોઈને ગિફ્ટ આપવાનું વિચારીએ છીએ, ત્યારે કપડાં, મીઠાઈ, રોકડા વગેરેથી આગળ વિચારી નથી શકતા. બાળકો સાથે આપણે અન્યાય કરીએ છીએ. તેમને નજરઅંદાજ કરવાની આપણી આદત બની ગઈ છે, જ્યારે દિવાળી જેવા મોટા તહેવારમાં તેમને નાની ગિફ્ટ પણ ખુશ કરી દે છે.
પારવીની મમ્મીએ તેની લાગણીને નજરઅંદાજ ન કરી. તે એક સિંગલ મધર છે અને એક મોટી પ્રાઈવેટ કંપનીમાં સારા હોદા પર કાર્યરત છે. તેમણે આ વખતે દિવાળી પહેલાં પોતાના જ વિસ્તારના એક કથક ડાન્સરના ત્યાં પારવીનું એડમિશન કરાવી દીધું.
આ કરવા પાછળ મોટું કારણ એ હતું કે પારવી ઘરમાં ટીવી સામે કોઈ ગીત વાગતા જ નાચવા લાગતી હતી. મમ્મીએ જ્યારે આ વાત નોટિસ કરી તે તેમને લાગ્યું કે પારવીમાં ડાન્સ કરવાનો નેચરલ ટેલેન્ટ છે. જ્યારે તે શીખ્યા વિના ગીતની દરેક બીટ પકડી લે છે, તો શીખ્યા પછી વધારે રંગ લાવશે.
This story is from the November 2023 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the November 2023 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...
છોકરામાં શું શોધે છે છોકરી
શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...
હેર કેર ફોર ફેસ્ટિવલ
ફેસ્ટિવલમાં નવા કપડાં સાથે સ્ટાઈલિશ હેરમાં બધાની સામે આકર્ષક દેખાવા માંગો છો, તો આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે...
હેપી ફેસ્ટિવલ
ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...
સમાચારદર્શન
અમેરિકામાં, સારી અમીરી છે પણ એટલી જ પીડાજનક ગરીબી પણ છે.
ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
પાર્કિંગ ફી વધારો, ઘરોની મુશ્કેલી વધારો