પરિણામ
Grihshobha - Gujarati|December 2023
જે આધુનિક યુગમાં વિજ્ઞાન અને ડોક્ટર પર વિશ્વાસ મૂકવો જોઈએ, ત્યારે ઉર્મિલા અંધશ્રદ્ધાના એવા વમળમાં ફસાઈ હતી, જેમાંથી તે ઈચ્છવા છતાં બહાર નીકળી શકતી નહોતી...
પરિણામ

તમે આપણા દીકરાનું નામ શું વિચારી રાખ્યું છે? રાત્રે પરિધિએ પતિ રોહનના હાથ પર પોતાનું માથું મૂકતા પૂછ્યું.

“આપણા પ્રેમની નિશાનીનું નામ આપણે અંશ રાખીશું, જે મારો પણ અંશ હશે અને તારો પણ.’’ હસીને રોહને જવાબ આપ્યો.

“અને દીકરી થઈ તો?’’ ‘જો દીકરી થશે તો તેને સપના કહીને બોલાવીશું, કારણ કે તે આપણા સપના પૂરા કરશે.’ “ખરેખર ખૂબ સુંદર નામ છે બંને. તમે ખૂબ સારા પપ્પા બનશો.’’ હસીને પરિધિએ કહ્યું ત્યારે રોહને તેને ચુમી લીધી.

૮ લોકડાઉનનો બીજો મહિનો શરૂ થયો હતો અને પરિધિની પ્રેગ્નન્સીનો ૮ મો મહિનો પૂરો થઈ ગયો હતો. હવે તેને ગમે ત્યારે ડિલિવરી માટે હોસ્પિટલ જવું પડે તેમ હતું.

પરિધિનો પતિ રોહન એન્જિનિયર હતો. પરિધિ બાબતે તે ખૂબ સપોર્ટિવ અને ખુલ્લા મનની વ્યક્તિ હતી, જ્યારે તેના સાસુ ઉર્મિલાનો સ્વભાવ થોડો અલગ હતો. તેઓ ધાર્મિક ક્રિયાકાંડમાં જરૂર કરતા વધારે વિશ્વાસ ધરાવતા હતા.

જોકે પ્રેગ્નન્સી પછીથી પરિધિને થોડી તકલીફ રહ્યા કરતી હતી. આ સ્થિતિમાં તેના સાસુ ઉર્મિલાએ ઘણી વાર પરિધિના આવનાર બાળકના નામે ધાર્મિક અનુષ્ઠાન કરાવ્યા હતા, પરંતુ તે સમયે લોકડાઉનના લીધે બધું બંધ હતું.

એક દિવસે સવારથી પરિધિને પેટમાં દુખાવો થઈ રહ્યો હતો અને રાત સુધીમાં દુખાવો ખૂબ વધી ગયો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરે તપાસ કરીને જણાવ્યું, ‘રોહનજી, પરિધિના ગર્ભાશયમાં બાળકની ખોટી સ્થિતિના લીધે તેને સમયાંતરે દુખાવો થઈ રહ્યો છે અને તેને એડમિટ કરીને થોડા દિવસ દેખરેખમાં રાખવી વધારે યોગ્ય રહેશે.’’

“જી સર, જેવું તમને ઠીક લાગે.’’ કહીને રોહને પરિધિને હોસ્પિટલમાં એડમિટ કરાવી દીધી.

બીજી તરફ ઉર્મિલાએ ડોક્ટરની વાત સાંભળી કે તરત પંડિતને આવી જવા કહેણ મોકલી દીધું, “પંડિત વહુને પીડા થઈ રહી છે. તેને સ્વસ્થ બાળક જન્મે અને બધું ઠીક રહે તેના માટે કોઈ ઉપાય બતાવો.”

થોડું વિચાર્યા પછી પંડિતજીએ ગંભીર મુદ્રામાં કહ્યું, “ઠીક છે, એક અનુષ્ઠાન કરવું પડશે. બધું સારું થશે, પરંતુ આ અનુષ્ઠાનમાં લગભગ રૂપિયા ૧૦ હજારનો ખર્ચ થશે.”

Diese Geschichte stammt aus der December 2023-Ausgabe von Grihshobha - Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der December 2023-Ausgabe von Grihshobha - Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS GRIHSHOBHA - GUJARATIAlle anzeigen
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
Grihshobha - Gujarati

બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ

નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...

time-read
4 Minuten  |
December 2024
સમાચાર.દર્શન
Grihshobha - Gujarati

સમાચાર.દર્શન

આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.

time-read
2 Minuten  |
December 2024
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
Grihshobha - Gujarati

એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો

સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો

time-read
2 Minuten  |
December 2024
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

જે ભાગલા પાડે તે કાપે

time-read
6 Minuten  |
December 2024
ફૂલ અને કાંટા
Grihshobha - Gujarati

ફૂલ અને કાંટા

હારીને પણ આ રીતે જીતો

time-read
2 Minuten  |
December 2024
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
Grihshobha - Gujarati

મતભેદ ભૂલીને તહેવાર ઊજવો

પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...

time-read
2 Minuten  |
November 2024
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
Grihshobha - Gujarati

થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...

ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.

time-read
2 Minuten  |
November 2024
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
Grihshobha - Gujarati

જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ

સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...

time-read
4 Minuten  |
November 2024
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
Grihshobha - Gujarati

એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ

ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...

time-read
4 Minuten  |
November 2024
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
Grihshobha - Gujarati

ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ

તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...

time-read
2 Minuten  |
November 2024