મારા દીકરાની ઉંમર ૨ વર્ષ છે. અમારા પરિવારમાં ડાયાબિટીસની સમસ્યા છે. હું જાણવા માંગું છું કે શું મારા બાળકને પણ આ સમસ્યા થઈ શકે છે? મારા બાળકમાં હું ડાયાબિટીસનાં લક્ષણ કેવી રીતે ઓળખી શકું છું?
બાળકોમાં ટાઈપ ૧ અને ટાઈપ ૨ ડાયાબિટીસ થવાના અલગઅલગ કારણ અને પ્રભાવ હોય છે. ટાઈપ ૧ ડાયાબિટીસ ત્યારે થાય છે જ્યારે બાળકનું શરીર ઈન્સ્યુલિનનું ઉત્પાદન કરવામાં સક્ષમ નથી હોતું. ઈન્સ્યુલિન એક હોર્મોન્સ છે, જે તમારા શરીરમાં બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. બાળકોમાં ટાઈપ ૧ ડાયાબિટીસને ‘જુવિનાઈલ ડાયાબિટીસ’ અથવા ‘ઈન્સ્યુલિન ડિપેન્ડેન્ટ ડાયાબિટીસ’ મેલિટસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક ‘ઓટોઈમ્યુન ક્રોનિક કંડિશન' છે.
બાળકોમાં ટાઈપ ૨ ડાયાબિટીસ તમારા બાળકની જીવનશૈલી અને ડાયાબિટીસનો પારિવારિક ઈતિહાસ (માતા કે પિતાને ડાયાબિટીસ હોવો)ના લીધે થાય છે.
This story is from the May 2024 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the May 2024 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો