ડોગ શો જોવા હું પહોંચી ત્યારે ત્યાં ઉપસ્થિત ડોગ જેઓ પોતાના માલિકો સાથે આવ્યા હતા, તેમને જોઈને હું આશ્ચર્યમાં પડી ગઈ. એકએકથી ચડિયાતા, એકએકથી વધારે સુંદર અને સ્ટાઈલિશ રીતે સજેલા, કિંમતી કપડાથી લેસ, પર્ફ્યુમથી મહેકતા અને જૂતા, કોલર, નેકટાઈ, રિંગ જેવી એક્સેસરિઝથી સજ્જ આ પેટ્સને જોવા કોઈ સ્વપ્નલોકથી ઓછા નહોતા. તેમના નેમ ટેગ પણ ખૂબ આકર્ષક હતા અને એવી રીતે પોતાના માલિક સાથે ઊભા હતા જાણે કોઈ ફિલ્મના શૂટિંગમાં આવ્યા હોય અને પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યા હોય.
પગ, અમેરિકન પિટ, લેબ્રાડોર, બોક્સર, ડેશુંડ, અફઘાન હાઉન્ડ, કેરેવાન હાઉન્ડ, આઈરિશ વુલ્ફ હાઉન્ડ, જર્મન શેફર્ડ, ડોબરમેન, જેવા મોંઘા પેટ્સ ત્યાં હાજર હતા, જેઓ મોંઘી, શાનદાર ગાડીમાં બેસીને આવ્યા હતા. ડોગ શોમાં આવીને તેમને પ્રથમ નંબરે આવવાની કોઈ પણ પ્રકારની ટ્રિક બતાવવાની નહોતી, પણ તેમની પસંદગી કોટ સાઈઝ, આદત અને પસંદના હિસાબે થવાની હતી.
એટલામાં ત્યાંથી પસાર થઈ રહેલી એક મહિલાને કહેતા સાંભળી, “કેટલી મજા છે આ પેટ્સને. આલીશાન ગાડીમાં ફરે છે, મોટામોટા બંગલામાં રહે છે અને આપણાથી પણ મોંઘું ખાવાનું ખાય છે. કેટલું મુશ્કેલ છે આજના જમાનામાં એક બાળકને ઉછેરવાનું જ્યારે અહીં તો લોકો પેટ્સ પાળે છે.” તેમના કહેવાના અંદાજ પરથી દેખાતું હતું કે પેટ્સ પર આટલા પૈસા ખર્ચવાની વાત તેને ખૂંચતી હતી.
સ્ટેટસ સિમ્બોલ બની ગયા છે
This story is from the August 2024 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 2024 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો