પ્રશંસાને પાત્ર : અમેરિકામાં, સારી અમીરી છે પણ એટલી જ પીડાજનક ગરીબી પણ છે. ગરીબીનું કારણ ભલે ને ડ્રગ્સ હોય, ડ્રિંકિંગ હોય, છુટાછેડા, જોબ છૂટવી, પેરેન્ટ્સની ડેથ, હમોલેસ ત્યાં પણ છે અને તેમના બાળકો પણ તેમની સાથે છત વિનાના છે. હવે અમેરિકાની એક સંસ્થા ‘સ્લીપ ઈન હેવન’ને બાળકો માટે બંકર બેડ ફ્રી વહેંચવાના શરૂ કર્યા છે જેથી ગરીબ કે હોમલેસ કોઈ રીતે બાળકોને તો એક બેડ પ્રોવાઈડ કરી શકે. કાશ, આપણે ત્યાં ખાટલા વહેંચનારા પેદા થઈ જાય જે મંદિરોમાં દાન ન આપીને નાના ખાટલા તે બાળકોને આપે, ભલે ને તે પાટા પર રહેતા હોય કે ઝૂંપડામાં.
સાચું શું ખોટું શું: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો મોટો લાભ છે અને ટ્રાવેલર્સને પણ તેનાથી સારી એવી માહિતી મળી શકે છે જે ટ્રાવેલ બ્રોશર્સમાં નહીં મળે. એક ટ્રાવેલ એજન્સી તો હજારો માટે ટેંપલેટ તૈયાર કરે છે. એઆઈટ્રેવલલિજિન કંપનીનો દાવો છે કે તેની સાઈટ પરથી એઆઈના આધારે તે માહિતી મળી જશે કે તમને આ યુવતી જેવો આનંદ ટ્રાવેલ બુકિંગ પછી શરતના આધારે મળશે. હવે તે ડિપેન્ડ કરે છે કે તમે એઆઈ પર કેટલો આંખ બંધ કરીને વિશ્વાસ કરો છો. ક્યાંક તે સોશિયલ મીડિયાની જેવું સાબિત ન થાય જે ખોટાને સાચું અને સાચાને ખોટું જણાવવામાં નિષ્ણાત છે.
This story is from the October 2024 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 2024 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...
છોકરામાં શું શોધે છે છોકરી
શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...
હેર કેર ફોર ફેસ્ટિવલ
ફેસ્ટિવલમાં નવા કપડાં સાથે સ્ટાઈલિશ હેરમાં બધાની સામે આકર્ષક દેખાવા માંગો છો, તો આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે...
હેપી ફેસ્ટિવલ
ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...
સમાચારદર્શન
અમેરિકામાં, સારી અમીરી છે પણ એટલી જ પીડાજનક ગરીબી પણ છે.
ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
પાર્કિંગ ફી વધારો, ઘરોની મુશ્કેલી વધારો