નિશાએ આ દિવાળીમાં પોતાના માટે ખૂબ સુંદર ડ્રેસ લીધો હતો. નેટનો દુપટ્ટો અને લહેરિયા ડિઝાઈનવાળા આ લાઈટ પિંક સ્લીવલેસ ડ્રેસમાં તે ખૂબ સુંદર દેખાતી હતી, પણ જ્યારે સાંજે તૈયાર થતી વખતે તેણે ડ્રેસ મુજબ હેરસ્ટાઈલ બનાવવાની કોશિશ કરી ત્યારે તેનો લુક સારો ન આવ્યો. તેના હેર ડ્રાય અને નિસ્તેજ લાગતા હતા, જેમાં તે સ્ટાઈલ સૂટ નહોતી કરતી. પછી તેણે હેર ખુલ્લા રાખવાનું વિચાર્યું તો પણ તે સારા નહોતા લાગતા.
હકીકતમાં, દિવાળીથી જસ્ટ પહેલાં નિશા એક એક્ઝામ આપવા લખનૌ ગઈ હતી અને પછી આવીને શોપિંગ કરવા લાગી. તેથી તે તેના હેરનું ધ્યાન ન રાખી શકી અને જ્યારે સુંદર દેખાવાનો સમય આવ્યો ત્યારે હેરના લીધે તેનો લુક બગડી ગયો.
તહેવાર એક એવો પ્રસંગ છે જ્યારે દરેક છોકરી કે મહિલા સૌથી સુંદર દેખાવા માંગે છે. રંગબેરંગી નવા કપડાં સાથે સ્ટાઈલિશ અથવા ખુલ્લા 1 હેરમાં આકર્ષક દેખાવા ઈચ્છે છે, જ્યારે તહેવારમાં આપણો મોટાભાગનો સમય તૈયારી અને વ્યસ્તતામાં પસાર થાય છે. આ સંજોગોમાં પોતાના હેરની સંભાળ લેવા માટે સમય કાઢવો મુશ્કેલ થઈ જાય છે.
તહેવારમાં આકર્ષક દેખાવા માટે છોકરીઓ હેર ખુલ્લા રાખે છે અને ખુલ્લા હેર સારા લાગે તેની તૈયારી પહેલાંથી કરવી પડે છે. તહેવારના આગમનથી થોડા સમય પહેલાંથી એક હેર કેર રૂટિન અપનાવવાની જરૂર છે, જેથી તમે સારી હેરસ્ટાઈલ બનાવી શકો અથવા ખુલ્લા હેર રાખી શકો.
તહેવાર પહેલાં આ રીતે હેર કેર કરો :
ખોરાક પર ધ્યાન આપો
પૌષ્ટિક ખોરાકનું સેવન કરવું સૌથી મહત્ત્વપૂર્ણ છે. વિટામિન સી, આયર્ન અને પ્રોટીનયુક્ત ખાદ્યપદાર્થનું સેવન તમારા માથાની સ્કિનને સ્વસ્થ બનાવે છે અને હેરને ખરતા અટકાવવામાં મદદ કરે છે. તે સિવાય ખોરાકમાં વધારે ઓમેગા થ્રી અને ઓમેગા દ વાળા ખાદ્યપદાર્થ જેમ કે ઠંડાં, બદામ અને અખરોટ સામેલ કરો.
હેરને નિયમિત ટ્રિમિંગ કરાવો
નિયમિત ટ્રિમ કરાવવું સ્વસ્થ હેરકેરનો એક જરૂરી ભાગ છે. દર ૭-૮ અઠવાડિયામાં હેરને ટ્રિમ કરાવવાથી દ્વિમુખી હેરને મૂળ સુધી વધતા અટકાવવામાં મદદ મળે છે, જેથી હેર તૂટવા અને નિસ્તેજ થવા લાગે છે. નિયમિત ટ્રિમ્સ હે૨નો વિકાસ કરે છે અને હેરને એક ફ્રેશ, જાવંત રૂપ આપે છે. તેનાથી હેર મજબૂત બને છે અને તમે નવીનવી સ્ટાઈલ બનાવી શકો છો.
નિયમિત સફાઈ
Esta historia es de la edición October 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición October 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...