Grihshobha - Gujarati - August 2022
Grihshobha - Gujarati - August 2022
Magzter Gold ile Sınırsız Kullan
Tek bir abonelikle Grihshobha - Gujarati ile 9,000 + diğer dergileri ve gazeteleri okuyun kataloğu görüntüle
1 ay $9.99
1 Yıl$99.99 $49.99
$4/ay
Sadece abone ol Grihshobha - Gujarati
1 Yıl $5.99
Kaydet 50%
bu sayıyı satın al $0.99
Bu konuda
Grihshobha Gujarati is a replica of the dynamism that a Gujarati woman personifies. Its gusty, colourful and fun-filled features are a true tribute to the womanhood of Gujarat and Gujarati women across the globe. Special features range from celebrity interviews and guest columns to the latest statement in the world of fashion and lifestyle fads.
પ્રજા ક્યારે જાગૃત થશે
ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
2 mins
નિશસ્ત્ર પર હુમલો કરવો કાયરતા
ભારત સરકારે ઘણી શાનથી કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતા તેને ઉપરાજ્યપાલ હેઠળ મૂકી દીધું અને બંધારણના અનુચ્છેદ ૩૭૦ને સંશોધિત કરતા જાહેરાત કરી દીધી કે કાશ્મીર હવે સંપૂર્ણ રીતે ભારતનો ભાગ બની ગયું છે
1 min
મેન્સ્ટ્રુઅલ હાઈજીનમાં બેકફૂટ પર અડધી વસ્તી
મહિલાઓએ પીરિયડ્સ દરમિયાન સ્વચ્છતાની જનજાગૃતિ અને સ્વકાળજી રૂપે વિભિન્ન સેનેટરી પ્રોડક્ટનો અચૂક ઉપયોગ કરવો જોઈએ...
3 mins
પ્રેગ્નન્સીમાં સ્કિન કેર
ગર્ભાવસ્થામાં પોતાના આહારની આદતોમાં બદલાવની સાથેસાથે સ્કિન કેર પ્રોડક્ટની પસંદગી પણ સમજીવિચારીને કરવી જોઈએ...
3 mins
કેમ જરૂરી છે સલ્ફેટ ફ્રી પ્રોડક્ટ
કોઈ પણ બ્યૂટિ પ્રોડક્ટ ખરીદતા પહેલાં આ વાત જાણવી તમારા માટે ખૂબ જરૂરી છે...
2 mins
જ્યારે ગર્લફ્રેન્ડ કરે મોંઘી ડિમાન્ડ
સંબંધની આડમાં પાર્ટનરની લાલચ વધતી જાય અને તે મોંઘી ગિફ્ટ્સની ડિમાન્ડ કરવા લાગે, તો શું કરશો...
4 mins
બાળકોની મોજમસ્તી પર બ્રેક ન લગાવો
કોરોનાકાળ પછી પણ બાળકોના ચહેરા પર હાસ્ય અને મોજમસ્તી જળવાઈ શકે છે, પરંતુ કેવી રીતે તે આ લેખમાં જાણીએ...
8 mins
રિવોર્ડ થેરપિ સજાવે બાળકોનું ભાવિ
જે મુશ્કેલ પરિસ્થિતિમાં મોટા પણ હતાશનિરાશ થઈ જાય છે, તેવી પરિસ્થિતિમાં પોતાના બાળકોને કેવી રીતે મોટિવેટ કરશો, તે વિશે શું જાણવા નહીં ઈચ્છો...
7 mins
બ્યૂટિ કેરની નવી રીત
સંક્રમણના ડરથી મેકઅપ માટે વારંવાર સલૂન જતા ખચકાવો છો અને ઘરમાં જ અલગ લુક મેળવવા ઈચ્છો છો તો આ જાણકારી તમારા માટે જ છે...
3 mins
સેંસીબાયો જેલ મોસેંટ જે મોનસૂનમાં કરે તમારી કેર
માર્કેટમાં તમને અનેક એવા ક્લીંઝર મળી જશે, જે મોનસૂનમાં તમારી સ્કિન કેર કરવાનો દાવો કરે છે. પરંતુ જ્યારે તમે સમજ્યાવિચાર્યા વિના એવી પ્રોડક્ટ્સ ખરીદી લો છો અથવા તો પછી દેખાદેખીમાં પોતાની સ્કિન પર ઈગ્રીડિએંટ્સને જોયા વિના પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીએ છીએ
3 mins
7 ઉપાય દુકાનમાં ગ્રાહક વધારો
જાણો, ગ્રાહક વધારવાના એવા ઉપાય જેને અજમાવવાથી ન માત્ર દુકાનનું વેચાણ વધશે, સાથે તમારા ખિસ્સા પણ ભરેલા જ રહેશે...
4 mins
અરીઠા અને શિકાકઈથી વાળની સંભાળ
વાળને મજબૂત અને ચમકદાર બનાવવા માટે અહીં જણાવેલ વાત પર ધ્યાન આપો....
3 mins
સારકોમા કેન્સર ઈલાજ છેને
જો યોગ્ય સમયે કેન્સરની ઓળખ અને સારવાર કરાવવામાં આવે તો દર્દીની જિંદગીને કોઈ જ જોખમ નથી...
2 mins
મુલતાની માટી
સ્કિનને એક્સફોલિએટ કરવાની સાથેસાથે સ્કિન પરના વધારાના ઓઈલને પણ ખૂબ જલદી અવશોષિત કરવાનું કામ કરે છે
1 min
મારી કમાણી મારો હક
આજે પોતાની ખુશહાલ જિંદગીની લગામ પોતાના હાથમાં રાખવી તમારા માટે કેમ જરૂરી છે, તે વિશે એકવાર જરૂર જાણો...
3 mins
ફેસબુકની પ્રજાતિ
હકીકતમાં લોકો ભલે ને ગમે તેવા પ્રાણી હોય, ફેસબુકના જૂઠા સંસારમાં પ્રવચન એવા આપે છે જાણે કે તેમનાથી મોટું જ્ઞાની આ સંસારમાં બીજું કોઈ જ નથી. જોકે આ વાત અમે નથી કહી રહ્યા, તમે જ જાણી લો.
5 mins
આપણે જૂઠું કેમ બોલીએ છીએ
જિંદગીના ઘણા બધા પ્રસંગો એવા હોય છે, જ્યારે લોકો કારણ વિના જૂઠું બોલતા હોય છે, પરંતુ આવી સ્થિતિ આવે છે કેમ, તે વિશે જાણવું પણ રસપ્રદ છે...
4 mins
બિકીનિમાં પૂજા હેગડે
તેના આ લુકના ફોટાને થોડી જ ક્ષણમાં લાખો લાઈક મળી
1 min
રાખી સાવંત પ્રેગ્નન્ટ થઈ.
તે મા બનવાની છે અને જલદી જ બાહુબલીને જન્મ આપશે
1 min
રણવીર-દીપિકાનો લક્ઝરી એપાર્ટમેન્ટ
જેની કિંમત રૂ. ૧૧૯ કરોડ
1 min
મીકાને મળી પોતાની જીવનસંગિની
ચંદીગઢની નીત મહલ છે. નીતે એક ટાસ્ક દરમિયાન પોતાની કુકિંગ સ્કિલ્સથી મીકાને ઈમ્પ્રેસ કર્યો
1 min
રિતિક પર કરોડોનો દાવ લાગ્યો
ફિલ્મનું બજેટ ૮૫૦કરોડ રૂપિયાથી વધારેનું છે
1 min
સાઉથ એક્ટ્રેસ પલ્લવીની પિટાઈ
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રેમબેમ નોર્મલ વાત છે
1 min
મોની રોયનો જાદૂ
‘બ્રહ્માસ્ત્ર’ માં મોની રોય
1 min
શાહિદની ખેર નથી
શાહિદે તેની પત્ની મીરાની એક્ટિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો
1 min
‘ડંકી’ ને લઈને ચર્ચા
કિંગ ખાન સાથે અભિનેત્રી તાપસી પન્નુ પણ જોવા મળશે
1 min
Grihshobha - Gujarati Magazine Description:
Yayıncı: Delhi Press
kategori: Women's Interest
Dil: Gujarati
Sıklık: Monthly
Grihshobha's range of diverse topics serves as a catalyst to the emerging young Indian women at home and at work. From managing finances,balancing traditions, building effective relationship, parenting, work trends, health, lifestyle and fashion, every article and every issue is crafted to enhance a positive awareness of her independence.
- İstediğin Zaman İptal Et [ Taahhüt yok ]
- Sadece Dijital