Magzter Gold ile Sınırsız Kullan
Tek bir abonelikle Lok Patrika Ahmedabad ile 9,000 + diğer dergileri ve gazeteleri okuyun kataloğu görüntüle
1 ay $9.99
1 Yıl$99.99 $49.99
$4/ay
Sadece abone ol Lok Patrika Ahmedabad
Bu konuda
02 Oct 2024
પાણીમાં ડુબેલા ગુજરાતને ફરીથી બેઠું કરવા મોદી સરકાર ૬૦૦ કરોડ આપશે
દેશના અનેક રાજ્યોમાં પૂર જેવો વરસાદ આવ્યો
1 min
બંસી સગરે માત્ર ૨૦ વર્ષની ઉંમરે મંહેદી સ્પર્ધામાં આખા ગુજરાતમાં ડંકો વગાડ્યો
હજારો દીકરીઓને ટ્રેનિંગ, ૨૦૦ દુલ્હન તૈયાર કરી
1 min
અમદાવાદ શહેરની શાળાઓમાં RTO અને ટ્રાફિક પોલીસ ટીમની ઓચિંતી મુલાકાત
વિધાર્થીઓની સુરક્ષાને અવગણીને થઈ રહી છે જોખમી મુસાફરી વિધાર્થીઓને બિનઅધિકૃત વાહનો લાવવા મુદ્દે એક લાખથી વધુ દંડ ફટકારાયો ભારે ફફડાટ ફેલાયો
1 min
સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ રીતે ભરાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નીરના વધામણા કર્યા
અત્યાર સુધીમાં ૫૧ દિવસ સુધી આ જળાશય ઓવરફ્લો થયું
1 min
હાલના સમયમાં વર્કઆઉટ ખુબ જરૂરી
સલાહ : ફિટનેસને જાળવીને જ કોઇ નક્કર કામો કરી શકાય છે.... વર્કઆઉટ કરવા માટે યોગ્ય માર્ગદર્શન પણ નથી જો કે તમામ બોલિવુડના કલાકારોની જેમ જ ઘરમાં જ રહીને ફિટનેસ જાળવી શકાય છે જો કે આના માટે સંપૂર્ણ શિસ્ત ખુબ જરૂરી છે વર્ક આઉટ કરવા માટે સૌથી પહેલા શરીરને ફિટ કરવામાં આવે તે જરૂરી છે
2 mins
ફ્રોડના કેસો હવે સતત વધી રહ્યા છે
સમય ઓનલાઇન, ઇ-કોમર્સનો છે ત્યારે સાવધાની જરૂરી બની.... ઠગ લોકોએ પણ ઓનલાઇન શોપિંગ, બેંક ટ્રાન્જેક્શનથી લઇને સોશિયલ મિડિયા સુધી તેમના નેટવર્કને ફેલાવી દેવામાં સફળ સાબિત થઇ રહ્યા છે પરંતુ સામાન્ય લોકો જો થોડીક સાવધાની રાખે તો આવા ઠગ લોકોની છેતરપિંડીનો શિકાર થવાથી બચી શકે છે
2 mins
દોડીને આવ્યા પછી તરત પાણી પીવુ હાનિકારક, બગડી શકે છે આખા શરીરની હેલ્થ
દોડતી વખતે ક્યારેય પાણી પીવુ જોઇએ નહીં, આખા શરીરની હેલ્થ પર અસર થાય
1 min
સ્કૂબા ડાઇવિંગ માટે થાઈલેન્ડ જવાની જરૂર નથી, બેંગલુરનું આ પ્લેસ છે પરફેક્ટ
નેતરાની અરબ સાગરમાં સ્થિત ભારતનું સૌથી નાનું દ્વીપ છે.
1 min
મહેંદીમાં આ રસ મિક્સ કરીને હેરમાં લગાવોઃ પરસેવાથી વાળ ખરતા બંધ થઇ જશે
વાળમાં મહેંદી નાખો ત્યારે ખાસ કરીને એને ડુંગળીમાં રસમાં પલાળો.
1 min
દર્દ નિવારવા અને દવાની અસર વધારવા સંગીત થેરોપીનું કામ કરે છે
10 મિનિટ સંગીત સાંભળવું પણ ફાયદાકારક
1 min
પોષક તત્વોથી ભરપૂર છે મીઠો લીમડો વાળની અનેક સમસ્યા કરે છે દૂર, આ રીતે કરી ઉપયોગ
મીઠા લીમડાને ડાયટમાં સામેલ કરશો તો મૂળ વધુ સ્વસ્થ અને મજબૂત બનશે.
1 min
નકલી અને અસલી ગોળ ઓળખવાની સરળ રીતો
ગોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો છે.
1 min
અદ્ભુત ફાયદા જાણી તમે પણ સેવન કરશો સ્વાસ્થ્ય માટે વરદાન સમાન સફેદ મૂસલી
આયુર્વેદમાં સફેદ મુસલીનો ઉપયોગ ઔષધિ તરીકે કરવામાં આવે છે.
1 min
સફેદ વાળમાં હેર કલર ન કરવો હોય તો અપનાવો નેચરલ ઉપાય
જીવનશૈલી ખરાબ ભોજનના મોટાભાગના લોકોને વાળની સમસ્યાનો સામનો પડતા હોય છે.
1 min
દરરોજ એક ચમચી મલાઇ ખાઓ અને આર્થરાઇટિસની બીમારીને રાખો દૂર
મલાઇનું નામ આવતા જ કોલેસ્ટ્રોલ વધવાની ચિંતા રહે છે.
1 min
બાળકોનો એગ્ઝામ સ્ટ્રેસને આ રીતે કરી શકાય છે દૂર
પરીક્ષાના તણાવના કારણે બાળકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે
1 min
સૂકો મેવો ખાવાથી ઘટે છે હૃદયરોગનો ખતરો
હૃદયની બિમારી અને સ્થુળતાનો સામનો કરી રહેલા લોકો માટે સુકો મેવો વરદાન સમાન છે
1 min
ખાસ પુરુષો માટે: દરરોજ આ સમયે ખાઓ 2 ઇલાયચી, શારિરિક ક્ષમતા વધે છે, સાથે થાય છે આ ફાયદાઓ
દરેક લોકોના રસોડામાં ઇલાયચીનો ઉપયોગ થતો હોય છે.
1 min
સોનમ વાંગચુકની દિલ્હી પોલીસ દ્વારા સિંઘુ બોર્ડર પરથી અટકાયત કરવામાં આવી
સરહદ પર મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા સોશિયલ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક ૭૦૦ કિલોમીટર લાંબી 'દિલ્હી ચલો પદયાત્રા' કાઢીને દિલ્હીમાં પ્રવેશી રહ્યા હતા
1 min
જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન સંપન્ન
અંતિમ તબક્કામાં ૬૬ ટકા મતદાન મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ૪૧૫ ઉમેદવારોના ભાવિનો નિર્ણય ઇવીએમમાં સીલ કર્યો
1 min
બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને ૭ વિકેટથી હરાવ્યું
મેચના પાંચમા દિવસે ભારતે સાત વિકેટથી જીત મેળવી હતી
1 min
ભૂખમરાની સ્થિતિમાં ધીમે ધીમે સરકી રહેલા પાકિસ્તાનની આર્થિક સ્થિતિ
પાકિસ્તાને છ સરકારી વિભાગોના પાટીયા પાડી દીધા
1 min
Lok Patrika Ahmedabad Newspaper Description:
Yayıncı: Lok Patrika Daily Newspaper
kategori: Newspaper
Dil: Gujarati
Sıklık: Daily
“ With a strong base of loyal readership in more than 110 cities and the remote areas of Gujarat, we have emerged to become a reliable and credible source of unopinionated, factual news without the storytelling. ”
From 2010 to today it's developed one of the most-read digital newspapers across Gujarat, covering news from the various parts of the state, and the publication is known to bring the latest national and international updates in real-time to its readers. From the year 2019, Media House has also launched its 24X7 live news channel, reporting information on a real-time basis. The newspaper provides objective reporting, in-depth analysis, and expert views on local, national, and international affairs. Headquartered in the metro city of Ahmedabad. Lok Patrika aims to address the concerns of the rural people of Gujarat and act as a voice for their betterment and development. It endeavors to optimize its digital presence by encouraging rural journalism in Gujarat.
- İstediğin Zaman İptal Et [ Taahhüt yok ]
- Sadece Dijital