Akram Youth Gujarati - ઝઘડોAdd to Favorites

Akram Youth Gujarati - ઝઘડોAdd to Favorites

Magzter Gold ile Sınırsız Kullan

Tek bir abonelikle Akram Youth Gujarati ile 9,000 + diğer dergileri ve gazeteleri okuyun   kataloğu görüntüle

1 ay $9.99

1 Yıl$99.99 $49.99

$4/ay

Kaydet 50%
Hurry, Offer Ends in 12 Days
(OR)

Sadece abone ol Akram Youth Gujarati

Subscription plans are currently unavailable for this magazine. If you are a Magzter GOLD user, you can read all the back issues with your subscription. If you are not a Magzter GOLD user, you can purchase the back issues and read them.

Hediye Akram Youth Gujarati

Bu konuda

હેલ્લો ફ્રેન્ડ્સ,
ઝઘડો આપણા માટે સામાન્ય શબ્દ છે. હેલ્લો ફ્રેન્ડ્સ, અને માતા-પિતા સાથે નાની-નાની વાતમાં ઝઘડા
થયા કરતા હોય છે. ‘હુ ક્યાં કંઈ ખોટુ કરુ છુ?’ ‘મને ગમે એ રીતે જીવવાનો હક છે કે નહીં?’ એવુ
વિચારતા આપણે ક્યારેય એ બાજુ ધ્યાન આપ્યુ છે કે આપણે આપણી રીતે જીવવામાં જાણતા કે
અજાણતા કંઈ ખોટુ તો નથી કરી રહ્યા ને ?
વિચાર્યું છે? કંઈ વાધો નહિ. આ અકમાં તમને એવી ઘણી વાતોનો ખ્યાલ આવશે કે તમારા રૂટીન
સાથે જ સકળાયેલી હોવા છતાં ધ્યાનમાં આવી ન હોય અને ધ્યાનમાં આવ્યા પછી પણ આપણને ખ્યાલ જ
ન આવે કે એમાં હવે મારે શુ કરવુ? તો બસ, આ અકમાં આપણને ઝઘડા કયા કારણસર થતા હોય છે?
ઝઘડાના પરિણામો કઈ હદ સુધી ખરાબ હોઈ શકે? ઝઘડા ન થાય એ માટે પહેલેથી જ શુ સમજણ ગોઠવી
શકાય? ઝઘડા દરમિયાન એવી કઈ માસ્ટર કી ગોઠવીએ કે જેનાથી આપણને શાતિ રહે, ઝઘડા થઈ
જાય પછી શુ કરવુ? એ બધુ જ જાણવા મળશે.
દાદાશ્રી કહે છે કે “આપણે ‘ઝઘડાપ્રૂફ’ થઈ જવુ. ‘ઝઘડાપ્રૂફ’ થઈએ તો જ આ સસારમાં
રહેવાશે. અમે તમને ‘ઝઘડાપ્રૂફ’ કરી આપીશુ. ઝઘડો કરનારો ય કંટાળી જાય એવુ આપણું સ્વરૂપ હોવુ
જોઇએ. કોઇ ‘વર્લ્ડ’માં ય આપણને ‘ડિપ્રેસ’ ન કરી શકે એવુ હોવુ જોઇએ. આપણે ‘ઝઘડાપ્રૂફ’ થઈ ગયા
પછી ભાજગડ જ નહીં ને? લોકોને ઝઘડા કરવા હોય, ગાળો આપવી હોય તો ય વાધો નહીં. અને છતાં ય
નફ્ફટ કહેવાય નહીં, ઊલટી જાગૃતિ ખૂબ વધશે.”
આવી અનેકવિધ સમજણ મેળવવા માટે ચાલો માણીએ આ અકને......

Akram Youth Gujarati Magazine Description:

YayıncıMahavideh Foundation

kategoriReligious & Spiritual

DilGujarati

SıklıkMonthly

BY the Youth, OF the Youth, FOR the Youth.
Spiritual solutions and right undertanding for a happy and successful life.
Magazine by Dada Bhagwan Foundation.

  • cancel anytimeİstediğin Zaman İptal Et [ Taahhüt yok ]
  • digital onlySadece Dijital