YOU South Africa - April 13, 2022Add to Favorites

YOU South Africa - April 13, 2022Add to Favorites

Magzter Gold ile Sınırsız Kullan

Tek bir abonelikle YOU South Africa ile 9,000 + diğer dergileri ve gazeteleri okuyun   kataloğu görüntüle

1 ay $9.99

1 Yıl$99.99 $49.99

$4/ay

Kaydet 50%
Hurry, Offer Ends in 3 Days
(OR)

Sadece abone ol YOU South Africa

1 Yıl $84.99

Hediye YOU South Africa

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Dijital Abonelik
Anında erişim

Verified Secure Payment

Doğrulanmış Güvenli
Ödeme

Bu konuda

Sambhaav Metro is a Newspaper in Gujarati published only from Ahmedabad (Gujarat, India), six days a week, with a day off on Sundays. Sambhaav, a broadsheet Gujarati Newspaper when it started has modified into a stylish, bold and smart afternoon tabloid “Sambhaav Metro” that symbolizes the “Pakku Amdavadi” concept, focusing more on the news and happenings in and around, or related to Ahmedabad.

૭.૬૨ લાખથી વધુ અમદાવાદીઓએ વેક્સિનનો બીજે ડોઝ લીધો નથી!

કોરોનાનો નવો વેરિઅન્ટ XE ઓમિક્રોનથી દસ ગણો ચેપી હોઈ જૂન-જુલાઈમાં ફોર્થ વેવની અટકળો: પશ્ચિમ ઝોન ડોઝ લેવામાં સૌથી વધુ જાગ્રત તો દક્ષિણ ઝોનમાં સૌથી વધુ ઉદાસીનતા

૭.૬૨ લાખથી વધુ અમદાવાદીઓએ વેક્સિનનો બીજે ડોઝ લીધો નથી!

1 min

SGVPના સદ્ગુરુ ભક્તિપ્રકાશદાસજી સ્વામી બ્રહ્મલીન: મુખ્યપ્રધાને અંતિમ દર્શન કર્યાં

ગુરુકુળમાં સ્વામીજીની પૂજનવિધિ સંપન્ન: ગઢડાની ઘેલા નદીને કાંઠે અંતિમ સંસ્કાર થશે

SGVPના સદ્ગુરુ ભક્તિપ્રકાશદાસજી સ્વામી બ્રહ્મલીન: મુખ્યપ્રધાને અંતિમ દર્શન કર્યાં

1 min

લેક્ચરર્સના ક્રેડિટકાર્ડથી કોઈએ બારોબાર ૮૯ હજાર સેરવી લીધા

સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતાં પ૯૦૦ રૂપિયા પરત મળ્યા

લેક્ચરર્સના ક્રેડિટકાર્ડથી કોઈએ બારોબાર ૮૯ હજાર સેરવી લીધા

1 min

મોંઘવારીમાં પીવું શું? લીંબુ પછી હવે સંતરાં અને મોસંબીના ભાવ પણ આસમાને પહોંચ્યા

ઓચિંતી માગ વધતા સંતરા અને મોસંબીના કિલોદીઠ ભાવ રૂ.૪૦થી વધીને રૂ.૬૦ થઈ ગયાઃ મધ્યમવર્ગની પરેશાની વધી

મોંઘવારીમાં પીવું શું? લીંબુ પછી હવે સંતરાં અને મોસંબીના ભાવ પણ આસમાને પહોંચ્યા

1 min

બોર્ડની ઉત્તરવહીની ચકાસણીમાંથી છટકવા માટે શિક્ષકોનાં ગલ્લાતલ્લાં

પેપર તપાસવા ન પડે તે માટે શિક્ષકો જાતજાતનાં બહાનાં આગળ ધરી રહ્યા છેઃ પહેલા દિવસે અનેક શિક્ષકો ગેરહાજર

બોર્ડની ઉત્તરવહીની ચકાસણીમાંથી છટકવા માટે શિક્ષકોનાં ગલ્લાતલ્લાં

1 min

ફિલિપાઈન્સમાં મેગી વાવાઝોડાને કારણે ૫૮ લોકોનાં મોત, ૧૦૦થી વધુ ઘાયલ

કુદરતી આફત બાદ ૧૭ હજારથી વધુ લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા

ફિલિપાઈન્સમાં મેગી વાવાઝોડાને કારણે ૫૮ લોકોનાં મોત, ૧૦૦થી વધુ ઘાયલ

1 min

વર્ષ ૨૦૨૭માં અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડતી થઈ જશે

૨૦૨૬માં પહેલું પરીક્ષણ કરવામાં આવશે

વર્ષ ૨૦૨૭માં અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડતી થઈ જશે

1 min

ચોથી લહેરના પગપેસારાના સંકેત: દેશના ૨૯ જિલ્લામાં કોરોના બેકાબૂ

ગુજરાત, હરિયાણા અને દિલ્હીમાં કોરોનાનો ગ્રોથ રેટ વધ્યો

ચોથી લહેરના પગપેસારાના સંકેત: દેશના ૨૯ જિલ્લામાં કોરોના બેકાબૂ

1 min

ન્યૂયોર્ક ફાયરિંગ: હુમલાખોરની ઓળખ થઈ, માહિતી આપનારને પ૦ હજાર ડોલરનું ઇનામ

ન્યૂયોર્ક પોલીસે 'પર્સન ઓફ ઈન્ટરેસ્ટ' ફ્રેંક જેમ્સનો ફોટો ટ્વિટર પર શેર કર્યો

ન્યૂયોર્ક ફાયરિંગ: હુમલાખોરની ઓળખ થઈ, માહિતી આપનારને પ૦ હજાર ડોલરનું ઇનામ

1 min

ઈદ સુધીમાં મસ્જિદ પરથી લાઉડ સ્પીકર હટાવી દેવા રાજ ઠાકરેનું અલ્ટિમેટમ

જેને ઈબાદત કરવી હોય તે પોતાના ઘરેથી કરે, રસ્તા પર નહીં: એમએમએસ પ્રમુખ

ઈદ સુધીમાં મસ્જિદ પરથી લાઉડ સ્પીકર હટાવી દેવા રાજ ઠાકરેનું અલ્ટિમેટમ

1 min

કીવ ઓબ્લાસ્ટમાં ૭૨૦ યુક્રેનીઓની લાશ મળી, ૨૦૦ લાપતા: મારિયુપોલમાં ૨૨ હજારનાં મોત

યુક્રેનના મદદગાર દેશોને ગંભીર અંજામ ભોગવવાની પુતિનની ખુલ્લી ધમકી

કીવ ઓબ્લાસ્ટમાં ૭૨૦ યુક્રેનીઓની લાશ મળી, ૨૦૦ લાપતા: મારિયુપોલમાં ૨૨ હજારનાં મોત

1 min

દેશમાં કોરોનાના કેસમાં ૩૬.૬ ટકાનો જંગી ઉછાળો: ૧,૦૮૮ નવા કેસ, ૨૬ દર્દીનાં મોત

એક્ટિવ કેસ ૧૦,૮૭૦: પોઝિટિવિટી રેટ વધીને ૦.૨૫ ટકા થયો

દેશમાં કોરોનાના કેસમાં ૩૬.૬ ટકાનો જંગી ઉછાળો: ૧,૦૮૮ નવા કેસ, ૨૬ દર્દીનાં મોત

1 min

મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા ધનંજય મંડેને હાર્ટએટેક: હોસ્પિટલમાં દાખલ

મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ

મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા ધનંજય મંડેને હાર્ટએટેક: હોસ્પિટલમાં દાખલ

1 min

વજન ઘટાડવા માટે પીઓ બ્લેક કોફી

દરરોજ ચાર કપ બ્લેક કોફી પીવાથી શરીરની ચરબી લગભગ ચાર ટકા ઓછી થઈ શકે છે

વજન ઘટાડવા માટે પીઓ બ્લેક કોફી

1 min

કેદીઓથી ઊભરાતી જેલ અને ન્યાયની રાહ

ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટ ૨૦૨૦ અનુસાર, ભારતની જેલમાં કેદ ૬૯ ટકા કેદી કાચા કામના છે. એટલે કે દર દસમાંથી સાત કેદી તો તેનો કેસ પૂરો થાય અને ચુકાદો આવે તેની જ રાહમાં જ બેઠા છે

કેદીઓથી ઊભરાતી જેલ અને ન્યાયની રાહ

1 min

'ચૂપ' ઓફર થતાં હું ટેન્સ થઈ ગયો હતો: દુલ્કર સલમાન

આ ફિલ્મ ગુરુ દત્ત જેવા સેન્સિટિવ આર્ટિસ્ટના કામને વધાવવા માટે બનાવવામાં આવી રહી છે: આર. બાલ્કી

'ચૂપ' ઓફર થતાં હું ટેન્સ થઈ ગયો હતો: દુલ્કર સલમાન

1 min

'રનવે ૩૪'નો ગર્વ છે મને: અજય દેવગણ

ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રકુલ પ્રીત સિંહ, બોમન ઈરાની, આકાંક્ષા, સિંહ અને અંગિરા ધર લીડ રોલમાં

'રનવે ૩૪'નો ગર્વ છે મને: અજય દેવગણ

1 min

પુણેમાં પહેલી જીતની તલાશમાં ઊતરશે મુંબઈ: MCA સ્ટેડિયમમાં સ્પિનર્સનો દબદબો રહે છે

આ મેદાન પર કુલ ૪૨ ટી-૨૦ મેચ રમાઈ છે, જેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે ૨૦ વાર જ્યારે લક્ષ્યનો પીછો કરનારી ટીમ ૨૨ વાર મેચ જીતી છે

પુણેમાં પહેલી જીતની તલાશમાં ઊતરશે મુંબઈ: MCA સ્ટેડિયમમાં સ્પિનર્સનો દબદબો રહે છે

1 min

પૃથ્વી શોને ૧૦૦ ટેસ્ટ રમનારો ખેલાડી બનાવી દઈશઃ પોન્ટિંગ

પૃથ્વીએ છેલ્લી બંને મેચમાં શાનદાર પ્રદર્શન કરતા બે અર્ધસદી ફટકારી

પૃથ્વી શોને ૧૦૦ ટેસ્ટ રમનારો ખેલાડી બનાવી દઈશઃ પોન્ટિંગ

1 min

ટ્રેજેડી: પોલીસ સ્ટેશનથી મહામહેનતે છોડાવેલા રૂપિયા મેનેજર ચોરી ગયો

કાગડાપીઠ પોલીસે માર્ચ મહિનામાં સાડા ચાર લાખ રૂપિયાની ફરિયાદ નોંધી હતીઃ પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ તરીકે રહેલા રૂપિયા માલિકને આપવા કોર્ટે આદેશ કર્યો

ટ્રેજેડી: પોલીસ સ્ટેશનથી મહામહેનતે છોડાવેલા રૂપિયા મેનેજર ચોરી ગયો

1 min

YOU South Africa dergisindeki tüm hikayeleri okuyun

YOU South Africa Magazine Description:

YayıncıMedia24

kategoriEntertainment

DilEnglish

SıklıkWeekly

South Africa's best-selling English language magazine covering general interest topics.

You has a simple recipe for success spoil your readers and give them exactly what they want. Its part of everyday life for more than 2 million English-speaking South Africans, filled with excellent articles which interest, inform and touch readers. There are human dramas, medical and scientific discoveries, general interest news, consumer issues, fashion and glamour. And dont forget the interesting fiction, sport, motoring news, craftwork, recipes, home and school projects, crosswords and exciting competitions. Its an irresistible combination, and everything is presented in a well-finished, colourful magazine.

  • cancel anytimeİstediğin Zaman İptal Et [ Taahhüt yok ]
  • digital onlySadece Dijital