CATEGORIES
Kategoriler
સિદ્ધિકા શર્માની કાતિલ અદાઓ
વિશ્વાસપૂર્વક આપણે કહી શકીએ છીએ કે સિદ્ધિમા શર્મા તે હીરોઈનોમાંથી એક છે, જે દરેક પહેરવેશને ખૂબ જ શાનથી અને સ્ટાઈલથી પ્રસ્તુત કરી શકે છે
વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ દલિત, પછાત અને મુસ્લિમ નક્કી કરશે જીતહાર
ત્રેતા યુગમાં અયોધ્યાના રાજા દશરથે જ્યારે તેના મોટા પુત્ર રામને ૧૪ વર્ષ માટે વનવાસ મોકલ્યા તો રામ અયોધ્યાના સજાતીય લોકો કે ત્યાંની સેના પાસેથી કોઈ મદદ ના લીધી, પરંતુ મદદ લેવા માટે તે પછાત જાતિના કેવટ પાસે ગયા. વનમાં ખાણીપીણી માટે તે આદિવાસી જનજાતિની શબરી પાસે ગયા.
હું પિયર જતી રહીશ
મેં તરત શ્રીમતીના પગ પકડી લીધા અને તેમના બધા જિદ-નખરાં ઉઠાવવા તૈયાર થઈ ગયો. બીજા દિવસે ઓફિસમાં શ્રીમતીનો ફોન આવ્યો અને તેમણે કહ્યું, “આજે મને સલમાન ખાનની ફિલ્મ ‘અંતિમ જોવાનું મન થઈ રહ્યું છે અને ત્યાર પછી આપણે ડિનર બહાર કરીશું
અત્તર, બ્લેક મની અને ચૂંટણી શતરંજ
નાનામોટા લોકલ નેતા જ નહીં, પરંતુ વડાપ્રધાન, ગૃહમંત્રી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પણ તેની ચર્ચા કરવા લાગ્યા છે. એક રીતે 'અત્તર'ની સુગંધને કાળા ધનની 'દુર્ગધ' માં ફેરવી દેવામાં આવે છે. અસત્ય બોલવામાં ન માનતા સંકોચ કરે છે અને ન સમજનાર મગજ ચલાવે છે
લાફો
છોકરીઓ સફેદ ચાદર જેવી હોય છે, જેમની પર ડાઘ ખૂબ જલદી લાગી જાય છે, જે દૂર કરવાના લાખ પ્રયત્ન કરવા છતાં દૂર નથી થતા
હરેકાલા હજબ્બા: એક સંતરા વેચનાર અભણે સ્કૂલ ખોલી
કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના ન્યૂપાડાપૂ ગામના રહેવાસી હરે કાલા હજબ્બાએ પોતાના ગામમાં પોતાની બચતમાંથી એક સ્કૂલ શરૂ કરી છે. સાથે તેઓ પોતાની બચતનો પૂરો ભાગ આ સ્કૂલના વિકાસ માટે આપે છે
મને રોમેન્ટીક ગીત ગાવા પસંદ છે.
મારી પહેલી કોશિશ એ હોય છે કે મૌલિક ગીતનો આત્મા યથાવત જળવાઈ રહે તેની સાથે દરેક વર્ઝનમાં હું મારી ગાયીકીની સ્ટાઇલ ઉમેરું છું, જેથી લોકો મારા અવાજને ઓળખે: દેવ્યાંજલી
બોયફ્રેન્ડ સાથે ક્યાં સેક્સ કરશો
નવરાત્રિ દરમિયાન લાખો નવયુવાન છોકરા છોકરી સેક્સ માણતા હોય છે નવરાત્રિ જેવા તહેવારના દિવસોમાં માત્ર ગુજરાતમાં નહીં, પરંતુ પૂરા દેશમાં ખુલ્લેઆમ કોન્ડોમ વેચાય છે
પાર્ટ ટાઈમ જોબ
જોકે મનોજ ભણેલોગણેલો હતો. તેને શંકા થઈ ગઈ કે ક્યાંક આ એ વસ્તુ તો નથી જેને ડ્રગ્સ રૂપે ફિલ્મમાં બતાવવામાં આવે છે. પછી તેની શંકા પાક્કી થઈ ગઈ, જ્યારે તેણે આ સફેદ પાઉડર જેવા દેખાતો પદાર્થ સુધી જોયો અને તેને તરત અહેસાસ થયો કે પોતાની પાસેથી આટલા દિવસથી એક ગેરકાનૂની કામ કરાવાઈ રહ્યું હતું
પત્ની પુરાણ
આ પ્રકારની પત્નીઓ દરેક દેશમાં બધી જગ્યાએ મળી જાય છે. આવી પત્નીઓમાં એક ખાસ ગુણ એ હોય છે તેમને પોતાના પતિ દ્વારા કરવામાં આવેલા દરેક કામમાં ખામી પહેલાંથી દેખાય છે, જાણે તેમની પાસે કોઈ દિવ્યદૃષ્ટિ ન હોય
ના ગમ્યું પતિ સાથે મોનાનું ઊંઘવું
‘મિસ ગ્લોબલ બિહાર કોટેસ્ટ' માં 'બેસ્ટ આઈ' એટલે કે સૌથી સુંદર આંખનો એવોર્ડ જીતનાર મોડલ મોના રાયને અપરાધીએ કમરમાં ગોળી મારીને ગંભીર રીતે જખમી કરી દીધી હતી
એક અનોખો જળયોદ્ધા: બદલાઈ રહ્યો છે બુંદેલખંડનો ચહેરો
ચિત્રકૂટ વિસ્તારમાં ૨૦,૬૫૨ ખેડૂતોએ પાળાબંધી કરીને અનાજનું ઉત્પાદન કર્યું, જેમાં ૮ લાખ ક્વિંટલ કરતા વધારે બાસમતી ચોખાનું ઉત્પાદન કર્યું અને બીજું ૧૨ લાખ કિવંટલ સામાન્ય અનાજનું ઉત્પાદન કર્યું
અંધશ્રદ્ધાથી બગડતો ઘરનો માહોલ
હકીકતમાં આ બધું બ્રાહ્મણો, પંડિતો, મૌલવી દ્વારા આપવામાં આવેલી શિખામણના લીધે થાય છે. સમાજના કેટલાક લોકો સમાજમાં અંધશ્રદ્ધા અને પાખંડ ફેલાવીને પોતાનો કારોબાર દાયકાઓથી ચલાવી રહ્યા છે
સૈનિક સ્કૂલ : યુનિફોર્મમાં છોકરીઓ પણ
૨વર્ષ પહેલાં યૂપી સૈનિક સ્કૂલ' માં ૫૮ વર્ષના ઈતિહાસને પલટતા પહેલી વાર ૧૭ છોકરીઓને એડમિશન આપવામાં આવ્યું હતું, જેથી તે પણ છોકરીઓની જેમ યુનિફોર્મ પહેરીને સૈનિક, સેલર તથા પાઈલટ બની શકે.
ખેડૂત આંદોલનમાં 'પિઝા'ની શોધ
ખેડૂત આંદોલન મજામાં… આખરે પિઝા, ફૂટ મસાજર, | ગીઝર, વોશિંગ મશીનવાળા આ ખેડૂતોને ફંડ ક્યાંથી મળી રહ્યું છે? શું આટલી સુવિધાવાળા આ ખેડૂત ગરીબ છે? આંદોલન છે કે પિકનિક છે.” આખરે આ બધું શું ચાલી રહ્યું છે? આવી તો કેટલીય ખબર ચેનલોની હેડલાઈન્સ બનેલી હતી. માત્ર ન્યૂઝ ચેનલોમાં જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા પર પણ તેને સંબંધિત મેસેજ ફોરવર્ડ થઈ રહ્યા હતા.
ગુસ્સો જાહેર કરતી પ્રજા
ત્રેતા યુગના રામરાજમાં સરકારના લોકો વેશભૂષા બદલીને પ્રજાના દુખદઈને રાજા સુધી પહોંચાડવાનું કામ કરતા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના રામરાજમાં પ્રજા ગુસ્સો જાહેર કરવા લાગી છે. ગુસ્સો જાહેર કરવા માટે પ્રજા પોતાના જીવન દાવ પર લગાવી રહી છે.
ઝેરી દારૂનો આતક
હાલમાં પૂરું ઉત્તર ભારત પ્રદૂષણના હુમલાથી બેહાલ થઈ ગયું છે. ગૂંગળાવી નાખે તેવો ધુમાડો દિલ્લી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યના માનવીય ફેફસાને નબળા પાડી રહ્યો છે. દિલ્લીના ડોક્ટરોનું આ મુદે કહેવું છે કે આ સમયે જે લેવલ પર પ્રદૂષણ છે, તેમાં જો કોઈ શ્વાસ લે તો તે ૩ સિગારેટ જેટલો ધુમાડો વિના સિગારેટ પીએ લઈ રહ્યો છે.
દિનદહાડે હત્યાકાંડ
સોમવાર, ૨૬ ઓક્ટોબર, ૨૦૨૦ ના રોજ રાજધાની નવી દિલ્લીથી નજીક રાજ્ય હરિયાણાના વલ્લભગઢ વિસ્તારથી એક હૃદય ધ્રુજારી દેનારી હત્યાની ઘટના સામે આવી.
નશામાં મદહોશ બિહાર
ધનબાદ અને બોકરી જિલ્લાની સરહદની પાસે વસેલા અમલાબાદ વિસ્તારમાં બિહારથી આવીને વસેલા પાસિયોની તો લોકડાઉનમાં જાણે લોટરી લાગી ગઈ છે.
મર્તિની સ્થાપના પૈસાની બરબાદી
આજથી લગભગ ૬૦૦ વર્ષ પહેલાં કબીરદાસે પોતાના એક દોહામાં કહ્યું હતું :
બિહાર મેંં કા બાલાચારી, બીમારી, બેરોજગારી બા
જે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના નામે પોતાના સંદેશામાં લોકોને કોરોનાથી બચવા માટે સાવચેત કરી રહ્યા હતા, તે સમયે ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બિહાર વિધાનસભા ચૂંટણી બાબતે એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. તે ભીડમાં ન માસ્ક હતું અને ન અંતર.
પોલીસ કર્મીઓની ગુંડાગીરી
હિન્દી ફિલ્મ “દબંગ' માં હીરો સલમાન ખાનને એટલો નીડર બતાવવામાં આવ્યો છે કે તે દરેક ખોટા કામ કરનારાઓ પર આફત બનીને તેમને સીધા રસ્તે લાવી દે છે. આમ છતાં તેનામાં જરા પણ ઘમંડ નથી હોતો કે ન તે પોતાની ખાખી વર્દીનો ખોટો ઉપયોગ કરે છે.
હિંમતી રાધાએ રીંછ સાથે બાથ ભીડી
જ્યાં જંગલ હોય છે, ત્યાં જીગલી પ્રાણીઓનું જોખમ પણ રહે છે. ઉત્તરાખંડાના જનપદ ચમોલીના અનેક વિસ્તારમાં રીંછનો ડર વધી ગયો છે. વિતેલા કેટલાય સમયથી ત્યાં રીંછના હુમલાની ઘટનાઓ વધી છે.
મરે છે બેરોજગાર પાખંડી સરકાર કરાવે જયકાર
તાજેતરના દિવસોમાં રાજસ્થાનમાં ૩ યુવકોએ નોકરી ન મળવાથી હતાશ થઈને એકસાથે આત્મહત્યા કરી લીધી. ઘટનાને નજરે જોનારનું માનીએ તો ટ્રેનની આગળ કૂદતા પહેલાં આ નવયુવકો કહી રહ્યા હતા કે નોકરી તો મળશે નહીં, તો પછી જીવવાનો શું અર્થ?
ખિસ્સું ખાલી કરી દેશે પાન
જરા વિચારો, એક પાનની કિંમત કેટલી હોઈ શકે છે? ૫ રૂપિયા, ૧૦ રૂપિયા, ૨૦ રૂપિયા, ૫૦ રૂપિયા અથવા વધુમાં વધુ ૧૦૦ રૂપિયા?