ચોથા ‘સરસ સલિલ' ભોજપુરી સિને એવોર્ડ'નું આયોજન ૪ જાન્યુઆરી, ૨૦૨૩ના અયોધ્યાના ફાર અવર લોનમાં ‘અયોધ્યા મહોત્સવ મંચ’ પર થયું. આ એવોર્ડ પ્રત્યે લોકોની દિવાનગીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે હાડ થિજવતી ઠંડીમાં પણ સાંજના ૫ વાગ્યાથી જ ‘અયોધ્યા મહોત્સવ મંચ’ના પંડાલમાં ભીડ થવા લાગી હતી અને મોડી રાત સુધી જામેલી રહી.
ચોથા ‘સરસ સલિલ ભોજપુરી સિને એવોર્ડ' માટે ‘સરસ સલિલ' મેગેઝિન તરફથી અરજીઓ મંગાવી હતી. તેમાં વર્ષ ૨૦૨૨માં રિલીઝ થયેલ ભોજપુરી ફિલ્મોનાં આધારે લીડ એક્ટર્સ, એક્ટ્રેસ, સપોર્ટિંગ એક્ટર્સ સહિત ફિલ્મોમાં કામ કરનાર ટેક્નિશિયનો સાથે જોડાયેલ ડઝનો કેટેગરીમાં અરજી આમંત્રિત કરવામાં આવી હતી.
ચોથા ‘સરસ સલિલ ભોજપુરી સિને એવોર્ડ' માટે અરજી કરવાની અંતિમ તારીખ ૨૫ ડિસેમ્બર, ૨૦૨૨ રાખવામાં આવી હતી. અરજીની અંતિમ તારીખ સુધી ‘સરસ સલિલ' મેગેઝિન દ્વારા અરજી માટે જાહેર કરેલ ઈમેલ આઈડી પર ડઝનો ફિલ્મોમાંથી અલગઅલગ કેટેગરી માટે હજારો લોકોનાં નામાંકન પહોંચ્યા હતા. એવોર્ડની જ્યૂરી ટીમ દ્વારા કરેલ સ્ક્રીનિંગથી એવોર્ડ માટે અલગ અલગ કેટેગરીમાં ફાઈનલ આવી હતી.
આ એવોર્ડ શોના એન્કર અને જાણીતા એક્ટર શુભમ તિવારી અને એક્ટ્રેસ ડોક્ટર માહી ખાને જ્યારે સ્ટેજ પર એન્ટ્રિ કરી તો દર્શકોની તાળીઓ અલગ નામને કરવામાં જ અટકવાનું નામ જ નહોતી લેતી. કારણ, સ્ટેજ પર એન્ટ્રિી મારતા જ શુભમ તિવારીએ અમરીશ પુરી, સની દેઓલ સહિત હિન્દી ફિલ્મોના કેટલાય જાણીતા એક્ટરોની મિમિક્રી કરીને દર્શકોને ખૂબ હસાવ્યા હતા.
શુભમ અને માહીની એન્ટ્રિી
કડકડતી ઠંડીમાં એક્ટ્રેસ ડોક્ટર માહી ખાન પોતાના હોટ ડ્રેસ અને બ્યૂટિફુલ લુકથી હંગામો મચાવી રહી હતી. શુભમ અને માહીની જોડીએ મોડી રાત સુધી ચાલેલા એવોર્ડ શોમાં પોતાના નટખટ અંદાજમાં વાતાવરણ જમાવી દીધું હતું.
જાદૂ રંગારંગ કાર્યક્રમનો
એંકર શુભમ અને માહીએ જેવા ‘સરસ સલિલ ભોજપુરી સિને એવોર્ડ’માં કોરિયોગ્રાફર સાગર શાનની ટીમને પહેલી પ્રસ્તુતિ માટે મંચ પર આવવા માટે બોલાવ્યા, તો ટીમે ધમાકેદાર અંદાજમાં ફિલ્મી ગીતો પર ખૂબ ડાન્સ કર્યો.
તે પછી ગાયિકા અદિતિ રાજે પણ પોતાનાં ગીતોથી દર્શકોને ઝૂમવા મજબૂર કરી દીધા.
Bu hikaye Saras Salil - Gujarati dergisinin February 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Saras Salil - Gujarati dergisinin February 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
વર્મા સાહેબનું આવી બન્યું
વર્મા સાહેબનું રિટાયરમેન્ટ ધામધૂમથી થયું. ઘરે દાવત આપવામાં આવી, પરંતુ ત્યાર પછી તેમની પત્નીએ એવો બોમ્બ ફોડ્યો કે વર્મા સાહેબના પગ નીચેથી જમીન સરકી ગઈ..
મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર
ફિમેલ કોન્ડોમનો સેક્સ દરમિયાન ઉપયોગ કરીને મહિલાઓ પોતાને એસટીડી અને અનિચ્છિત ગર્ભ રહી જવાથી સુરક્ષિત રહી શકે છે. મેલ કોન્ડોમની સરખામણીમાં ફીમેલ કોન્ડોમ એસટીડી જેવી બીમારીથી બચાવવામાં વધારે અસરકારક સાબિત થયા છે
સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા
રિદ્વિ ડોગરા છેલ્લા ૧૫ વર્ષથી એક્ટિંગ કરી રહી છે, પરંતુ તે હીરોઈન બનવા ઈચ્છતી નહોતી. તે શામક ડાવર પાસેથી ડાન્સની ટ્રેનિંગ લઈ રહી હતી. ત્યાર પછી તેને એક ચેનલમાં નોકરી મળી ગઈ
બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા
રાજસી વર્માએ ‘ચરમસુખ’, ‘પલંગતોડ’ અને ‘ડબલ ધમાકા’ જેવી અનેક વેબ સીરિઝમાં મસ્ત અદાઓનો જાદૂ ચલાવ્યો છે
સલમાનને ગેંગસ્ટરની ધમકી
સલમાન ખાનને કાળા હરણ મામલા માટે બિશ્નોઈ સમાજની માફી ન માંગવા પર ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી
ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ
આ ફોટો યામિની સિંહની આગામી ફિલ્મ ‘અવૈધ’નો છે, જેમાં તે એક પોલીસવાળીના રોલમાં અનૈતિક કારોબાર કરનારા લોકો પર કેર બનીને વરસશે
શ્રદ્ધાનું હોડ બોડી
શ્રદ્ધા કપૂરે લગભગ ૩ વર્ષ પછી એન્ટ્રિ કરી
ખયાલી પર રેપનો આરોપ
પોલીસે હોટલના રિસેપ્શન પરથી આઈડી કાર્ડ અને ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાના કબજામાં લસઈને તપાસ શરૂ કરી
‘હેરાફેરી 3'માં સંજૂ
સંજય દત્ત એક અંધ ડોનની ભૂમિકામા જોવા મળશે
ખોટા છે મોહનભાગવત
મોહન ભાગવત આજે ઈચ્છે છે કે ગીતાની માન્યતા પણ રહે, રામાયણ, મહાભારત અને એવા સેંકડો ગ્રંથ પણ રહે અને તે પહેલાંની જેમ પછાત, નિમ્ન તથા અસ્પૃશ્ય જાતિ પર રાજ કરવાની યુક્તિ આ ગ્રંથના આધારે નક્કી કરતા રહે