અરવિંદ કેજરીવાલની મજબૂત દિલ્લી સરકારમાં નાણાં, યોજના, શિક્ષણ, ભૂમિ અને ભવન, જાગૃતતા, સવા, શ્રમ, રાજગાર, ઊર્જા, લોકનિર્માણ વિભાગ, કલા અને સંસ્કૃતિ, ભાષા, આવાસ, શહેરી વિકાસ, જળ, સિંચાઈ અને પૂર નિયંત્રણ, ઈન્ડસ્ટ્રી, આબકારી, સ્વાસ્થ્ય ઉપરાંત બીજા ઘણા બધા મંત્રાલય સંભાળતા ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ૨૬ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ દારૂના કૌભાંડના કેસમાં સીબીઆઈએ ધરપકડ કરી લીધી હતી.
મંત્રાલયોના દૃષ્ટિકોણથી દિલ્લીની અડધી સરકાર ચલાવતા મનીષ સિસોદિયાને આ વાતની જાણ કદાચ પહેલાંથી થઈ ગઈ હતી, તેથી સીબીઆઈ કાર્યાલય રવાના થતા પહેલાં તેમણે દિલ્લીવાસીઓના નામે એક પત્ર લખ્યો હતો.
આ પત્રમાં મનીષ સિસોદિયાએ કોઈનું નામ લીધા વિના કહ્યું હતું કે આ લોકો આજે મારી ધરપકડ કરવાના છે. તેમણે મારી પર જૂઠા આરોપ લગાવ્યા છે. મને વિશ્વાસ છે કે બધા કેસ અદાલતમાં રદ કરી દેવામાં આવશે, પરંતુ તેમાં થોડો સમય લાગી શકે છે. શક્ય છે કે મારે થોડા સમય માટે જેલમાં રહેવું પડે, પરંતુ હું તેને લઈને બિલકુલ ચિંતિત નથી.
મનીષ સિસોદિયાનું આ લોકો કહેવું એક મોટો ઈશારો છે કે કેવી રીતે દેશની કેન્દ્ર સરકાર દિલ્લીમાં આમ આદમી પાર્ટીને નબળી પાડવા માટે સરકારી એજન્સીનો સહારો લઈ રહી છે અને દિલ્લીમાં શિક્ષણને ઉત્તમ બનાવવા માટે ખૂબ મોટી ચળવળ ચલાવતા ઈમાનદાર ઉપમુખ્યમંત્રી પર મોટો હુમલો કરવામાં આવ્યો છે.
Bu hikaye Saras Salil - Gujarati dergisinin April 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Saras Salil - Gujarati dergisinin April 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
વર્મા સાહેબનું આવી બન્યું
વર્મા સાહેબનું રિટાયરમેન્ટ ધામધૂમથી થયું. ઘરે દાવત આપવામાં આવી, પરંતુ ત્યાર પછી તેમની પત્નીએ એવો બોમ્બ ફોડ્યો કે વર્મા સાહેબના પગ નીચેથી જમીન સરકી ગઈ..
મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર
ફિમેલ કોન્ડોમનો સેક્સ દરમિયાન ઉપયોગ કરીને મહિલાઓ પોતાને એસટીડી અને અનિચ્છિત ગર્ભ રહી જવાથી સુરક્ષિત રહી શકે છે. મેલ કોન્ડોમની સરખામણીમાં ફીમેલ કોન્ડોમ એસટીડી જેવી બીમારીથી બચાવવામાં વધારે અસરકારક સાબિત થયા છે
સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા
રિદ્વિ ડોગરા છેલ્લા ૧૫ વર્ષથી એક્ટિંગ કરી રહી છે, પરંતુ તે હીરોઈન બનવા ઈચ્છતી નહોતી. તે શામક ડાવર પાસેથી ડાન્સની ટ્રેનિંગ લઈ રહી હતી. ત્યાર પછી તેને એક ચેનલમાં નોકરી મળી ગઈ
બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા
રાજસી વર્માએ ‘ચરમસુખ’, ‘પલંગતોડ’ અને ‘ડબલ ધમાકા’ જેવી અનેક વેબ સીરિઝમાં મસ્ત અદાઓનો જાદૂ ચલાવ્યો છે
સલમાનને ગેંગસ્ટરની ધમકી
સલમાન ખાનને કાળા હરણ મામલા માટે બિશ્નોઈ સમાજની માફી ન માંગવા પર ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી
ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ
આ ફોટો યામિની સિંહની આગામી ફિલ્મ ‘અવૈધ’નો છે, જેમાં તે એક પોલીસવાળીના રોલમાં અનૈતિક કારોબાર કરનારા લોકો પર કેર બનીને વરસશે
શ્રદ્ધાનું હોડ બોડી
શ્રદ્ધા કપૂરે લગભગ ૩ વર્ષ પછી એન્ટ્રિ કરી
ખયાલી પર રેપનો આરોપ
પોલીસે હોટલના રિસેપ્શન પરથી આઈડી કાર્ડ અને ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાના કબજામાં લસઈને તપાસ શરૂ કરી
‘હેરાફેરી 3'માં સંજૂ
સંજય દત્ત એક અંધ ડોનની ભૂમિકામા જોવા મળશે
ખોટા છે મોહનભાગવત
મોહન ભાગવત આજે ઈચ્છે છે કે ગીતાની માન્યતા પણ રહે, રામાયણ, મહાભારત અને એવા સેંકડો ગ્રંથ પણ રહે અને તે પહેલાંની જેમ પછાત, નિમ્ન તથા અસ્પૃશ્ય જાતિ પર રાજ કરવાની યુક્તિ આ ગ્રંથના આધારે નક્કી કરતા રહે