આજની કડવી હકીકત એ છે કે વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી અને તેમની સરકારનો એક માત્ર હેતુ રહ્યો છે તે બધી ‘બંધારણીય સંસ્થા’ ને પોતાના ખિસ્સામાં મૂકી દેવી અને પોતાના હિસાબે દેશને ચલાવવો તેમજ કોઈ પણ પ્રકારના વિરોધને જમીનદોસ્ત કરી દેવો.
દેશના બંધારણના સોગંદ લઈને સત્તામાં આવેલી ભારતીય જનતા પાર્ટીના આ ચહેરા? એવું લાગે છે કે કદાચ તેમને બંધારણમાં શ્રદ્ધા નથી, જે રીતે તેમણે પોતાના ભાજપાના સંગઠનમાં ઉદાર ચહેરાને હાંસિયા પર મૂકી દીધા છે, તેવી જ સ્થિતિ અહીં પણ સ્થાપવા ઈચ્છે છે, જે ઘણી બધી રીતે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવું છે.
આ જ કારણસર હવે કાર્યપાલિકા, વિધાયિકાની સાથે ચૂંટણી પંચ, માહિતી આયોગને લગભગ પોતાના કબજામાં લઈ લીધા પછી તેઓ સુપ્રીમકોર્ટ એટલે કે ન્યાયપાલિકાને પણ પોતાના હિસાબે બનાવવા માટે ખૂબ મનસ્વી રીતે સરકાર સામે આવી ગઈ છે.
હકીકતમાં ભાજપાની વિચારધારા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલી રહી છે, જે દેશની આઝાદી અને દેશે એકજૂથ રાખવા માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, ભગતસિંહ અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જેવા નેતાની વિચારધારાથી બિલકુલ વિપરીત રહી છે.
Bu hikaye Saras Salil - Gujarati dergisinin April 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Saras Salil - Gujarati dergisinin April 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
વર્મા સાહેબનું આવી બન્યું
વર્મા સાહેબનું રિટાયરમેન્ટ ધામધૂમથી થયું. ઘરે દાવત આપવામાં આવી, પરંતુ ત્યાર પછી તેમની પત્નીએ એવો બોમ્બ ફોડ્યો કે વર્મા સાહેબના પગ નીચેથી જમીન સરકી ગઈ..
મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર
ફિમેલ કોન્ડોમનો સેક્સ દરમિયાન ઉપયોગ કરીને મહિલાઓ પોતાને એસટીડી અને અનિચ્છિત ગર્ભ રહી જવાથી સુરક્ષિત રહી શકે છે. મેલ કોન્ડોમની સરખામણીમાં ફીમેલ કોન્ડોમ એસટીડી જેવી બીમારીથી બચાવવામાં વધારે અસરકારક સાબિત થયા છે
સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા
રિદ્વિ ડોગરા છેલ્લા ૧૫ વર્ષથી એક્ટિંગ કરી રહી છે, પરંતુ તે હીરોઈન બનવા ઈચ્છતી નહોતી. તે શામક ડાવર પાસેથી ડાન્સની ટ્રેનિંગ લઈ રહી હતી. ત્યાર પછી તેને એક ચેનલમાં નોકરી મળી ગઈ
બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા
રાજસી વર્માએ ‘ચરમસુખ’, ‘પલંગતોડ’ અને ‘ડબલ ધમાકા’ જેવી અનેક વેબ સીરિઝમાં મસ્ત અદાઓનો જાદૂ ચલાવ્યો છે
સલમાનને ગેંગસ્ટરની ધમકી
સલમાન ખાનને કાળા હરણ મામલા માટે બિશ્નોઈ સમાજની માફી ન માંગવા પર ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી
ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ
આ ફોટો યામિની સિંહની આગામી ફિલ્મ ‘અવૈધ’નો છે, જેમાં તે એક પોલીસવાળીના રોલમાં અનૈતિક કારોબાર કરનારા લોકો પર કેર બનીને વરસશે
શ્રદ્ધાનું હોડ બોડી
શ્રદ્ધા કપૂરે લગભગ ૩ વર્ષ પછી એન્ટ્રિ કરી
ખયાલી પર રેપનો આરોપ
પોલીસે હોટલના રિસેપ્શન પરથી આઈડી કાર્ડ અને ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાના કબજામાં લસઈને તપાસ શરૂ કરી
‘હેરાફેરી 3'માં સંજૂ
સંજય દત્ત એક અંધ ડોનની ભૂમિકામા જોવા મળશે
ખોટા છે મોહનભાગવત
મોહન ભાગવત આજે ઈચ્છે છે કે ગીતાની માન્યતા પણ રહે, રામાયણ, મહાભારત અને એવા સેંકડો ગ્રંથ પણ રહે અને તે પહેલાંની જેમ પછાત, નિમ્ન તથા અસ્પૃશ્ય જાતિ પર રાજ કરવાની યુક્તિ આ ગ્રંથના આધારે નક્કી કરતા રહે