દેશના લોકોને મફત કે વિનામૂલ્યે વસ્તુ કે સેવાઓ આપવાના વધતાં જતાં ચલણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચેતવણી ઉચ્ચારી છે. મતદારોને આકર્ષવા માટે આવો શોર્ટકટ હવે લગભગ બધા રાજકીય પક્ષો ચૂંટણી સમયે અપનાવતા થયા છે. એક રાજકીય પક્ષ આવી રીતરસમ દ્વારા સફળતા મેળવે એટલે અન્ય રાજકીય પક્ષો પણ એવા માર્ગને અનુસરવા લલચાય છે. માત્ર ચૂંટણી વખતે જ નહીં તો સત્તા મેળવ્યા પછી પણ લોકોને ખુશ કરવા માટે કેટલીક રાજ્ય સરકારો આ પ્રકારની યોજનાઓ અમલમાં મૂકે છે. ક્યારેક સાવ મફત નહીં તો સબસિડાઇઝ એટલે કે ઓછા દરે લોકોને વસ્તુ કે સેવા સુલભ કરાવવાની પ્રવૃત્તિ ચાલે છે. અનેકવિધ રાજ્યોમાં આવી યોજનાઓ ચાલે છે. વડાપ્રધાને આવા વલણ સામે ચેતવણી ઉચ્ચારી છે, પણ ખુદ કેન્દ્ર સરકાર પણ આવી કેટલીક યોજનાઓ ચલાવી રહી છે. અંગ્રેજીમાં જેને ‘ફ્રી-બી’ના ટૂંકા નામથી ઓળખવામાં આવે છે એવી આ યોજનાઓ સરવાળે રાજ્ય કે દેશના અર્થતંત્ર માટે નુકસાનકારક પુરવાર થાય છે, એટલે અર્થશાસ્ત્રીઓ તો વર્ષોથી આ વિચારનો વિરોધ કરતા રહ્યા છે.
Bu hikaye ABHIYAAN dergisinin July 30, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin July 30, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!