આ ૠતુ રૂડી રે, મારા વહાલાં રૂડો માસ વસંત
ABHIYAAN|February 18, 2023
વન ઉપવન જુદાં-જુદાં ફૂલોથી મહેકી ઊઠે છે. ગુલમહોર, ચંપા, સૂરજમુખી અને ગુલાબનાં ફૂલોના સૌંદર્યથી આકર્ષિત થઈને પતંગિયા અને ભમરાઓમાં મધુર રસપાનની જાણે કે હરીફાઈ લાગી જાય છે. તેની સુંદરતા જોઈને મનુષ્ય પણ ખુશીથી ઝૂમી ઊઠે છે અને માટે જ આ ઋતુ જેમ નિસર્ગને નવપલ્લવિત કરે છે એ રીતે જાતજાતનાં અવનવા રંગીન મજાનાં ફૂલો માનવ હૃદયને ખુશ કરે છે. કવિ ન્હાનાલાલે એટલે જ વસંતને ‘ઋતુરાજ વસંત’નું ઉપનામ આપ્યું છે.
વૈભવી જોશી
આ ૠતુ રૂડી રે, મારા વહાલાં રૂડો માસ વસંત

રેડિયો ઉપર ફાગણનાં ગીતો વાગ્યાં,

’ને શહેરનાં મકાનોને ખબર પડી આજે વસંત પંચમી છે.

આસ્ફાલ્ટની કાળી સડકો

ભીતરથી સહેજ સળવળી પણ કૂંપળ ફૂટી નહીં.

ત્રાંસી ખૂલેલી બારીને બંધ કરી

કાચની આરપાર કશું દેખાતું નહોતું.

ફ્લાવર વાઝમાં ગોઠવાયેલાં ફૂલો કરે જઈને પૂછ્યું;

તમને ખબર છે, આજે વસંત પંચમી છે..??

કવિ શ્રી સુરેશ દલાલે સીધી હૈયાને વીંધી આરપાર નીકળી જાય એવી વાત આ રચનામાં કેટલી સ્વસ્થતાથી રજૂ કરી છે! આવો કટાક્ષ એ જ કરી શકે! પ્રકૃતિથી ધીરે-ધીરે અલિપ્ત થઈ રહેલો કાળા માથાનો માનવી એના સંસાર સાગરમાં એટલો તો વ્યસ્ત છે કે એનું અપ્રતિમ સૌંદર્ય માણવાનું ખરેખર વિસરી રહ્યો છે.

કુદરતના સાંનિધ્યમાં ઉછરેલો આ માણસ આટલું અનુપમ સૌંદર્ય છોડીને કઈ ભૌતિક સુખ સગવડો પાછળ ઘેલો થયો છે એ મને ક્યારેય સમજાયું નથી. આપણે જેમ વાર-તહેવાર કે ઉત્સવ ઊજવીએ છીએ તેમ પ્રકૃતિ પણ એનો ઉત્સવ ઊજવે છે અને એ ઉત્સવનાં વધામણાં આપતો મહા સુદ પાંચમનો દિવસ એટલે વસંત પંચમી. પ્રકૃતિનું સૌથી રમણીય રૂપ જોવું હોય તો વસંત પંચમીના દિવસથી કુદરતને ધ્યાનથી નિહાળવી શરૂ કરો.

વસંત એટલે નિસર્ગનો છલકાતો વૈભવ. વસંત ઋતુ એટલે તરુવરોનો શણગાર. વસંત એટલે નવપલ્લવિત થયેલું, ખીલેલું, આમ્રકુંજોની મહોરની માદક સુવાસથી મહેંકી ઊઠેલું ઉલ્લાસ અને પ્રસન્નતાથી છલકાતું વાતાવરણ. એમાંય કોયલનું મધુર કૂજન ’ને મોરલાના ટહુકાઓ મનને વધારે આનંદવિભોર બનાવે છે. ઋતુચર્યા મુજબ વસંત પંચમી એટલે વસંતના આગમનની સત્તાવાર છડી પોકારતો દિવસ.

વન ઉપવન જુદાં-જુદાં ફૂલોથી મહેકી ઊઠે છે. ગુલમહોર, ચંપા, સૂરજમુખી અને ગુલાબનાં ફૂલોના સૌંદર્યથી આકર્ષિત થઈને પતંગિયા અને ભમરાઓમાં મધુર રસપાનની જાણે કે હરીફાઈ લાગી જાય છે. તેની સુંદરતા જોઈને મનુષ્ય પણ ખુશીથી ઝૂમી ઊઠે છે અને માટે જ આ ઋતુ જેમ નિસર્ગને નવપલ્લવિત કરે છે એ રીતે જાતજાતનાં અવનવા રંગીન મજાનાં ફૂલો માનવ હૃદયને ખુશ કરે છે. કવિ ન્હાનાલાલે એટલે જ વસંતને ‘ઋતુરાજ વસંત’નું ઉપનામ આપ્યું છે.

Bu hikaye ABHIYAAN dergisinin February 18, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin February 18, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 dak  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 dak  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 dak  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 dak  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 dak  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 dak  |
Abhiyaan Magazine 11/01/2025
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
ABHIYAAN

દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો

એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી

time-read
2 dak  |
Abhiyaan Magazine 11/01/2025
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
ABHIYAAN

ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?

બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.

time-read
3 dak  |
Abhiyaan Magazine 11/01/2025
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 dak  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 dak  |
Abhiyaan Magazine 04/01/2025