મહાકવિએ એક સાદી પ્રણયકથાને પોતાનો અદ્વિતીય પ્રતિભાનો સ્પર્શ આપીને અપૂર્વ અને આકર્ષક બનાવી છે. ‘શાકુંતલમ્'માં દુષ્યંતનું પાત્ર દેવ મોહન, કણ્વ ઋષિ તરીકે સચિન ખેડેકર, દુર્વાસા ઋષિ તરીકે મોહન બાબુ જોવા મળવાના છે. કેન્દ્રીય પાત્ર શકુંતલા રખાયું છે જે, ‘ધ ફૅમિલી મૅન’ ફેમ સામંથા ભજવવાની છે.
દક્ષિણ ભારતની ફિલ્મો વધુ ચાલે છે તેનાં ઘણાં કારણો પૈકીનું એક કારણ એ છે કે, તેમણે મૂળિયા જાળવી રાખ્યા છે. સંસ્કૃતિ સાથે, સ્થાનિક લોકોની લાગણી સાથે તેઓ જોડાયેલા રહ્યા છે. હાડોહાડ કમર્શિયલ - માસ ફિલ્મમાં પણ તેઓ ભારતના પૌરાણિક સંદર્ભો, મહાભારાત - રામાયણની વાતો કે ઐતિહાસિક કથાને બખૂબી સાંકળે છે. આવતા અઠવાડિયે (૧૪મી એપ્રિલે) એવી જ એક ફિલ્મ, ‘શાકુંતલમ્’ રિલીઝ થઈ રહી છે.
તેલુગુ - તમિળ એક્ટ્રેસ સામંથા રુથ પ્રભુને મુખ્ય પાત્ર શકુંતલા તરીકે રજૂ કરતી શાકુંતલમ્, મહાકવિ કાલિદાસ રચિત નાટક ‘અભિજ્ઞાન શાકુંતલમ્' પર આધારિત છે.
અભિજ્ઞાન શાંકુતલમ્ રિવિઝિટેડ
Bu hikaye ABHIYAAN dergisinin April 15, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin April 15, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!