ગાંધી કોર્પોરેશન - ઇવેન્ટ મેનેજમેન્ટના મહારથી
ABHIYAAN|July 01, 2023
છેલ્લાં કેટલાંય વર્ષોથી અમદાવાદના સી.જી. રોડ પર સ્થાયી ગાંધી કોર્પોરેશને આજે દેશની ઇવેન્ટ મૅનેજમૅન્ટની દુનિયામાં એક મોખરાનું સ્થાન મેળવ્યું છે. દરેક કામ ચીવટતાથી કરનારા તેઓ ડેકોરેશનના ક્ષેત્રમાં નાનામાં નાની બાબતોનો ખ્યાલ રાખી ગ્રાહકને તેના બજેટમાં મનગમતું કામ કરી આપે છે
ગાંધી કોર્પોરેશન - ઇવેન્ટ મેનેજમેન્ટના મહારથી

સક્સેસ મંત્ર

“કંપની ગ્રાહકોના મનના વિચારોને સુંદર રીતે પ્રેઝન્ટ કરે છે. સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. ક્વૉન્ટિટી કરતાં ક્વૉલિટીમાં ધ્યાન આપે છે.”

શરૂઆત

આજે પ્રસંગ નાનો હોય કે મોટો, દરેક વ્યક્તિ પોતાના પ્રસંગને યાદગાર બનાવવા માટે તેની સજાવટ પર વિશેષ ધ્યાન આપતા હોય છે. આ માટે સારામાં સારા ઇવેન્ટ પ્લાનર પર પસંદગી ઉતારીને લાખો રૂપિયા ખર્ચતા હોય છે. અમદાવાદ શહેરમાં પણ માંગ વધવાની સાથે માર્કેટમાં ઘણા બધા ઇવેન્ટ પ્લાનર પોતાની અવનવી ડિઝાઇનના ખજાના સાથે જોવા મળે છે. લોકોના વિચારો અને સપનાંઓને રિયલ લાઇફમાં સાકાર કરી બતાવનાર જ સફળતા મેળવી ઇવેન્ટ મૅનેજમૅન્ટમાં મહારથી પુરવાર થાય છે, આવું જ એક નામ ‘ગાંધી કોર્પોરેશન’નું છે, જે પોતાની કાર્યનિષ્ઠા અને સર્જનાત્મકતાને લીધે આજે ગુજરાતમાં જ નહિ, પરંતુ દેશભરમાં પોતાનું નામ એક બ્રાન્ડ તરીકે સ્થાપિત કરી શક્યા છે.

છેલ્લાં કેટલાંય વર્ષોથી અમદાવાદના સી.જી. રોડ પર સ્થાયી ગાંધી કોર્પોરેશને આજે દેશની ઇવેન્ટ મૅનેજમૅન્ટની દુનિયામાં એક મોખરાનું સ્થાન મેળવ્યું છે. દરેક કામ ચીવટતાથી કરનારા તેઓ ડેકોરેશનના ક્ષેત્રમાં નાનામાં નાની બાબતોનો ખ્યાલ રાખી ગ્રાહકને તેના બજેટમાં મનગમતું કામ કરી આપે છે. ગાંધી કોર્પોરેશનના ઓનર હેમુ ગાંધીના પિતાજી નવીનચંદ્ર હીરાલાલ સામાન્ય કરિયાણાની દુકાન ધરાવતા હતા. જેમનું મુખ્ય કામ લગ્ન જેવા શુભ પ્રસંગોમાં કરિયાણું પૂરું પાડવાનું હતું. હેમુભાઈ પણ તેમની સાથે તેમના વ્યવસાયમાં મદદરૂપ થતા. નાનપણથી જ બિઝનેસના પાઠ શીખેલા હેમુભાઈએ પોતાના વિચારોના ઘોડા દોડાવ્યા. તેમણે વિચાર્યું કે વર્ષમાં લગ્નની સિઝનના ૪૦ દિવસને બાદ કરતાં બાકીના દિવસોમાં શું કરવું. ગામમાં દિવાળી, નવરાત્રી, ગણેશોત્સવ અને વૅકેશનમાં યોજાતા મેળામાં ડેકોરેશનની જરૂર પડતી.

Bu hikaye ABHIYAAN dergisinin July 01, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin July 01, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
કચ્છીઓને ફ્યુઝન ફૂડનો સ્વાદ દાઢે વળગ્યો છે
ABHIYAAN

કચ્છીઓને ફ્યુઝન ફૂડનો સ્વાદ દાઢે વળગ્યો છે

એકાદ- બે દાયકા પહેલાં હોટેલમાં જનારા લોકો કચ્છ કે ગુજરાતી ખાવાનું મંગાવતા, પછી ધીરે ધીરે દક્ષિણ ભારતનાં વ્યંજનો, ઉત્તર ભારતના ચાટ અને ત્યાર પછી પંજાબી સ્વાદને માણવા જનારા લોકો આજે કોન્ટિનેટલ, મેક્સિકન, થાઈ, લેબનીઝ કે ઇટાલિયન જેવું ઇન્ટરનેશનલ ફૂડ મગાવતા થયા છે. તેમાં પણ ભારતીય સ્વાદનું ફયુઝન તો તેમને જોઈએ જ છે.

time-read
5 dak  |
Abhiyaan Magazine 25/01/2025
ફૂડ સ્પેશિયલ
ABHIYAAN

ફૂડ સ્પેશિયલ

મસાલાની સ્વામિની ચિત્રા બેનર્જીનું જાદુઈ કથાનક

time-read
2 dak  |
Abhiyaan Magazine 25/01/2025
ફૂડ સ્પેશિયલ
ABHIYAAN

ફૂડ સ્પેશિયલ

ગુણોનો ગુણાકાર ગોળ

time-read
4 dak  |
Abhiyaan Magazine 25/01/2025
મહાકુંભ : ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પર્વ
ABHIYAAN

મહાકુંભ : ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પર્વ

થાક લાગે જ એવું જરૂરી નથી કોઈ વખત સફરનો કહૂંબો ચડે.

time-read
3 dak  |
Abhiyaan Magazine 25/01/2025
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 dak  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 dak  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 dak  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 dak  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 dak  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 dak  |
Abhiyaan Magazine 11/01/2025