આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વનાં દેશોની પોતાની વિદેશનીતિ અને દ્વિપક્ષીય સંબંધો પણ સ્વતંત્ર નથી હોતા, તેનું તાજું ઉદાહરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની ફ્રાન્સની સત્તાવાર મુલાકાત સમયે જોવા મળ્યું. એક તરફ તેમનું પેરિસમાં ભવ્ય સ્વાગત કરાયું, સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા, બ્રેસ્ટિલ પરેડના મુખ્ય મહેમાન બનાવાયા અને ભારત સાથે મહત્ત્વપૂર્ણ સમજૂતીઓ કરાઈ અને ત્યારે જ ફ્રાન્સના સ્ટ્રાસબર્ગ શહે૨માં યુરોપિયન યુનિયનની સંસદમાં મણિપુરની હિંસા અંગે ભારત સરકારને રક્ષણાત્મક સ્થિતિમાં મૂકી દે તેવો ઠરાવ પસાર કરાયો. ૭૦૫ સાંસદો ધરાવતી ૨૬ યુરોપિયન દેશોની આ સંસદની પાંચ પોલિટિકલ પાર્ટીઓ કે જે સંસદના ૮૦ ટકા જેટલી સંખ્યા ધરાવે છે, તેમણે એકસૂરે જે ઠરાવ પસાર કર્યો તેમાં ભારતના ઉત્તર-પૂર્વના રાજ્યમાં ચાલી રહેલી હિંસા અને વર્તમાન સ્થિતિ અંગે કડક શબ્દો વાપરીને ભારત સરકારને યોગ્ય પગલાં લેવા સૂચવ્યું હતું. આ ઉપરાંત ભારતમાં લઘુમતીઓ પર દમન, ધાર્મિક અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ, વિરોધીઓને દબાવવા માટે કાયદાઓના દુરુપયોગ, પ્રેસની આઝાદીની ખરબા સ્થિતિ અને આડેધડ કરાતી ધ૨પકડો જેવા મુદ્દાઓને પણ ઠરાવ અને પ્રવચનોમાં સાંકળી લેવાયા હતા. ભારતે આની સામે એક સત્તાવાર નિવેદન દ્વારા યુરોપિયન યુનિયનમાં આ પ્રકારના ઠરાવની કાર્યવાહી સામે વિરોધ નોંધાવીને મણિપુરની ઘટનાને ભારતનો આંતરિક મામલો ગણાવી યુરોપિયન યુનિયનમાં કોઈ પણ પ્રકારના હસ્તક્ષેપને અસ્વીકાર્ય કહી દીધો છે, પરંતુ આ જે પ્રકારે થયું અને જે સમયે થયું તેને જરૂર અવગણી શકાય તેમ નથી.
Bu hikaye ABHIYAAN dergisinin July 29, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin July 29, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!