કોઈ માણસ પોતાનીમાતાનું ઋણ પૂરેપૂરું ચૂકવી શકતો નથી. મોટા ભાગે તો માણસ પોતાની માતાના કોઈ ઋણનું વ્યાજ જ ચૂકવી શકે છે - મુદ્દલ તો તે કદી ભરપાઈ કરી શકતો જ નથી. અભણ સ્ત્રી સારી માતા બની ના શકે એવું આપણે માનતા થયા હતા. આપણો ખ્યાલ એવો હતો 'તે કદાચ હજુ પણ છે કે જે સીને બાળઉછેર અને બાળશિક્ષણનું પૂરું જ્ઞાનના હોય તે કેવી રીતે સારી માતા બની શકે? આથી આપણે માતવા લાગ્યા કે શિક્ષિત માતા બાળકની શ્રેષ્ઠ માતા બનીશકે અને હવે આપણે જોઈ રહ્યા છીએ કે શિક્ષિત માતા બાળકની વધુ સારી શિક્ષિકા બની રહે છે, પણ વધુ સારી માતા બનતી તથી.
માતા અભણ હોય કે ભણેલી હોય, તેની હૃદયની કેળવણી ઓછી હશે તો તે સારી માતા બની નહીં શકે. શિક્ષણને આમાં કાંઈ લેવાદેવા નથી. સ્ત્રી જો માત્ર શરીરથી માતા બની હશે, પણ મત અને હૃદયથી માતા બની નહીં હોય તો તે બાળકની સારી માતા બની નહીં શકે, કારણ કે તે બાળકને, તે બાળક છે તે ખાતર જ ચાહતી નથી. તે બાળકને મર્યાદિત અર્થમાં ચાહે છે - પોતાની એક મિલકત તરીકે! પતિને શું કે બાળકને શું - તેને જ્યારે મિલકત તરીકે ચાહવામાં આવે, માલિકીપણાની ભાવનાથી ચાહવામાં આવે ત્યારે તે ચાહતમાં પ્રેમના શ્રેષ્ઠ અંશો સંભવી શકતા નથી.
Bu hikaye ABHIYAAN dergisinin March 02, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin March 02, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!