
મા નર્મદાની પરિક્રમાઓ કરીને આપણી સામે નર્મદાનું સૌન્દર્ય ખોલી આપનાર અમૃતલાલ વેગડને પરિક્રમા દરમિયાન મળેલા એક સાધુએ કહ્યું કે, “સ્વાદ જીભમાં છે કે ગુલાબજાંબુમાં? જો સ્વાદ જીભમાં હોય તો ગુલાબજાંબુ ખાધા વિના પણ એનો સ્વાદ આવવો જોઈએ અને જો સ્વાદ ગુલાબજાંબુમાં જ હોય તો ગુલાબજાંબુ પડ્યું હોય તો પણ એનો સ્વાદ આવવો જોઈએ..પણ આવું થતું નથી. એનો અર્થ એ કે સ્વાદ જીભમાં પણ નથી અને સ્વાદ ગુલાબજાંબુમાં પણ નથી. સ્વાદ જાંબુ અને જીભના ‘યોગ’માં છે.’’
યોગ એટલે આ જોડાણ. ‘યોગ’ શબ્દ ‘યુ’ ધાતુ પરથી આવ્યો છે. સંસ્કૃતમાં ‘યુ’ એટલે ‘જોડાવું’-to join. ને કેવો સરસ સંયોગ છે કે ઇંગ્લિશમાં ‘use’એટલે વાપરવું-ઉપયોગમાં લેવું. શરીર અને મનનું જોડાણ કરતાં શીખવું એટલે યોગ, જ્ઞાનને રોજેરોજના કર્મમાં useકરતાં શીખવું એટલે યોગ. જ્ઞાન, કર્મ, પ્રેમ, મન અને શરીરનું સંતુલન સાધીને પરમતત્ત્વ સાથે સેતુબ્રિજ બાંધવાનું એન્જિનિયરિંગ એટલે ‘યોગ’.
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 29/06/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 29/06/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap

રાજકાજ
ટ્રમ્પ-ઝેલેન્સ્કીના ઉગ્ર સંવાદ પછી વૈશ્વિક પરિદૃશ્ય કઈ દિશામાં?

સ્ત્રી-પુરુષ સમાનતા - મંઝિલ હજુ દૂર
આપણા દેશમાં સ્રી અને પુરુષ વચ્ચેની વિષમતા હંમેશ જોવા મળે છે.

સ્ત્રી સશક્તિકરણ સ્વપ્ન કે હકીકત?
મહિલા દિન વિશેષ

સારાન્વેષ
એમેલિયા પેરેઝ : જેન્ડરની જંજાળ, કળામાં કકળાટ

આસ્થા અમીટ છે, તેને મિટાવી ન શકાય
જે મારી બંસરી ધિક્કારતા એ માણવા લાગ્યા, સુદર્શન હાથમાં લીધા પછીનો ફર્ક તો જુઓ.

સંદર્ભ
કેજરીવાલના કેગના રિપોર્ટમાં શરાબ કૌભાંડની કહાણી

રાજકાજ
શીખવિરોધી હિંસામાં સજ્જન કુમારને બીજી વખત આજીવન કારાવાસ

માલધારીઓએ ગાંડા બાવળથી મુક્ત કર્યું ગુગરિયાણા ગામ
ગાંડા બાવળના કારણે પૂરતું ઘાસ ઊગતું નથી

રસોડાની રાણી'નો કાંટાળો ખિતાબ
કેટલીક વાતો કહેવી પડે છે, શક્ય તેટલા ઊંચા અવાજે, વારંવાર કહેવી પડે છે. ન સંભળાય ત્યાં સુધી, ન સમજાય ત્યાં સુધી કહેવી પડે છે.

રાજકાજ
શરાબ નીતિ અંગે કેગનો રિપોર્ટ કેજરીવાલની મુશ્કેલી વધારશે