દુનિયા દિવસે દિવસે નાની થઈ રહી છે. ઝડપી વાહનવ્યવહાર સુવિધાને કારણે લોકો વચ્ચેનું ભૌગોલિક અંતર ઘટી રહ્યું છે તો સંદેશવ્યવહાર ક્ષેત્રે થયેલી ક્રાંતિને પગલે વિચારોનું આદાનપ્રદાન બહુ સરળ બની ગયું છે. એ રીતે બે અલગ અલગ ખંડમાં રહેતી પ્રજા પણ એકમેકને મળ્યા વગર એમની સંસ્કૃતિથી પરિચિત થવા લાગી છે. હથેળીમાં સમાઈ જતા મોબાઈલ ફોને સંદેશવ્યવહાર અને દુનિયાભરમાં બનતી જાતજાતની ઘટનાઓ વિશેની માહિતી સાથે મનોરંજનની પણ વિશાળ સૃષ્ટિ દરેક વ્યક્તિની આંખ સામે લાવીને મૂકી દીધી છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin September 19, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin September 19, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap