પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...
Chitralekha Gujarati|October 28, 2024
અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાં જમા થયેલું પાણી છોડવામાં થયેલી ક્ષતિએ વડોદરાને ડુબાડ્યું હતું. આટલા દિવસો પછી હજી અત્યારે પણ એનાં પરિણામ દેખાઈ રહ્યાં છે ખાલીખમ બજાર રૂપે.
નિતુલ ગજ્જર (વડોદરા)
પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...

જે શહેરનો નવરાત્રિનો ઉત્સાહ જગવિખ્યાત છે ત્યાંની નવરાત્રિ તો આ વર્ષે ઝાંખી જ રહી. જ્યાં દર વર્ષે નવરાત્રિથી લઈ દિવાળીના દિવસો સુધી પગ મૂકવાની જગ્યા ન હોય એ બજારોના રસ્તા ખાલી પડ્યા છે. જ્યાં દુકાનદાર સાંજ પડ્યે બોલી બોલીને થાકી જતા હોય એ દુકાનોમાં આ વર્ષે બોણી થતાં સાંજ પડી જાય છે.

આ પરિસ્થિતિ ગુજરાતના કલ્ચરલ કૅપિટલ વડોદરાની છે. આ ચોમાસા દરમિયાન વડોદરામાં ભારે વરસાદને કારણે ઉપરા ઉપરી ત્રણ વખત પૂરની સ્થિતિ ઊભી થતાં હજારો લોકોના માલસામાન સાથે શહેરનો ઉત્સાહ પણ ધોવાઈ ગયો છે.

ગુજરાતના ઘણાખરા વિસ્તારો માટે આ વર્ષનું ચોમાસું બહુ ભારે રહ્યું, જેના પગલે રાજ્યમાં ઠેર ઠેર પાણી ભરાયાં હતાં. એમાં પણ વડોદરામાં તો આ વર્ષે વરસાદે માઝા મૂકી.

જુલાઈના છેલ્લા સપ્તાહ દરમિયાન વડોદરામાં જાણે બારે મેઘ ખાંગા થયા અને આખું શહેર પાણી. પાણી થઈ ગયું. કામધંધે ગયેલા લોકો માંડ માંડ જીવના જોખમે પોતાના ઘરે પહોંચી શક્યા. ત્યાર બાદ જન્માષ્ટમીના દિવસે ફરી એક વાર મેહુલિયો ત્રાટક્યો. એ વખતે તો ગુજરાતભરમાં ભારે વરસાદ હતો એટલે દરેક શહેરની સ્થિતિ લગભગ એકસરખી હતી. જો કે વળતા દિવસે વડોદરાના જિલ્લા પ્રશાસને ડેમમાંથી આડેધડ પાણી છોડતાં આખું શહેર પાણીમાં ડૂબ્યું. અનેક લોકોનાં ઘરમાં આઠ-દસ ફૂટ સુધી પાણી ભરાતાં સેંકડો લોકો પોતાનો જીવ બચાવવા જે હાથમાં લાગ્યું એ લઈ અગાશી માથે ચડી ગયા. વડોદરામાં ચાર દિવસ આ જ હાલત રહી. એક દિવસ તો વડોદરાના પૂર્વ અને પશ્ચિમ બન્ને વિસ્તાર વચ્ચે સુદ્ધાં સંપર્ક કપાઈ ગયો હતો. શહેરમાં આવવાના તમામ રસ્તા સુધી પહોંચવું પણ લગભગ અશક્ય બન્યું હતું.

વિશ્વામિત્રી નદીના પટમાં જ થયેલાં ગેરકાયદે બાંધકામને કારણે પાણીનો પ્રવાહ અવરોધાયો એ પણ પૂરનું મહત્ત્વનું કારણ હતું.

Bu hikaye Chitralekha Gujarati dergisinin October 28, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Chitralekha Gujarati dergisinin October 28, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

CHITRALEKHA GUJARATI DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
ભાંગી મારી જન્મોજનમની ખામી
Chitralekha Gujarati

ભાંગી મારી જન્મોજનમની ખામી

ખૂબી વધારે છે કે ખામી એ ગણતરી ક્યાં કરી? જેવો હતો એવો મેં એને દિલથી અપનાવ્યો હતો.

time-read
2 dak  |
February 17, 2025
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

કઈ તરફનો ઝુકાવ રાખવો એ જે-તે માણસના હાથની વાત છે.

time-read
1 min  |
February 17, 2025
સફળતાની ઠોકર વાગે ત્યારે!
Chitralekha Gujarati

સફળતાની ઠોકર વાગે ત્યારે!

તમે પહેલી વાર કાર ચલાવી હશે ત્યારે તમને યાદ હશે કે તમે અત્યંત સાવચેતીપૂર્વક ડ્રાઈવિંગ કર્યું હશે, પરંતુ જેમ જેમ કારની ગતિ વધી હશે એમ તમારો આત્મવિશ્વાસ પણ વધ્યો હશે. એ જ ગતિ અતિ આત્મવિશ્વાસ તરફ લઈ જાય છે. અકસ્માતની સંભાવના એ જ વખતે સૌથી વધુ હોય છે જ્યારે અતિ આત્મવિશ્વાસ હોય.

time-read
5 dak  |
February 10, 2025
આ દવાનો ડોઝ ટ્રમ્પ ભારતને પણ આપશે?
Chitralekha Gujarati

આ દવાનો ડોઝ ટ્રમ્પ ભારતને પણ આપશે?

મધ્ય તથા દક્ષિણ અમેરિકાના ગેરકાયદે વસાહતીઓને દેશ બહાર કાઢી મૂકવાની શરૂઆત કરી ટ્રમ્પે આવનારા દિવસોમાં એમના એજન્ડાના અમલ વિશે બધાને વિચારતાં કરી દીધા છે.

time-read
4 dak  |
February 10, 2025
સિમ્પ્લિફાય! ઍપ્લિકાય!
Chitralekha Gujarati

સિમ્પ્લિફાય! ઍપ્લિકાય!

અલ્બર્ટ આઈનસ્ટાઈન હંમેશાં એક જ રંગનાં, એક જ પ્રકારનાં કપડાં પહેરતો.તેનો પ્રશ્ન, ‘વ્હાય મેક ઈટ કૉમ્પ્લિકેટેડ?'

time-read
5 dak  |
February 10, 2025
રોબોટ વડે થતી ઘૂંટણની શસ્ત્રક્રિયા વિશે તમારે જાણવા જેવું
Chitralekha Gujarati

રોબોટ વડે થતી ઘૂંટણની શસ્ત્રક્રિયા વિશે તમારે જાણવા જેવું

રોબોટિક પદ્ધતિ વડે કરાયેલા ઑપરેશનમાં દર્દીની રિકવરી સમયમાં ફરક પડેછે?

time-read
2 dak  |
February 10, 2025
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

સમજદાર લોકો આથી મૌન ધારણ કરે છે. હોશિયાર વ્યક્તિ સચોટ શબ્દમાં બોલે છે, જ્યારે મૂર્ખાઓ દલીલબાજીમાં ઊતરી પડે છે.

time-read
1 min  |
February 10, 2025
સરનામું પણ આગવી ઓળખ છે!
Chitralekha Gujarati

સરનામું પણ આગવી ઓળખ છે!

અહીં હરએક ચહેરો ઊડતી અફવા છે અહીં હરકોઈ જીવે છે સરનામાંમાં

time-read
2 dak  |
February 10, 2025
લેટ્સ બ્રેક બેરિયર્સ...રોક ધ વર્લ્ડ!
Chitralekha Gujarati

લેટ્સ બ્રેક બેરિયર્સ...રોક ધ વર્લ્ડ!

ચાલો, પોતાને સમય આપીએ, પોતાની પર અને જીવન પર પ્રેમ કરીએ,કારણ કે આપણે ખુશ તો આખું ઘર ખુશ. સો લેટ્સ ગો! ટ્રાવેલ! એક્સપ્લોર! સેલિબેટ લાઈફ! સેલિબેટ વુમનહૂડ!

time-read
5 dak  |
February 03, 2025
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

ક્યારેક એ સફળતા અને નિષ્ફળતા તેમ જ જીવન અને મૃત્યુ વચ્ચેનું નિમિત્ત પણ બની શકે છે.

time-read
1 min  |
February 03, 2025