દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ઘરની સાફસફાઈ કર્યા પછી મિષ્ટાન્ન અને ફરસાણમાં નવું શું બનાવીએ એ વિચાર લગભગ દરેક મહિલા માટે યક્ષ પ્રશ્ન બની જાય છે. ત્યારે પ્રિયદર્શિની એની સખીઓ માટે લઈને આવી છે એવાં બે વ્યંજન જે ગુજરાતની ફેમસ ડિશ પણ છે, સાથે જ નાનાથી લઈને મોટા બધાંને મનપસંદ છે.
તો ચાલો જાણીએ, ઘરે કંદોઈ જેવો જ ક્રિસ્પી મોહનથાળ અને મસાલા ભાખરવડી બનાવવાની યુનિક રીત.
મોહનથાળ
સામગ્રી
ત્રણ કપ (પ૦૦ ગ્રામ) ચણાનો કરકરો લોટ, પ૦૦ ગ્રામ દેશી ઘી, એક કપ દૂધ, ૪૦૦ ગ્રામ સાકર, કેસરના દસ-બાર તાંતણા, એક ચમચી જાયફળનો પાવડર, એક ચમચી એલચી પાવડર, ઑરેન્જ ફૂડ કલર એક ચમચી, મગજતરી એક ટેબલ સ્પૂન, પાણી જરૂર પ્રમાણે (ચાસણી બનાવવા માટે).
રીત
*સૌપ્રથમ ચણાના લોટને સારી રીતે મોટા વાસણમાં ચાળી લો.
*ત્યાર બાદ એમાં જરૂર પ્રમાણે દૂધ અને ઘી ઉમેરીને ધાબો (હાથેથી બરાબર મસળીને મિક્સ કરવું) આપી દો.
*અડધો કલાક માટે આ ધાબો આપેલા લોટને એક બાજુ ઢાંકીને મૂકી દો. બીજી બાજુ, દૂધમાં કેસરના તાંતણા પલળવા માટે મૂકો.
* જ્યાં સુધી લોટ બરાબર મિક્સ થાય ત્યાં સુધી એક મોટી તપેલીમાં સાકર ડૂબે એટલું પાણી લઈને ધીમા ગૅસ પર ચાસણી બનાવો.
* એમાં એક ચમચી ઑરેન્જ ફૂડ કલર ઉમેરો. ચાસણી ઘટ્ટ થાય એટલે આંગળીનાં ટેરવાં પર રાખીને ચેક કરો. જો દોઢ તારની ચાસણી બની ગઈ હોય તો ગૅસ બંધ કરો.
*યાદ રાખો, ચાસણી વધારે તારની બની જશે તો મોહનથાળ ખાવામાં નરમ નહીં બની શકે. મોહનથાળ બનાવતી વખતે ચાસણી પરફેક્ટ બનવી જરૂરી છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin October 28, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin October 28, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...
સંસદનું વધુ એક સત્ર ઝાઝાં કામકાજ વગર પૂરું થઈ ગયું. ગૌણ મુદ્દે લડાઈ-ઝઘડા વહોરીને, એમાં સમય વેડફીને સાંસદો મહત્ત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરવાનું ટાળે છે. એટલું જ નહીં, પ્રજાના પ્રતિનિધિ તરીકે સંસદભવનમાં એમના અવાજને વાચા આપવાની ફરજ પણ ચૂકી જાય છે. આમાં પછી જન સામાન્યને રાજકારણીઓ પર ભરોસો કેમ બેસે?
જસ્ટ, એક મિનિટ...
ધીરજ અને આશાવાદીપણાનો અભિગમ આવા ઉત્સાહભંગની હાલતમાંથી ઉગારી શકે છે.
સંતાન હોવાં જોઈએ કે નહીં?
દિવસો એને ઘણાય અમૂલા દીધા અમે એનાથી દૂર એક ઘડી ના રહ્યા અમે સંતાન ના હોવાની પીડા એટલી ગમી સંતાનની જ જેમ ઉછેરી પીડા અમે.
જલસાઘર
ભારતીય સંગીતનાં બે અણમોલ રતન ખોવાયાં...
કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...
ઘરેલુ હિંસાના ઘણાખરા કેસમાં સ્ત્રી જ વિક્ટિમ હોય છે, પણ ક્યારેક આવું બને તો?
બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!
મેનોપોઝને એક કુદરતી પ્રક્રિયા તરીકે સ્વીકારો, નહીં તો નાહકનાં દુઃખી થશો.
સ્વાસ્થ્યવર્ધક છે કાળા તલનું કચરિયું.
આખા વરસની શક્તિ શરીરમાં ભરી લેવાની ઋતુ છે આ.
મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક
આજની યુવાપેઢી ખેતીથી દૂર ભાગી રહી છે. પરિવારનાં ખેતર સંભાળવા કોઈ જ ન હોય એવાં અનેક કુટુંબ છે ત્યારે રાજકોટની એક સ્ત્રી પચાસ વીઘાંની ખેતી સંભાળીને આજની પેઢીને નવી દિશા બતાવી રહી છે.
શેતરંજની દુનિયાનો નવો સિતારો...
ચોસઠ પ્યાદાંની દુનિયામાં માત્ર અઢાર વર્ષની વયે ડી. ગુકેશે મેળવેલી સિદ્ધિની સરાહના દુનિયાના ચેસ ચૅમ્પિયનોએ જ નહીં, પણ બીજા સેંકડો લોકોએ કરી. કેવી રીતે એણે આ લડાઈ જીતી, કોણ કોણ હતા એના સારથિ, શું હતી એની વ્યૂહનીતિ... એ જાણવું રસપ્રદ છે.
સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...
પ્રયાગરાજ સહિતનાં રેલવેસ્ટેશનના રિ-મોડેલિંગ કરવા ઉપરાંત મુલાકાતીઓ માટે અનેક સ્થળે ટેન્ટ સિટી ઊભી થઈ રહી છે, તો આખી ‘સંગમ નારી′ ઠેર ઠેર ભીંતચિત્રોથી સજી રહી છે. શ્રદ્ધાળુઓ પ્રચારારાજમાં અનેક પ્રાચીન મંદિરનાં દર્શન કરી શકશે.