CATEGORIES
Kategoriler

અડીખમઃ વાવાઝોડાની અસર બાદ પણ આંબાવાડિયાં ફરી ઊભાં થયાં
ત્રણ વર્ષ પહેલાં ગીર સોમનાથ જિલ્લામાં તાઉતે વાવઝોડાએ તબાહી મચાવી હતી અને જિલ્લામાં લાખો વૃક્ષો જમીનદોસ્ત થયાં હતાં

ચોમાસાની સિઝનમાં બહારનું ખાવાનું ટાળવું જ હિતાવહ
ચોમાસાની સિઝન શરૂ થતાં જ પાણીજન્ય રોગોમાં વધારો

પાંચ રાજ્યને વંદે ભારત એક્સપ્રેસની ભેટઃ PM મોદીએ લીલી ઝંડી બતાવી
આજની પાંચ ટ્રેન ઉમેરાતાં વંદે ભારત ટ્રેનની સંખ્યા હવે ૨૭ પર પહોંચી

રાજ્યના છ હજાર ઈજનેર સહિત ૪૬ હજારથી વધુ વીજ કર્મચારી આજે માસ સીએલ પર, રિપેરિંગ કાર્ય અટવાશે
‘અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ'નો ટેકો, મેઈન લાઈનમાં સમસ્યા સર્જાય તો કોઈ રિપેર કરવા નહીં જાય

બોલીવૂડમાં નથી આવવું: આરોહી પટેલ
આરોહી એક એક્ટરની સાથે જ પ્રોડ્યૂસર અને વીડિયો એડિટર પણ છે

વરસાદ દરમિયાન ઉત્તર-પશ્ચિમ ઝોનના આ ૭૧ રોડ પર ખાસ સાવધાન રહેજો
કેટલાક રોડમાં ખોદકામ કરેલા ભાગને રી-ઈન્સ્ટેટમેન્ટ કરાયો છે તો અમુક રોડમાં લેવલિંગ વર્ક પૂરું કરાયું છે, પરંતુ રી-ઈન્સ્ટેટમેન્ટ કામગીરી બાકી છે તો ક્યાંક ક્યાંક રોડ પર રી-ઇન્સ્ટેટમેન્ટની કામગીરી ચાલી રહી છે

કુબેરનગર કે પછી ‘દિવ-દમણ'? લારીમાં ખલ્લેઆમ વેચાતો દારૂ, ધમધમતો બિયર બાર
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે છારાનગર ખાતે લારીમાં વેચાતા દારૂ-બિયરનો જથ્થો ઝડપી પાડ્યોઃ પોલીસે રેડ કરીને દારૂડિયા સહિત છ શખ્સને ઝડપી પાડ્યા

રોજ શંખનાદ કરવાથી તમે રહેશો એકદમ હેલ્ધી
રોજ શંખ વગાડવાથી મગજમાં લોહીનો સંચાર થાય છે અને તેનાથી સ્ટ્રેસ લેવલ કંટ્રોલમાં રહે છે

બે લફરાં માફ કર્યા બાદ પણ ત્રાસ આપતા પતિ સામે પત્નીએ આખરે ફરિયાદ નોંધાવી
લગ્નજીવનનાં ૩૦ વર્ષ બાદ પણ મહિલાની હાલત કફોડીઃ ટેબલ પર ફોટોફ્રેમ મૂકવા બાબતે પતિએ પત્ની પર હુમલો કર્યો હતો

બકરી ઈદઃ ગુરુવારે ૨૩ વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશન ખાતે ખાસ પાણી પુરવઠો અપાશે
સવારના સાડા પાંચ વાગ્યાથી છ વાગ્યા સુધી લોકોને પાણી આપવામાં આવશે

સ્કિલ: અમદાવાદમાં યુરો ગેમનું આયોજન
યુરો ગેમ્સ યુદ્ધ પછી જર્મનીમાં ઉદ્ભવી હતી અને સમગ્ર યુરોપમાં પ્રસિદ્ધ બની

મધ્ય ઝોનમાં ગંદકી સહિતના મામલે દસ દિવસમાં રૂ. ૧,૯૦,૩૦૦નો દંડ વસૂલાયો
જાહેર રોડ પર કચરો ફેંકતા સાત એકમને તાળાં મારી દેવાયાં

કાશ્મીરમાં છ સ્થળ પર NIAના સાગમટે દરોડા
શ્રીનગરમાં દેશ વિરોધી અને અલગાવવાદી ગતિવિધિઓ માટે સોશિયલ મીડિયાના દુરુપયોગ બાબતે રાજ્ય તપાસ એજન્સી(એસઆઇએ)એ ઘાટીના ચાર જિલ્લાઓમાં છ જગ્યા પર રેડ પાડી હતી

વજન ઘટાડવાના મહાઅભિયાનમાં આ વસ્તુઓનું સેવન જરૂર કરો
જો તમે એક સખત ડાયટ પ્લાનને ફોલો નથી કરી શકતા તો યોગ્ય એ જ રહેશે કે થોડો એવો આહાર લો, જે ખાવાથી સ્થૂળતા ઘટાડવામાં સરળતા રહે છે

અમદાવાદીઓ આખું અઠવાડિયું હળવા વરસાદ માટે તૈયાર રહેજો
આજે સુરત, ભરૂચ અને ગીર-સોમનાથમાં ભારે વરસાદ પડવાની શક્યતાઃ ઉમરગામમાં ર૪ કલાકમાં છ ઈચ વરસાદ

નિકોલ રિંગરોડ પર ટિફિન આપી ઘરે પરત ફરી રહેલા વૃદ્ધની છરીના ઘા ઝીંકીને હત્યા
હત્યા પાછળનું રહસ્ય અકબંધ, પોલીસે ભેદ ઉકેલવા માટે ચક્રો ગતિમાત કર્યાં

ફૂટ ઓવરબ્રિજ: મેયરના હસ્તે શાહીબાગ સ્વામિનારાયણ મંદિર પાસે બ્રિજનું ભૂમિપૂજન
અમદાવાદમાં રાહદારીઓ સુરક્ષિતપણે ટ્રાફિકથી વ્યસ્ત રોડ ઓળંગી શકે તે માટે ફૂટ ઓવરબ્રિજ પ્રોજેક્ટ પણ તંત્ર દ્વારા હાથ ધરાયો

કમોસમી વરસાદથી શાકભાજીના ભાવ ફરી આસમાનેઃ ગૃહિણીઓ ત્રાહિમામ્
બિપરજોય વાવાઝોડાના કારણે શાકભાજીને મોટું નુકસાનઃ બહારથી આવતાં શાકભાજીની આવકમાં પણ ભારે ઘટાડો

પરિણીતા ગુમ થવા મુદ્દે ૧૪ શખ્સોએ યુવકનું અપહરણ કરી માર માર્યો
યુવકનું અપહરણ કરી બેરહેમીથી માર મારી પ૫ હજાર રૂપિયા બળજબરીથી કાઢી લીધા

મ્યુનિ. તંત્ર દ્વારા છેલ્લા સાત દિવસમાં ૮૯ ખાધપદાર્થોના નમૂના લેવાયા
તંત્રે રૂ. ૯૫ હજારનો દંડ વસૂલીને ૩૧૨ કિલો અને ૨૯૦ લિટર બિનઆરોગ્યપ્રદ ખાધપદાર્થનો નાશ કર્યો

જાહેરમાં ગંદકી કરવા બદલ ગોતાની ટાઇલ્સ-પ્લાયવૂડની દુકાનને તંત્ર દ્વારા ‘સીલ’ મરાયું
તંત્રે સાડા દસ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી રૂ. પર,૭૦૦નો દંડ વસૂલ્યો

લિકર કિંગની ગજબ ટેકનિકઃ બેડરૂમમાં ભોંયરું બનાવી દારૂનો જથ્થો સંતાડ્યો
ગોમતીપુરમાં રેડ વખતે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પણ ચોંકી ઊઠી: લાખો રૂપિયાના દારૂના જથ્થા સાથે સગીર સહિત ત્રણને ઝડપી પાડ્યા, રસોડામાં પણ ગુપ્ત ખાનું બનાવીને દારૂ સંતાડ્યો હતો

ગૂગલ ગુજરાતમાં ગ્લોબલ ફિનટેક સેન્ટર ખોલશેઃ મોદીને મળ્યા બાદ પિચાઇની જાહેરાત
ગૂગલના સીઈઓએ મોદીને મળવું સન્માનની વાત ગણાવી

‘મેં ત્રણ મર્ડર કર્યાં છે, તું છૂટાછેડા નહીં આપે તો હું તારું પણ મર્ડર કરી નાખીશ!'
ધમકી અને ત્રાસથી કંટાળીને યુવતીએ ઉંદર મારવાની દવા પીધા બાદ ગળે ફાંસો ખાઈ આત્મહત્યાની કોશિશ કરી: હાલત ગંભીર યુવક પરિણીત હોવા છતાં પીડિત યુવતી સાથે કોર્ટ મેરેજ કર્યાં હતાં યુવકની પહેલી પત્ની પણ તેને માર મારતી હતી

બાપુનગર લૂંટઃ રથયાત્રાના દિવસે જ બાઈક ચોર્યું અને પાંચ કલાક ‘શિકાર’ની રાહ જોઈ
લુટારુ ટોળકી અન્ય શહેરમાંથી આવી હોવાની પોલીસને આશંકાઃ બાઈકની ચોરી કર્યા બાદ બાપુનગરમાં સલામત જગ્યા શોધી સંતાડ્યું

પ્રેમ માટે તમન્ના ભાટિયાએ તોડ્યો પોતાનો નિયમ
તમન્નાએ તેની ૧૮ વર્ષની એક્ટિંગની કરિયરમાં કદી પણ કિસિંગ સીન નથી આપ્યા

‘મેજિકલ’ મેથીના દાણા છે અતિગુણકારી
મેથીના દાણા દાળ, કઢી અને અન્ય શાકના વઘારમાં માત્ર સ્વાદ વધારવાનું જ નહીં, ખોરાકને સુપાચ્ય બનાવવાનું કામ પણ કરે છે

સીલિંગ: પૂર્વ ઝોનમાં ૨૫૯ એકમને પ્રોપર્ટી ટેક્સ વિભાગે તાળાં માર્યા
પ્રોપર્ટી ટેક્સની રકમ ન ભરતા કરદાતાઓ સામે સીલિંગ ઉપરાંત સરકારના ચોપડે બોજા નોંધ, જપ્તી તથા હરાજી સુધીનાં કડક પગલાં લેવાશે

‘અસુરક્ષિત’ રેલવે સ્ટેશનઃ પેસેન્જર્સ સતત લૂંટાય છે પણ પોલીસ મૂકપ્રેક્ષક
રેલવે પોલીસ સ્ટેશનમાં ચાર મોબાઈલ ફોનની ચોરી તેમજ એક સોનાની ચેઈનની ચોરીની ફરિયાદઃ સિક્યોરિટી સજ્જ હોવા છતાં પણ ચોરીનું પ્રમાણ ઘટતું નથી

યુવતી સાથે બોલવાના મુદ્દે ત્રણ યુવકોએ વિધાર્થીને ફટકાર્યો
રાતના દસ વાગ્યાની આસપાસ યુવકનો ફોન આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે તું રિંગરોડ પાસે આવી જા, મારે તારી સાથે વાતચીત કરવી છે