CATEGORIES
Kategoriler
યુપીમાં વરસાદે વિનાશ વેર્યો: કુલ ૩૧ લોકોએ જીવ ગુમાવ્યા
મધ્યપ્રદેશ, યુપી અને દિલ્હી સહિત અનેક રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી
સીરિયાની રાજધાની પર ઈઝરાયલનો હવાઇ હુમલો: પાંચ સૈનિકનાં મોત
સીરિયા અને લેબનાનમાં સહયોગીને હથિયાર પહોંચાડવા માટે ઇરાન દ્વારા હવાઈ આપૂર્તિને રોકવા માટે ઇઝરાયલે સીરિયન એરપોર્ટ પર હુમલા તેજ કર્યા
મોદી@72: વડા પ્રધાને પોતાના જન્મદિને નામિબિયાથી ચિત્તા લાવી ઈતિહાસ સર્જ્યો
પીએમ મોદી પર ચોમેરથી જન્મદિવસની શુભેચ્છાઓનો ધોધમાર વરસાદ
ફિઝિયોથેરપિસ્ટે 'કિસ કરવી છે’ કહી યુવતી સાથે અડપલાં કર્યાં
ચાંદખેડા ફિઝિયોથેરપી સેન્ટરમાં સારવાર લેવા યુવતી જતી હતી
રૂ.૬૦ માટે ફોર્ચ્યુનર કારમાં આવેલા ચાર શખ્સે કેશિયરને માર મારીને તોડફોડ કરી
નાસ્તાના ૬૦ રૂપિયા ઓછા આપ્યા હતા, જેથી કેશિયરે તેમની પાસે રૂપિયા માગતાં મામલો ઉગ્ર બન્યો
રાજ્યભરમાં વરસાદી માહોલઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતમાં અનરાધારઃ ઉમરગામમાં સૌથી વધુ છ ઈચ વરસાદ, અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી
PMના જન્મદિવસે મહારક્તદાન શિબિરનું આયોજન
શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ-અડાલજ, સ્વામિનારાયણ મંદિર-અડાલજ અને અન્નપૂર્ણા ભોજનાલય દ્વારા વડા પ્રધાનના જન્મદિવસે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
ઈંગ્લેન્ડની અંતિમ ટી-૨૦માં મોટી જીતઃ ભારતીય મહિલા ટીમે શ્રેણી ૧-૨થી ગુમાવી
ભારતીય મહિલા ટીમની શરૂઆત સારી નહોતી રહી અને ટીમે માત્ર ૩૫ રનના કુલ સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી
અરુણાચલના પર્વતારોહક તાપી મીરાં સાથી સાથે રહસ્યમય રીતે ગાયબ
૧૬ કે ૧૭ ઓગસ્ટના રોજ તેમણે આધાર શિબિરથી આગળ વધવાનું શરૂ કર્યું હતું: શોધ અભિયાન તેજ બનાવાયું
લિવરની ઘણી સમસ્યાઓને દૂર કરે છે દ્રાક્ષ
દ્રાક્ષમાં વિટામિન, મિનરલ્સ અને એન્ટિઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે
યુક્રેનના ઇજિયમ શહેરમાં સામૂહિક કબરમાં ૪૦૦થી વધુ લાશ મળીઃ અમેરિકાની વધુ સહાયની જાહેરાત
યુક્રેનના ડેમ પર રશિયન સેનાનો મિસાઈલ હુમલો
દેશમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો, પણ એક્ટિવ કેસ વધ્યાઃ ૬,૨૯૮ નવા દર્દીઓ
કુલ એક્ટિવ કેસ વધીને ૪૬,૭૪૮ થયાઃ પોઝિટિવિટી રેટ ઘટીને ૧.૮૯ ટકા
દિલ્હીનાં એક્સાઇઝ કૌભાંડ મામલે દેશમાં ૪૦ સ્થળે EDના દરોડા
ઈડનો હવે એક્સાઈઝ પોલિસી સ્કેમ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દરોડાનો બીજો રાઉન્ડ શરૂ
તામિલનાડુમાં પીએમ મોદીના જન્મદિને જન્મનાર બાળકને સોનાની વીંટી અપાશે
૭૨૦ કિલો માછલી વિતરણનિ પણ યોજના
પતિએ ‘હું મરી જઈશ’ તેવો મેસેજ કર્યો તે પત્નીએ ઉદર મારવાની દવા પી લીધી
વ્યાજખોરોને રૂપિયા ચૂકવી ન શકતાં યુવકે જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો હતો
નદીમાં મળી આવેલી યુવકની હત્યા કરાયેલી લાશ મામલે પોલીસે FSLની મદદ લીધી
યુવકનો પલળેલો મોબાઇલ ફોન પણ એફએસએલમાં મોકલી આપવામાં આવ્યો
દારૂડિયા પતિએ અડધી રાતે પત્નીને મારીને બચકું ભરી લીધું
રે પતિને કામ વિશે પૂછતી તો તે કહેતો હતો કે તારે મને કશા વિશે પૂછવાનું નહીં આમ કહીને ઝઘડો કરીને માર મારતો હતો
નિકોલમાં રાતે મેઘરાજાએ ધબધબાટી બોલાવીઃ ચાર ઈચ વરસાદ ખાબક્યો
ચોમાસાની સિઝનનો કુલ વરસાદ ૩૮.૬૮ ઈંચ નોંધાયોઃ અમદાવાદ ખાતે સપ્ટેમ્બરમાં પણ ઉલ્લેખનીય વરસાદ વરસ્યો છે
વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા પહેલવાન બની વિનેશ ફોગાટ
શું છે રેપચેઝ રાઉન્ડ? રેપચેઝ રાઉન્ડ દ્વારા શરૂઆતના રાઉન્ડમાં હારનાર પહેલવાનને જીતવા બ્રોન્ઝ મેડલ મેડલ માટે વધુ એક તક મળે છે. તમે જે હરીફ સામે હારો અને એ હરીફ ફાઇનલમાં પહોંચી જાય તો વિપક્ષી પહેલવાનને રેપચેઝમાં ઊતરવાની તક મળે છે.
ટી-૨૦ વર્લ્ડકપ માટે વિન્ડીઝની ટીમ જાહેરઃ રસેલ-નરૈનને સ્થાન ના મળ્યું
વિશ્વકપ પહેલા વેસ્ટ ઈન્ડિઝની ટીમ તા. ૫ અને ૭ ઓક્ટોબરે બે મેચોની ટી-૨૦ શ્રેણી ઓસ્ટ્રેલિયા સામે રમશે
રિચા અને અલી ફઝલનાં લગ્નની તૈયારીઓ શરૂ
એક વર્ષ સુધી એકબીજા સાથે રિલેશનશિપમાં રહ્યા બાદ હવે આ કપલ આ વર્ષે ઓક્ટોબરમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે
જાણો સૂર્યાસ્ત પહેલાં ડિનર કરવાના શું છે ફાયદા?
સૂર્ય ઊગે ત્યારે આપણું પાચનતંત્ર સારી રીતે કાર્ય કરે છે અને સૂર્ય આથમે ત્યારે પાચનતંત્રનું કામ પણ નબળું થઇ જાય છે
યુપી, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગોવામાં ભારે વરસાદનું એલર્ટ જારી
ઉત્તરાખંડમાં આજે તમામ શાળાઓ બંધ રાખવા આદેશ
કોરોના મહામારીનો અંત હવે નજીક: WHO ચીફનો દાવો
કોવિડ-૧૯ના અંતને લઈ આનાથી સારી સ્થિતિ ક્યારેય જોવા મળી નથી: ટેડ્રોસ એડહેનોમ
ટોરન્ટો સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ: ભારત વિરોધી નારા લખ્યાં
આરોપીઓ સામે કડક પગલાં લેવા ભારત હાઈ કમિશનની માગ
વેપારીનો વિશ્વાસ કેળવીને ઠગ બાર લાખ રૂપિયાની સોનાની વીંટીઓ લઈને ફરાર
વેપારીએ ઓળખીતા મિત્ર થકી પોતાની જ દુકાન બીજા વેપારીને ભાડે આપી હતી
ગઠિયાએ બે મોબાઈલ ફોન ચોરી ગૂગલ પેથી ૭૯ હજાર ટ્રાન્સફર પણ કરી લીધા
સવારે ઊઠીને જોયું તો વિક્રમસિંહ અને તેમના ભાણિયાનો મોબાઈલ ગાયબ હતો
મંધાનાની બેટિંગે ટી-૨૦ શ્રેણીમાં ભારતની વાપસી કરાવીઃ ઈગ્લેન્ડની આઠ વિકેટે હાર
સ્મૃતિ ઉપરાંત કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ ૨૨ બોલમાં અણનમ ૨૯ રન બનાવ્યા
બાળકોને ગેસની સમસ્યાથી મુક્ત કરવા અજમાવો ઘરેલુ ઉપાય
જ્યારે બાળકોને પેટમાં ગેસ થાય છે ત્યારે તેઓ ખૂબ જ અસ્વસ્થતા અનુભવે છે અને તેઓ ખૂબ બેચેન થઈ જાય છે
દેશમાં કોરોના કેસમાં ફરી ઉછાળોઃ ૫,૧૦૮ નવા કેસ, ૧૯ સંક્રમિતોનાં મોત
કુલ એક્ટિવ કેસ ઘટીને ૪૫,૭૪૯: પોઝિટિવિટી રેટ વધીને ૧.૪૪ ટકા થયો