CATEGORIES
Kategoriler
જાતિગત વસતી ગણતરી કોંગ્રેસની સર્વોચ્ચ પ્રાથમિકતાઃ સોનિયા ગાંધી
કોંગ્રેસનાં રાજ્યોમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવીશુંઃ રાહુલ
હમાસ પર ઇઝરાયેલનો વળતો હુમલો મધ્યપૂર્વનો નકશો ધરમૂળથી બદલી નાખશેઃ નેતન્યાહુનો હૂંકાર
ગાઝા પટ્ટીની ‘સંપૂર્ણ ઘેરાબંધી’નો આદેશઃ ઇઝરાયેલે વીજળી, ભોજન, ઇંધણનો પુરવઠો અટકાવ્યો
આણંદની મહિલા ખેલાડીને સિવિલ સર્વિસ લોન ટેનિસ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
અખિલ ભારતીય સિવિલ સર્વિસ લોન ટેનિસ ટુર્નામેન્ટમાં વેટરન વુમન્સ સિંગલ્સ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું
શામળાજી નજીક ટ્રકમાં લઈ જવાતો 16.54 લાખના દારૂ સાથે એક ઝબ્બે
રૂ.24.56 લાખનો મુદ્દામાલ જપ્ત, ટ્રકચાલક ફરાર
બોર્ડર ટુ માટે આયુષ્યમાન ખુરાના, અહાન શેટ્ટીનો સંપર્ક કરાયો
કાર્તિકને મલ્ટી-સ્ટારર ફિલ્મમાં કામ કરવામાં રસ નથી
ગઠિયાઓની તરકીબ : ભાજપ પ્રમુખના નામે પાર્સલ મોકલી રોકડી કરવાનો પ્રયાસ
પક્ષ દ્વારા કાર્યકર્તાથી લઈ આગેવાનોને સતર્ક રહેવા તાકીદ કરાઇ નવસારી-ખેડામાં પ્રદેશ મંત્રીઓ પાસે પાર્સલ છોડાવવા ₹1500ની માગ કરાઇ બંને મહિલા આગેવાનોએ પ્રદેશ કચેરીએ ચેક કરતાં કારસો ખુલ્લો પડ્યો
ખડોલ (હ)માં ધોળાદહાડે ત્રાટકેલા તસ્કરો 4.43 લાખની મત્તાની ચોરી કરીને ફરાર
પોલીસે ઘરફોડનો ગુનો દાખલ કરીને ડોગ સ્ક્વોર્ડ તેમજ એફએસએલની મદદથી તપાસ હાથ ઘરી છે
નૌકાદળ પછી એર ફોર્સ પણ આજે નવા ધ્વજનું અનાવરણ કરશે
એરફોર્સ ડે પરેડમાં 72 વર્ષ પછી હવાઇ દળમાં મોટું પરિવર્તન
ભારત-કેનેડા વચ્ચેનો વિવાદ દૂર થશેઃ બ્રિટિશ PM સુનક
આશા: સુનકે કેનેડાના PM જસ્ટિન ટ્રુડો સાથે ફોન પર વાતચીત કરી
મિલેટસના પ્રિપેકેજ્ડ લોટ પર જીએસટી ઘટાડી 5% કરાયો
મોલાસિસ પરનો જીએસટી પણ 28%થી ઘટાડી 5% કરાયો
સિક્કિમના ભીષણ પૂરનો મૃત્યુઆંક વધી 56 થયો, હજુ 100 લોકો લાપત્તા
ગુમ થયેલા 23માંથી 8 સૈનિકોના મૃતદેહો મળ્યા, 30 મૃતદેહ પ.બંગાળમાં મળી આવ્યા
બાલારામમાં ‘ઉજાણી’ કેમ્પ સાઇટનું લોકાર્પણ કરાયું
ડાંગથી અંબાજી સુધી રાજ્ય સરકાર દ્વારા ટુરિઝમ સર્કિટ તરીકે વિકસાવાશે : મુળુભાઈ બેરા
સિદ્ધપુરના બિન્દુ સરોવરમાં ડોશીઓની નોમે માતૃતર્પણ માટે વિવિધ રાજ્યોમાંથી 2600 પરિવારો ઉમટ્યા
શ્રદ્ધાળુઓએ માતૃતર્પણ કરી માતૃ ઋણમાંથી મુક્તિ મેળવી ભાદરવા વદ નોમે માતૃશ્રાદ્ધ વિધિ કરી
રાજપુરના ઈન્ડસ્ટ્રિયલ એરિયામાંથી LPG રીફિલિંગનું કૌભાંડ ઝડપાયું
નંદાસણ પોલીસે રૂ. 38,500નો મુદામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો
ફિનેસ્ટા ઓપન ટેનિસ : મહિલા સિંગલ્સમાં વૈદેહી રનર્સ અપ રહી
પોણા ત્રણ કલાકના સંઘર્ષ બાદ રશ્મિકા સામે 4-6, 6-4, 6-7(5)થી હાર મળી
કાંકરેજનાચાંગા નજીક નર્મદાની કેનાલમાં પડેલાં ગાબડાંમાં માત્ર માટીકામ કરાયું
નર્મદાની મુખ્ય કેનાલમાં ભયજનક ગાબડાંમાં માટી નાંખી કામ કરાતાં તંત્ર સામે લોકોમાં રોષ
ઊંઝાના મહેરવાડા ગામના ફાર્મહાઉસમાં આધેડ પર હુમલો કરી હત્યા કરાઇ
મૃતકના પુત્રએ ઊંઝા પોલીસ મથકે અજાણ્યા ઇસમ સામે હત્યાની ફરિયાદ નોંધાવાઈ
રાજકોટમાં લાપત્તા બાળકીનો માથું છુંદેલી અને નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો
માસૂમ બાળકીને પરિવાર રાતભર શોધતો રહ્યો
પંજાબથી કારમાં હેરોઇન લાવી વડોદરાના દશરથ ગામમાં વેચનાર શખ્સ ઝડપાયો
ઝડપાયેલા શખ્સ પાસેથી રૂપિયા 5.15 લાખનું હેરોઇન મળી આવ્યુ
નર્મદાનું પૂર માનવસર્જિત અને રાહત પેકેજ મશ્કરી સમાન : શક્તિસિંહ
ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ભારત જોડો યાત્રા અંતર્ગત કાર રેલી રેલીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જોડાયા, કલેકટરને આવેદન પત્ર પાઠવી યોગ્ય પૂર પેકેટ જાહેર કરવા માગણી કરાઈ
જુનાગઢના દત્તાત્રેય શિખર પર હુમલો કરનારા સામે ફરિયાદ નોંધવા માગણી
શિખર પર હુમલા મામલે જુના અખાડા, અગ્નિ અખાડા, અટલ અખાડાના સંતોની બેઠક મળી
સુરતના લેબગ્રોન ડાયમંડના બૂરા હાલ.. હવે USમાં ન્યૂયોર્કના ફૂટપાથ પર 20 ડોલરમાં વેચાવા માંડ્યા
વાયરલ વિડીયોમાં એક ફેરિયો લેબ સર્ટિ.સાથેના એક કેરેટના લેબગ્રોન ડાયમંડની વિંટી 20 ડોલરમાં વેચી રહ્યો છે
રાજ્યનાં 16 નાનાં-મોટાં ધાર્મિક સ્થળોનાં વિકાસ કામો માટે ₹ 37.80 કરોડ ખર્ચાશે
પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ સાથે બેઠકમાં મુખ્યમંત્રીની મંજૂરી અમદાવાદ જિલ્લો, મહેસાણા, પાટણ, વડોદરા વગેરેના અનેક ધાર્મિક સ્થળોનો સમાવેશ
બેકાબૂ કારે ત્રણ સવારી બાઇકનેટક્કર મારીઃ એક યુવકનું મોત, બે ઈજાગ્રસ્ત
સોલા ઓવરબ્રિજ પર હાઇકોર્ટના ગેટ નં-5 સામેની ઘટના વાસણા એપીએમસી ચાર રસ્તા નજીક બાઈક સ્લીપ થતા ઇજાગ્રસ્ત યુવકનું મોત
પોલીસને ગરબા આયોજન માટે 47 અરજી મળી બ્રેથ એનેલાઈઝર-બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરાશે
નવરાત્રિ માટે શહેર પોલીસનું કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જડબેસલાક આયોજન રાત્રે 12 વાગ્યા બાદ સ્પીકર વગાડનારા સામે કાર્યવાહી, ગરબા સ્થળથી 100 મીટર દૂર પાર્કિંગ પ્લોટ રાખવા માટે આદેશ
સાહસિક્તા-વેપારમાં અગ્રેસર ગુજરાતમાં જોખમ લેવાની ક્ષમતાઃ એસ. જયશં
વાઇબ્રન્ટ સમિટના ઉપક્રમે નવી દિલ્હી ખાતે ડિપ્લોમેટ્સ મીટ યોજાઇ વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીને કારણે ગુજરાતની પહોંચ દેશવિદેશ સુધીઃ ભૂપેન્દ્ર પટેલ
નરોડા, જોધપુર ગામ અને લાખો રૂપિયાના દારૂનો જથ્થો ઝડપાયો
દારૂની બદી ડામવા શહેરમાં વિવિધ સ્થળે ક્રાઇમ બ્રાંચ અને સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ
પ્રિરેકોર્ડેડ મેસેજ મોકલવાનો મામલો ખાલિસ્તાનીના જામીન ફગાવાયા
9 માર્ચે ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ પહેલાં મેસેજ મોકલ્યા હતા ગંભીર ગુનો છે, ચાર્જશીટ થવાથી જામીન આપવાના કોઇ નવા સંજોગો નહીં કોર્ટ
શૈક્ષણિક સંકલન સમિતિના આંદોલનને ભારત- પાક. ક્રિકેટ મેચનું ગ્રહણ નડ્યું
ક્રિકેટ મેચના પગલે 14 ઓક્ટોબરે યોજનાર પ્રતીક ઉપવાસ હવે 16મીએ યોજાશે
ગુજરાતની વૈદેહી ચૌધરી ફિનેસ્ટા ઓપન મહિલા ડબલ્સમાં ચેમ્પિયન
ફાઇનલમાં વૈદેહી અને રશ્મિકા ભામિદીપટ્ટીની જોડીએ ૬-૨, ૬-૨થી જીત મેળવી