CATEGORIES
Kategoriler
નડિયાદ ખાતે સ્ત્રી અધ્યાપન મંદિરમાં ગાંધી જયંતીએ લીમડાનું પૂજન કરી અનોખી ઉજવણી
ગાંધીજીએ જે ઝાડ નીચે બેસી કન્યા કેળવણીનું પ્રેરક ભાષણ આપ્યું હતુ તેનું પૂજન કરાયું
આણંદમાં ગાંધી જયંતી પ્રસંગે સ્વચ્છતા રેલીનું આયોજન
આણંદ નગરપાલિકા દ્વારા યોજાયેલ સ્વચ્છતા રેલી
ભારે વરસાદ, વાવાઝોડાથી નુકસાન બાદ ખેડા તાલુકાના ખેડૂતોને સહાયની વાતો માત્ર કાગળ પર રહેતાં હાલાકી
ધારાસભ્ય, સાંસદ, રાહત કમિશનર, કૃષિ મંત્રી, સીએમઓમાં રજૂઆત છતાં પણ કાર્યવાહી ન થતાં આક્રોશ
કેનેડાના વડાપ્રધાન હૂડો અભિવ્યક્તિની આઝાદી કચડી રહ્યાં છેઃ મસ્કનો આક્ષેપ
સમર્થન: ઓનલાઇન સ્ટ્રીમિંગ સેવા માટેના કેનેડાના નવા નિયમથી મસ્ક રોષે ભરાયા ટેસ્લાના વડા એલન મસ્કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડોની ઝાટકણી કાઢી
ચીન સરહદે પહેલી વખત ‘બોર્ડર ઇન્ટેલિજન્સ પોસ્ટ’ને મંજૂરી
BIPsમાં આધુનિક સર્વેલન્સ સાધનો સાથે વિશેષ અધિકારીઓ ફરજ બજાવશે
રાજકોટમાં હાર્ટએટેકથી 24 કલાકમાં પાંચ યુવાનોનો જીવનદીપ બુઝાયોઃ ઘેરો શોક છવાયો
મૃતકોમાં 21 વર્ષની યુવતી પણ સામેલ
મહારાષ્ટ્રની સિવિલ હોસ્પિટલમાં 24 કલાકમાં 12 નવજાત સહિત 24નાં મોત
સરકારે તપાસના આદેશ આપ્યા
કોરોનાની વેક્સિન બનાવનાર બે વૈજ્ઞાનિકને મેડિસિનનો નોબેલ પુરસ્કાર
કેટલિન કેરેકો અને ડૂ વેઇઝમેને સફળતાપૂર્વક mRNA વેક્સિન વિકસાવી
કરમસદ ખાતે ભાઇકાકા યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં છાત્રાઓનું પ્રભુત્વ : તમામે ગોલ્ડ મેડલ મેળવ્યા
દીક્ષાંત પ્રવચનમાં લેફટનન્ટ જનરલ ડો.માધુરી કનીટકરે જીવનમાં મૂલ્યોની જાળવવા સાથે સતત કંઇક નવું શીખવા માટે પહ્તીધારકોને પ્રેરણા આપી
મ્યુનિ.માં દિલ્હીથી દૌલતાબાદઃ ફાયર બ્રિગેડ માટે 125 વોકીટોકી ભાડે લેવાશે
વિવાદ: ફાયરબ્રિગેડનો વાયરલેસ વિભાગ હોવા છતાં ખાનગી એજન્સીને 1.22 કરોડ રૂપિયા ભાડા પેટે ચૂકવાશે
પીજીમાં રહેતા અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થતા મામલો પોલીસમથકે
વાહન પાર્કિંગ, ગેરવર્તણૂક અને ટૂંકા કપડા પહેરવા બાબતે ઘર્ષણ થયું હતું
ટ્યૂશનથી ઘરે આવતી 13 વર્ષની સગીરાને 80 વર્ષના વૃદ્ધે અડપલાં કર્યા
સ્કૂલમાં મળેલી શીખ યાદ કરીને સગીરાએ 181 અભયમને કોલ કર્યો
16 વર્ષીય સગીરાનું અપહરણ કરી બળાત્કાર કેસના આરોપીને 20 વર્ષ કેદ
સમસ્ત માનવ સમાજ અને સમાજના સંસ્કારો વિરુદ્ધનો ગુનોઃ કોર્ટનું અવલોકન
વિદ્યાપીઠની ગંદકી જોઇ રાજ્યપાલે કહ્યું આપણે પાપી નહીં મહાપાપી છીએ
વિધાપીઠમાં રાજ્યપાલ-કુલપતિએ કેમ્પસની સફાઇઝુંબેશ હાથ ધરી ભૂતકાળમાં ગાંધીજીનું નામ લઇને લોકોએ અનેક લાભ ઉઠાવ્યા પણ તેમના સૂત્રોનુ પાલન કર્યુ હોત તો ભારત વિશ્વગુરુ બની ચુક્યુ હોત
કોન્સ્ટેબલ સામે બળાત્કારની ફરિયાદ કરનારી યુવતીનો આત્મહત્યાનો પ્રયાસ
કોન્સ્ટેબલ સહિતના પરિવારના સભ્યોની યુવતીને જાનથી મારી નાંખવાની ધમકી
ટો કરેલા વાહન છોડાવવા બાબતે પોલીસ અને પિતા-પુત્ર વચ્ચે ઘર્ષણ
પોલીસે મેમો વિના ₹300 ભરવાનું કહીને માર માર્યો હોવાનો આક્ષેપ વેપારીએ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાવી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાઇ
પ્રવાસીઓનો ધસારો બેકાબૂ બનતાં ઉપરકોટ બંધ કરાયોઃ ત્રીજીથી ફી લેવાશે
ત્રણ દિવસમાં 45,000 થી વધુ લોકોએ મુલાકાત લીધી
ભાદરવી પૂનમના મેળા બાદ અંબાજી મંદિરે પ્રક્ષાલનવિધિ કરવામા આવી
અંબાજી મંદિર પરિસરને પવિત્ર નદીઓના નીરથી ધોવામાં આવ્યું
છત્રપતિ શિવાજી મહારાજનો ‘વાઘનખ’ 350 વર્ષ પછી બ્રિટનથી મહારાષ્ટ્ર લવાશે
ગૌરવ: ‘વાઘનખ’ નામના હથિયારથી શિવાજી મહારાજે અફઝલ ખાનનો વધ કર્યો હતો
કેરળમાં ગૂગલ મેપની મદદથી ડ્રાઇવ કરતાં કાર નદીમાં ખાબકી બે યુવાન ડોક્ટરોનાં મોત
ભારે વરસાદ અને ઓછી વિઝિબિલિટીથી અકસ્માત
ચીન તરફી મનાતા મોહમ્મદ મઇઝ માલદીવ્સના નવા પ્રમખ
દેશની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાની શક્તિ મળી છે : મુઈઝ
GSTની આવક સપ્ટેમ્બરમાં 10% વધી ₹1.62 લાખ કરોડને વટાવી
હવે ઉત્સવોની સિઝન હોવાથી સરકારને વધુ આવક થશે
પાક.માં આતંકી હાફિઝના જમણા હાથ મુફ્તીની હત્યા
હાફિઝના પુત્રની હત્યાની આશંકા વચ્ચે વધુ એક ઘટના અજાણ્યા બંદુકધારીઓએ ગોળીઓ છોડી ભારતનો વધુ એક દુશ્મન ખતમ કર્યો
ભારત-Usના સંબંધો ચંદ્ર અને તેનાથી પણ ઊંચે જશેઃ જયશંકર
વોશિંગ્ટનમાં ભારતીય ડાયાસ્પોરાને વિદેશ મંત્રીનું સંબોધન મોદી સરકાર સંબંધોને એક અલગ મુકામે લઈ જશે
ડિસક્વોલિફિકેશનના ડ્રામા બાદ જ્યોતિનો 100 મી. હર્ડલમાં સિલ્વર
ચીનની યાની વૂએ ફાઉલ કરતાં જ્યોતિનો બ્રોન્ઝ સિલ્વરમાં બદલાયો
ઈરાની ટ્રોફીઃ સાંઈ સુદર્શનની અડધી સદી, રેસ્ટ ઓફ ઈન્ડિયાનો મક્કમ પ્રારંભ
RoIના પ્રથમ ક્વિસે આઠ વિકેટે 298 રન, સુદર્શન (72), પાર્થ ભૂતની ચાર વિકેટ
એશિયન ગેમ્સઃ નિખતને બોક્સિંગમાં બ્રોન્ઝ, પરવીનને ઓલિમ્પિક કોટા
નિખત ઝરીનનો થાઈ બોક્સર રકસત ચૂથામત સામે 2-3થી પરાજય
ફુકરે થ્રીની આગેકૂચઃ જવાન ₹ 600 કરોડની નજીક
આ કોમેડી ફિલ્મ દર્શકનો પસંદ આવી છે
ફાર્મસીની સરકારી કોલેજમાં ખાલી 11 બેઠકો માટે ચોથો રાઉન્ડ જાહેર
વિધાર્થીઓ 3 અને 4 ઓક્ટોબર સુધી ઓનલાઇન સંમતિ આપી શકશે એમ.ફાર્મમાં પ્રવેશ માટે 6 ઓક્ટોબરે કોલેજની ફાળવણી કરાશે, સ્વનિર્ભર કોલેજો પોતાની બેઠકો જાતે ભરી શકશે
ખેડામાં ઇદના દિવસે હોસ્પિટલોમાં દર્દીઓને ફ્રુટનું વિતરણ કરાયું
આ ટ્રસ્ટ દાવતે ઇસ્લામીના નેજા હેઠળ ચાલે છે