CATEGORIES
Kategoriler
નડિયાદમાં રીક્ષા ખસેડવા બાબતે ચપ્પા અને લોખંડની પાઇપોથી હુમલો : ચાર ઇજાગ્રસ્ત
પડોશીઓને વચ્ચે થયેલા ઝઘડામાં સામ સામે ફરિયાદ નોંધવામાં આવી
અમેરિકામાં શટડાઉન ટળ્યું છેલ્લી ઘડીએ ખર્ચ બિલને સંસદે મંજૂરી આપી
બાઇડન સરકારને 17 નવેમ્બર સુધી રાહત, આ પછી ફરી સંસદની મંજૂરી લેવી પડશે
રાજસ્થાનમાં વૃદ્ધો, દિવ્યાંગો ઘરેથી મતદાન કરી શકશે
રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા પહોંચેલા CECની જાહેરાત 80 વર્ષથી વધુ વય, 40 ટકા વિકલાંગતા ધરાવતા લોકોને સુવિધા મળશે
પાલનપુરમાં રૂ.2.48 કરોડના ખર્ચે ગટરની ખુટતી લાઈનો નખાશે
પાલિકાની સભામાં કર્મચારીઓના સાતમા પગારપંચનો ઠરાવ કરાયો
કોંગ્રેસ જાતિના નામે મહિલાઓમાં ભાગલા પાડવા માગે છેઃ મોદી
છત્તીસગઢમાં વિશાળ જનમેદનીને સંબોધતા PMના કોંગ્રેસ પર પ્રહાર હું પછાત વર્ગમાંથી આવતો હોવાથી મને નફરત કરે છે
સત્તા પર આવીશું તો જાતિ આધારિત વસ્તી ગણતરી કરીશું : રાહુલ ગાંધી
દેશમાં OBCની ચોક્કસ સંખ્યા જાણવી જરૂરી : કોંગ્રેસ નેતા RSS અને અધિકારીઓ દેશ ચલાવતા હોવાનો પણ આક્ષેપ
₹2000ની નોટ 7 ઓક્ટોબર સુધી બદલાવી શકાશેઃ RBI
અત્યાર સુધીમાં 3.42 લાખ કરોડની નોટ સિસ્ટમમાં પરત આવી
આજથી જીએસટી, ટીસીએસ સહિત ઘણાં મહત્વના ફેરફાર અમલી બનશે
ડેબિટ અને ક્રેડિટ કાર્ડના નવા નિયમો પણ ગ્રાહકોને અસર કરશે
નવું મકાન લેવા પરિણીતાને ₹10 લાખ લઈ આવવાનું કહી સાસરિયાઓએ કાઢી મુકી
લગ્નના ત્રણ જ મહિનામાં પરિણીતાને ત્રાસઃ ઓઢવ પોલીસમાં ફરિયાદ
પોલીસકર્મી સામે ફરિયાદમાં કાર્યવાહી ન થતા કમિશનરને પીડિતાની અરજી
આરોપી અગાઉ બાપુનગરમાં અને હાલમાં કચ્છના દયાપર પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવે છે
રિવરફ્રન્ટના ફેઝ-3ના નર્મદા કેનાલ સુધીના સ્ટ્રેચને ડેવલપ કરાશે
રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી પહોંચશે-2024માં કામ શરૂ કરાશે
મ્યુનિ.વહીવટી તંત્રમાં બદલી ઠપ, સ્ટે.કમિટીનાં ચેરમેનના પી.એ.ની બદલી
બોડકદેવ વોર્ડમાં આસી ઇજનેર રહી ચૂકેલાં ભાવિક પટેલને સ્ટે. ચેરમેનના પી.એ. બનાવાયા
બોડકદેવ પોલીસે વિશ્વાસ પ્લેટિનિયમ-1માં બર્થડની દારૂ પાર્ટીમાં રેડ કરી, સાત ઝડપાયા
મહેફીલ: એક જ કંપનીના કુલ 12 કર્મચારી પાર્ટીમાં સામેલ હતા, પાંચ લોકોએ દારૂ નહોતો પીધો એક મકાનમાં કેટલાક લોકો સ્થાનિક રહીશોને હેરાનગતિ થાય તે રીતે બૂમાબૂમ કરતા હતા
ઘુમામાં 12મા માળની પાલખ પરથી પટકાયેલા ત્રણ શ્રમિકનાં મોત, બિલ્ડરે બચવા તંત્રને જાણ ન કરી
ઝવેરી ગ્રીન કન્સ્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટનાઃ 13મા માળે સામાન ચડાવતા હતા ત્યારે પાલખ તૂટી
રૂપલલનાઓ પાસે પ્રોટેક્શન મની ઉઘરાવવાની તકરારમાં 5 શખ્સોએ યુવકની હત્યા કર્યાનો પર્દાફાશ
એપ્રિલમાં યુવકની હત્યા થઇ હતીઃ ત્રણની ધરપકડ-બે ફરારઃ આરોપીઓ પકડાતા હત્યાનો ગુનો નોંધાયો
પાલનપુરમાં ડીઝલ ચોરીની આશંકાએ સિવિલ એન્જિ. યુવકને ઢોર માર માર્યો
પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે 6 જણા સામે ગુનો નોંધાયો : જિલ્લા પોલીસવડાએ ઇજાગ્રસ્ત યુવકની મુલાકાત લીધી
વિજાપુરના પિલવાઈ નજીક અકસ્માતમાં બાઈકસવારનું મોત
અન્ય બે યુવાનોને ગંભીર ઈજા પહોંચી : આઇસર ટ્રકની પાછળ બાઇક ઘુસી જતાં અકસ્માત સર્જાયો
મહેસાણા નોર્થ ક્લબની ટીમ BCAની ડિ.ઈન્ટર ક્લબU-14ટુ-ડેટુર્ના.માંચેમ્પિયન
ક્રિવ પટેલે 6 ઈનિંગમાં 3 સદી સાથે કુલ 689 રન ફટકાર્યા સાંકળચંદ પટેલ યુનિ.ના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈએ ટીમનું સન્માન કર્યું
બેચરાજી APMCના ડિરેક્ટરની પેટા ચૂંટણીમાં ભાજપના કિરીટ પટેલનો વિજય
પીઢ સહકારી આગેવાન વિઠ્ઠલભાઈ પટેલ 54 મતે હાર્યા વિઠ્ઠલભાઈને કિરીટભાઈને 104 અને 158 મત મળ્યા
હિંમતનગરના 23 વર્ષના યુવાનનું વિશ્વ હૃદય દિવસે જ હાર્ટએટેકથી મોત
યુવકે તાજેતરમાં એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો પરિવારજનોના કલ્પાંતથી વાતાવરણમાં ગમગીની છવાઈ
સાસણ ગીર અભ્યારણ્ય સિંહદર્શન માટે 16મીથી ખુલશે, ઓનલાઇન બુકિંગનો પ્રારંભ
ચોમાસુ વેકેશન પૂર્ણતાનાં આરે : સિંહ દર્શન માટે પ્રવાસીઓને 15 દિવસની જ રાહ જોવી પડશે
નિયમોનો ભંગ કરનાર મેડિકલ કોલેજોને 7₹ 1 કરોડનો દંડ ફટકારાશે
ખોટા રેકોર્ડ્સ, દસ્તાવેજો ફાઇલ કરનાર સંસ્થાને પણ દંડ થશેઃ NMC
આદિત્ય-L1 સફળતાપૂર્વક પૃથ્વીના પ્રભાવ ક્ષેત્રની બહાર નીકળ્યું
સૂર્યના પવનો અને આસપાસના હવામાનની માહિતી આપશે
કેનેડાએ ઉગ્રવાદને આપેલા છૂટા દોરના મુદદ્દાનો ઉકેલ જરૂરીઃ વિદેશ મંત્રી જયશંકર
બંને દેશો વચ્ચેનો વિવાદ વાતચીત દ્વારા ઉકેલવા વિદેશમંત્રીએ કરેલું સૂચન કેનેડાએ ભારતની કેટલીક પ્રત્યાર્પણ વિનંતીઓનો જવાબ આપ્યો નથી
અનુષ્કા શર્મા બીજી વખત પ્રેગનન્ટ હોવાનો અહેવાલ
પાંચ વર્ષ પછી ફિલ્મ ' ચકડા એક્સપ્રેસ'થી કમબેક કરી રહી છે
પલાણાના બંધ મકાનમાં ₹ 1.41 લાખની ચોરી કરીને તસ્કરો ફરાર
પરિવાર ઇદે મિલાદ ઉજવવા માટે ગયોને તસ્કરોએ ધાપ મારતાં ચકચાર
ખંભાત પાલિકાની સભામાં વિરોધ પક્ષનો હોબાળો: વિવિધ ઠરાવો બાબતે ઉગ્ર વિરોધ
કરોડો ખર્ચાય પણ ગટરો ઉભરાય એટલે એક જ રટણ મોટર બળી ગઈ છે: વિરોધ પક્ષ
લાંચ કેસમાં નડિયાદની કોર્ટે સ્ટેમ્પ ડ્યૂટી ઇન્સ્પેકટરને ચાર વર્ષની સજા ફટકારી
દસ વર્ષ પહેલાં રૂ. ૧૫ હજારની લાંચ માંગવાના કેસમાં એસીબી ટ્રેપમાં ઝડપાયો હતો
મેટ્રો રેલમાં સામાન્ય દિવસોમાં 90 હજાર, રજાના દિવસોમાં 75 હજારથી વધુ લોકોએ મુસાફરી કરી
30-9-22023ના રોજ શરુ થયેલા અમદાવાદ મેટ્રો રેલ સેવાને એક વર્ષ પૂર્ણ હવે દર 12 મિનિટે મેટ્રોની સેવા પ્રાપ્ય, હવે સવારે 6:20થી રાત્રિના 10 વાગ્યા સુધી મેટ્રો-સેવા મળી રહે છે
અમિતભાઇ 1700 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા મંત્રીમંડળના અન્ય સભ્યો કાર્યક્રમોમાં સાથે રહેશે