CATEGORIES
Kategoriler
મ્યુનિ.માં 5 હોદ્દેદારોની વરણી બાદ કમિટીઓમાં 5 કોર્પોરેટરની નિમણૂક
ટાઉન પ્લાનિંગ, વોટર અને મહિલા બાળ કલ્યાણ વિકાસ કમિટીનાં ચેરમેનની જાહેરાત ન થઇ
નવેમ્બરથી ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, રાગી, મકાઇની ખરીદી શરૂ થશે
ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો ઓનલાઇન નોંધણી કરાવી શકશે ખેડૂતોએ પોતાનું આધારકાર્ડ-ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે, ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે
55 બ્રિજ અંગે સત્ય છૂપાવવા વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરાવ્યા : કોંગ્રેસનો પ્રહાર
એક જ મહિનામાં 44 હજાર ફરિયાદોથી તંત્રની કામગીરીની પોલ ખુલી : વિપક્ષનેતા
થલતેજમાં મલય તળાવના વિસ્થાપિતોના પુનઃવસનની માગ સાથે PIL થઈ
હાઇકોર્ટે મ્યુનિ. કોર્પોરેશન સહિતના સત્તાધીશોને નોટિસ પાઠવી
બોડકદેવ સ્પા કાંડના આરોપી મોહિસનના એક દિવસના રિમાન્ડ મંજૂર
સલૂનમાં કામ કરતી અન્ય યુવતી સાથે કેમ ઝઘડો કર્યો હતો. એમ કહી ઉશ્કેરાઇને લાફા માર્યા હતા
ચોટીલામાં દાંતની સારવાર વખતે બે ઈંચની સોય જેવી પેન બાળકના પેટમાં પહોંચી ગઈ
બેદરકાર તબીબે આકસ્મિક ઘટના ગણાવીઃ રાજકોટ દોડી જવું પડયું
ધ્રાંગધ્રા નજીક બાલા હનુમાનજી મંદિરના મહંતની ક્રુરતાપૂર્વક હત્યા
પાંચ શખ્સોએ ભેગા મળીને હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા
જામનગરના બે વેપારી 300 કિલો ચાંદી તથા 24.19 લાખની રોકડ સાથે ઝબ્બે
આગ્રાથી આવતા સમયે ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર અટકાયત જીએસટી-ઇન્કમટેક્સ વિભાગે તપાસમાં ઝુકાવ્યું
રશિયન રફ ડાયમંડ ઉપર પ્રતિબંધની અસર જાણવા જી-7નું પ્રતિનિધિમંડળ સુરત પહોંચ્યું
રત્નકલાકારોથી લઈ ઉદ્યોગકારો સાથે ચર્ચા કરી મત જાણ્યા
નર્મદાના સેલંબામાં બજરગ દળની શોર્ય યાત્રા પર પથ્થરમારો-આગચંપી
પથ્થરમારાની ઘટના બાદ બે ટોળાં વચ્ચે દંગલ, ટીયરગેસ છોડાયો પોલીસે લાઠીચાર્જ બાદ પરિસ્થિતિ કાબૂમાં લીધી
અસારવા,હિંમતનગર,ડુંગરપુર રેલલાઇનનું ઇલેકટ્રિફિકેશન કામ ડિસેમ્બરમાં પૂર્ણ થશે
ઝેડઆરયુસીસીની મીટીંગમાં સાબરકાંઠા અને અરવલ્લીના વિવિધ રેલવે પ્રશ્નોની રજૂઆત કરાઇ
મહેસાણાપાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરી કોંગ્રેસે ગધેડ સાથે રાખી રેલી કાઢી
પોલીસે શહેર પ્રમુખની ટીંગાટોળી કરી વાનમાં બેસાડ્યા
ખેડબ્રહ્માના અંબાજી માતાના મંદિરે ભાદરવી પૂનમે ભકતોનું ઘોડાપુર
જિલ્લા પોલીસવડા દ્વારા માતાજીના મંદિરે ધ્વજા ચઢાવ બેન્ડવાજા સાથે નીકળેલી યાત્રામાં પોલીસ સ્ટાફ ભકિતના રંગમાં રંગાયો
અસ્પષ્ટ ડિગ્રી જારી કરતી કોલેજો, યુનિ. વિરુદ્ધ કાર્યવાહી કરોઃ દિલ્હી હાઈકોર્ટ
નિર્દેશ: UGCની નિષ્ક્રિયતાથી વિદ્યાર્થીઓના ભાવિ સામે પ્રશ્નાર્થ સર્જાય છેઃ અરજદાર
દેશભરમાં ઇ-FIR શરૂ કરવા કાયદા પંચની ભલામણ
ત્રણ વર્ષની કેદ સાથેના ગુનાઓથી પ્રારંભ કરવાનું સૂચન
INDIAના સાથી પક્ષોમાં વિવાદ ટાળવા તકેદારી રખાશેઃ પવાર
ચૂંટણી નજીક હોય ત્યારે રાજકીય મતભેદની શક્યતા નકારી શકાય નહીં'
POCSO એક્ટમાં સંમતિથી સેક્સની વયમાં ફેરફાર સામે કાયદા પંચનો વિરોધ
ફેરફારથી બાળવિવાહ અને બાળતસ્કરીના ગુના વધવાની દહેશત
ગણેશ વિસર્જનઃ મહારાષ્ટ્રમાં 12 વ્યક્તિનાં મોત, 9 ડૂબ્યા
શુક્રવારે બપોર સુધીમાં લગભગ 40,000 મૂર્તિનું વિસર્જન
ફિલ્મને મંજૂરી આપવા માટે સેન્સર બોર્ડે લાંચ માગ્યાના આક્ષેપથી ચકચાર
સાઉથના સ્ટાર વિશાલે કરેલા આક્ષેપો બાદ કેન્દ્ર સરકારે તપાસ હાથ ધરી
ત્રણ ફિલ્મો પર ભારે પડી સાઉથની સ્કંદા
સૌથી વધુ ચર્ચામાં રહેલી ધ વેક્સિન વોરને સાવ ઠંડો રિસ્પોન્સ
લંડન અનુપમ મિશનમાં વર્લ્ડ હિન્દુ ઇકોનોમિક ફોરમની બેઠક
વિચાર મંચ: વર્લ્ડ હિન્દુ ઇકોનોમિક ફોરમ યુકેના સભ્યોને વ્યવસાય અને અર્થતંત્ર સંબંધિત વિચારોને જોડવા અને શેર કરવા તક અપાઈ
મહેમદાવાદના કેસરા ગામની છાત્રાલયમાં વિદ્યાર્થિનીને માર માર્યાની રાવથી દોડધામ
દસ વર્ષની બાળકી રાત્રે છાત્રાલય છોડીને ઘરે જવા નીકળી ગઇ : સ્થાનિકોએ હેમખેમ ઘરે પહોંચાડી 24કલાક સુધી ડાંગરના ખેતરમાં ભૂખી-તરસી સંતાઇ રહી હતી
કઠલાલના રૂઘનાથપુરામાં વીજકરંટ લાગતાં દેરાણી-જેઠાણીના મોત નીપજતાં ચકચાર
કપડાં સુકવવા ધાબા પર ગયા હતા તે સમયે વીજકરંટની દુર્ઘટના સર્જાઈ
ઉજ્જૈન રેપ કેસનો આરોપી પકડાયો કસ્ટડીમાંથી ભાગતાં હાથ-પગ ભાંગ્યા
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં 13 વર્ષની બાળકી સાથે રેપ
ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક શનિ-રવિવારે યોજાવાની ધારણા
5 રાજ્યોની ચૂંટણી માટે ઉમેદવારોના નામને આખરી ઓપ અપાશે
જ્ઞાનવાપી પરિસરમાં ASI સર્વે રોકવાની મસ્જિદ કમિટીની અરજી કોર્ટે ફગાવી
કમિટી ઈચ્છે તો સર્વોચ્ચ અદાલત જઈ શકે છેઃ વારાણસી કોર્ટ
ઉત્તરપ્રદેશની ઘટનાઃ બેંક લોકરમાં રાખેલા ₹18 લાખ ઉધઈ ખાઈ ગઈ
આરબીઆઇનાં નિયમ પ્રમાણે લોકરમાં રોકડ ન મૂકી શકાય બેંક લોકરમાં રોકડ, હથિયાર, ખતરનાક પદાર્થો જેવી વસ્તુઓ રાખી શકાતી નથી
નીતિશ કુમાર માટે ભાજપના તમામ બારી-બારણા બંધ છેઃ ગિરિરાજ સિંહ
નીતિશની હાલત ફિલ્મી ગીત ‘ મેં માયેકે ચલી જાઉંગી...’ જેવી છે
નેશનલ હાઇવેને વર્ષાંત સુધીમાં ખાડામુક્ત બનાવાશેઃ ગડકરી
પર્ફોર્મન્સ આધારિત મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટને પ્રધાન્ય આપવાની યોજના
ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સમાં ભારતની સ્થિતિમાં સુધારો થયો
ઈન્ડેક્સમાં વધુ સુધારાથી $159 અબજના મની લોન્ડરિંગને અટકાવી શકાય 2016ની તુલનામાં દેશમાં આતંક અને ગુનાની ઘટનાઓમાં ઘટાડો