બોલિવૂડ એક્ટર વિકી કૌશલને કોઈ ઓળખની જરૂર બીઆજે આજે નથી, તેણે પોતાના દમદાર અભિનયથી લોકોના દિલમાં એક અલગ જ સ્થાન બનાવ્યું છે. વિકી કૌશલનું નામ આ દિવસોમાં દરેક જગ્યાએ છવાયેલું છે. આજે મોટા દિગ્દર્શકો તેમની ફિલ્મોમાં વિકી કૌશલને કાસ્ટ ક૨વા માંગે છે. આ સાથે જ તે OTTની દુનિયામાં પગ મુકવા જઈ રહ્યો છે.
Bu hikaye Gujarat Mail - Ahmedabad dergisinin Volume No 4 Issue No 38 Dated 10th Aug 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Gujarat Mail - Ahmedabad dergisinin Volume No 4 Issue No 38 Dated 10th Aug 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
તલાટીની પરીક્ષા 7 મે ના રોજ લેવાશેઃ ઋષિકેશ પટેલ
તલાટીની પરીક્ષા 30 એપ્રિલના યોજાવવાની શક્યતાઓ હતી, જે પછી ગ્રામ સેવા પસંદગી મંડળ તરફથી તમામ સરકારી કોલેજોને પત્ર લખી વર્ગખંડ ફાળવવા માટે જણાવ્યું હતું
રાજ્યના ઇતિહાસમાં સૌપ્રથમ વખત મહિલાલક્ષી યોજનાઓનું બજેટ 1 લાખ કરોડ રૂપિયાથી વધુઃ CM
મુખ્યમંત્રી સાથે ફિક્કી લેડીઝ વિંગ ઓર્ગેનાઇઝેશનનો સંવાદ
ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ માટે 3 સભ્યોની સર્ચ કમિટી રચાશે
યુનિવર્સિટીના એકેડેમિક અને એક્ચ્યુકેટિવ કાઉન્સિલ દ્વારા અગાઉ જૂનાગઢ યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદીની પસંદગી કરવામાં આવી હતી
ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતી ખેડૂતોને સમૃદ્ધ બનાવી રહી છે
સુરતમાં ‘પ્રાકૃતિક ફૂડ એક્સપો-૨૦૨૩'નું રાજ્યપાલના હસ્તે ઉદ્દઘાટન
ગુજરાતમાં AAP દ્વારા લોકસભા ચૂંટણીના 14 પ્રભારીઓ નિયુક્ત
કચ્છ પૂર્વ, કચ્છ પશ્ચિમ અને મોરબી જીલ્લાનાં જીલ્લા પ્રભારીઓની નિમણૂક કરી
શહીદોના પરિવારને દર મહિને 2 હજારની સહાય કરીશઃ MLA
ભારતીની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા માણસાના અમર શહીદોના પરિજનોને જાન્યુઆરી માસથી પ્રતિ મહિને 2 હજાર લેખે આજરોજ 6 હજારની આર્થિક સહાય આપવાની શરૂઆત કરી હતી
મ્યુચ્યુઅલ ફંડ્સનું 2022-23માં ઇક્વિટીમાં રૂ.1.82 લાખ કરોડનું રોકાણ
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ આકર્ષક કારણે ઈન્ડિયા (સેબી)ના ડેટા અનુસાર, મ્યુચ્યુઅલ ફંડ્સે નાણાકીય વર્ષ ૨૦૨૧૨૨માં ઈક્વિટીમાં રૂ. ૧.૮૨ લાખ કરોડનું રોકાણ કર્યું હતું
NSE ઇન્ડાઇસિસે ભારતનું પ્રથમ ઇન્ડેક્સ રજૂ કર્યું
રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ એક ઇન્વેસ્ટમેન્ટ વ્હિકલ
88 ટકાથી વધુ લાર્જ-કેપ ફંડ્સે 2022માં બેન્ચમાર્ક કરતાં નબળી કામગીરી કરી
S&P ડાઉ જોન્સ ઇન્ડાઇસિસે SPIVA®ઇન્ડિયા યર એન્ડ 2022 પરિણામો જાહેર કર્યા
દાળના સ્ટોકની માહિતી છૂપાવનાર પર થશે કાર્યવાહી
સ્ટોક ડિસ્ક્લોઝર પોર્ટલમાં નોંધાયેલી એન્ટિટીની સંખ્યામાં વધારો થયો છે