સેબીએ નવા આઇપીઓનું લિસ્ટિંગ 1 ડિસેમ્બરથી તેમની જાહેર ઓફર શરૂ કરનારી કંપનીઓએ T+3 ધોરણે એટલે કે આઇપીઓ બંધ થયાને ત્રીજા દિવસે કરવાનું રહેશે. આને કારણે HNI (ઉચ્ચ નેટવર્થ વ્યક્તિગત) જેઓ મોટા ભાગે ફંડિંગથી આઇપીઓમાં રોકાણ કરવાનું પસંદ કરે છે તેઓ માટે મોટી રાહત બનશે. આ વર્ગને અત્યાર સુધી ફેન્ડિંગ સામે સાત દિવસનું માર્જીન જેને વ્યાજ તરીકે પણ ઓળખી શકાય તે આપવું પડતું હતું. હવે આ સમય 3 દિવસનો થશે. આવા વર્ગને શેરોનું એલોટમેન્ટ થયું છે કે કેમ તેની જાણ બીજા જ દિવસે થઈ શકશે અને આઇપીઓનું લિસ્ટિંગ ત્રીજા દિવસે થતાં વ્યાજ પર લીધેલું ફંડ જાળવવું કે છૂટું કરવું તેનો નિર્ણય લઈ શકશે. સેબીએ આઇપીઓના લિસ્ટિંગનો સમયગાળો ઘટાડીને તરલતામાં વધારો કર્યો છે. જાણકારોનું કહેવું હતું કે આને કારણે આઇપીઓમાં રોકાણ વધુ આવશે.
Bu hikaye Madhya Gujarat Samay dergisinin December 04, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Madhya Gujarat Samay dergisinin December 04, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
રિક્ષા ઊભી ન રાખવા બાબતેબે ભાઇને ચાકુ માર્યું, એકનું મોત
ચાંદખેડા બસ સ્ટેશન પાસે જાહેરમાં હત્યાનો બનાવ ચાંદખેડા પોલીસે ગુનો નોંધી પ્રાંતિજથી આરોપીની ધરપકડ કરી
શાળામાં શિક્ષકોની ભરતી અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડવા કોંગ્રેસની માગ
ખાલી જગ્યા જોતા વધુમાં વધુ શિક્ષકોને બે માસમાં નિમણૂક આપવા રજૂઆત
સટ્ટાબેટિંગના બેનંબરના રૂપિયા ટ્રાન્સફર કરવા બૂકીઓ બેંક ખાતા ભાડે લેતા થયા
પૂર્વ અમદાવાદમાં આ ટોળકીના ત્રણ સાગરીતો અગાઉ ઝડપાયા હતા દિલ્હીની મહિલા આરોપી ખોખરા પોલીસને માત આપી ફરાર
ગોલ્ડ લોનમાં રોકાણ કરાવી વળતરની લાલચ આપી 1.52 કરોડની છેતરપિંડી
પંચવટી સ્થિત ફિનો પેમેન્ટ બેંકના કર્મચારીઓએ કૌભાંડ આચર્યું
ઉદ્યોગકારોને એમએસએમઇ ચેમ્પિયન ઓનલાઇન પોર્ટલ વિશે માહિતગાર કરાયા
વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન ખાતે એમએસએમઇ કોન્કલેવ યોજાયો
બાલાસિનોર માં નારીવંદના કાર્યક્રમ યોજાયો
બાલાસિનોર અને વિરપુર તાલુકાના સખી મંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી
કપડવંજની BOBમાં ખાતાધારકો અને લોનધારકોને પારાવાર પરેશાનીઓ
બેંકના કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ આતવામાં આવતા ના હોવાની ફરિયાદો
પરીક્ષામાં ઉત્તરવહી ઘરેથી લાવવા કર્ણાટકમાં આદેશ
ધોરણ 5, 8 અને 9ના વિધાર્થીઓને કર્ણાટક શિક્ષણ બોર્ડના વિચિત્ર ફરમાનથી વિવાદ
રશિયા-યુક્રેનના યુદ્ધમાં હૈદરાબાદના યુવકનું મૃત્યુ
પંજાબ-હરિયાણાના સાત યુવકોએ પણ રશિયામાં ફસાયા હોવાનું જણાવ્યું
નાટકીય વળાંકો પછી આખરે શાહજહાં શેખ CBIને હવાલે
બે દિવસમાં કોલકતા હાઇકોર્ટનાં બે આદેશ બાદ મમતા સરકાર ઝૂકી