એસ.એસ. સી અને એચ.એસ.સી પરીક્ષા માર્ચ –2024 અંતર્ગત ખેડા જિલ્લામાં કુલ 68 કેન્દ્રો પર ધો. 10 અને 12ના અંદાજિત 46,297 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. ગુજરાત મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા 11 માર્ચના રોજ એસ.એસ.સી અને એચ.એસ.સી બંને બોર્ડ પરીક્ષા ખેડા જિલ્લામાં સૌહાર્દ વાતાવરણ થી લેવાય તે માટે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, શિક્ષણ સચિવ રાવ અને બોર્ડના અધ્યક્ષ ડો. બંછાનિધિ પાણી દ્વારા વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી.જેમાં ખેડા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં ખેડા જિલ્લા પરીક્ષા સમિતિના સભ્યો આ વીડીયો કોન્ફરન્સમાં જોડાયા હતા.
Bu hikaye Madhya Gujarat Samay dergisinin March 02, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Madhya Gujarat Samay dergisinin March 02, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
રિક્ષા ઊભી ન રાખવા બાબતેબે ભાઇને ચાકુ માર્યું, એકનું મોત
ચાંદખેડા બસ સ્ટેશન પાસે જાહેરમાં હત્યાનો બનાવ ચાંદખેડા પોલીસે ગુનો નોંધી પ્રાંતિજથી આરોપીની ધરપકડ કરી
શાળામાં શિક્ષકોની ભરતી અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડવા કોંગ્રેસની માગ
ખાલી જગ્યા જોતા વધુમાં વધુ શિક્ષકોને બે માસમાં નિમણૂક આપવા રજૂઆત
સટ્ટાબેટિંગના બેનંબરના રૂપિયા ટ્રાન્સફર કરવા બૂકીઓ બેંક ખાતા ભાડે લેતા થયા
પૂર્વ અમદાવાદમાં આ ટોળકીના ત્રણ સાગરીતો અગાઉ ઝડપાયા હતા દિલ્હીની મહિલા આરોપી ખોખરા પોલીસને માત આપી ફરાર
ગોલ્ડ લોનમાં રોકાણ કરાવી વળતરની લાલચ આપી 1.52 કરોડની છેતરપિંડી
પંચવટી સ્થિત ફિનો પેમેન્ટ બેંકના કર્મચારીઓએ કૌભાંડ આચર્યું
ઉદ્યોગકારોને એમએસએમઇ ચેમ્પિયન ઓનલાઇન પોર્ટલ વિશે માહિતગાર કરાયા
વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન ખાતે એમએસએમઇ કોન્કલેવ યોજાયો
બાલાસિનોર માં નારીવંદના કાર્યક્રમ યોજાયો
બાલાસિનોર અને વિરપુર તાલુકાના સખી મંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી
કપડવંજની BOBમાં ખાતાધારકો અને લોનધારકોને પારાવાર પરેશાનીઓ
બેંકના કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ આતવામાં આવતા ના હોવાની ફરિયાદો
પરીક્ષામાં ઉત્તરવહી ઘરેથી લાવવા કર્ણાટકમાં આદેશ
ધોરણ 5, 8 અને 9ના વિધાર્થીઓને કર્ણાટક શિક્ષણ બોર્ડના વિચિત્ર ફરમાનથી વિવાદ
રશિયા-યુક્રેનના યુદ્ધમાં હૈદરાબાદના યુવકનું મૃત્યુ
પંજાબ-હરિયાણાના સાત યુવકોએ પણ રશિયામાં ફસાયા હોવાનું જણાવ્યું
નાટકીય વળાંકો પછી આખરે શાહજહાં શેખ CBIને હવાલે
બે દિવસમાં કોલકતા હાઇકોર્ટનાં બે આદેશ બાદ મમતા સરકાર ઝૂકી